Plane Crash: બોલિવિયામાં ચલણી નોટો ભરેલું વાયુ સેનાનું વિમાન ક્રેશ; 15ના મોત, 30 ઘાયલ

  • World
  • February 28, 2026
  • 0 Comments

Plane Crash: બોલિવિયાની રાજધાની લા પાઝ નજીક આવેલા એલ અલ્ટો શહેરમાં શુક્રવારે સાંજે એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી,બોલિવિયાની એરફોર્સ લોકહીડ સી-130 હર્ક્યુલસ વિમાન ખરાબ હવામાનમાં રનવે પરથી લપસી ગયું અને એક વ્યસ્ત માર્ગ પર ક્રેશ થઈ જતા સર્જાયેલા અકસ્માતમાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા અને 30 થી વધુ ઘાયલ થયા હતા.

વાયુસેનાનું આ હર્ક્યુલસ વિમાન રનવે પરથી લપસી ગયું હતું અને એરપોર્ટની બાઉન્ડ્રી તોડીને સીધું જાહેર રોડ પર આવી પડતા રસ્તા પર ઉભેલા 15 જેટલા વાહનો સાથે ટકરાતા વાહનોમાં ભારે નુકસાન થયું હતું,આ વિમાન દેશની સેન્ટ્રલ બેંકની નવી છાપેલી નોટોથી ભરેલું હતું.
અકસ્માત બાદ વિમાનમાંથી આ નોટો રસ્તા પર ચારેબાજુ વિખરાઈ ગઈ હતી પરિણામે નોટો વીણવા મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા જેઓને ત્યાંથી હઠાવવા પોલીસે પાણીનો મારો અને ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો.

ઘટના બાદ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વિમાન અકસ્માતની ઘટનાને પગલે એલ અલ્ટો એરપોર્ટને કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

IRGC: શુ ઈરાનમાં બળવો થયો? મેજર વાહિદીના હાથમાં નેતૃત્વ છે? IRGC યુદ્ધ વિરામના પક્ષમાં કેમ નથી? શુ હવે ઈરાને આરપાર લડી લેશે? વાંચો
  • April 21, 2026

IRGC: ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ સંપૂર્ણપણે કબજો કરી લીધો છે, કમાન્ડર મેજર જનરલ અહમદ વાહિદી હવે ઈરાનના સૌથી શક્તિશાળી નેતા તરીકે ઉભરી રહ્યા છે મધ્ય પૂર્વના સંઘર્ષ…

Continue reading
Iran War: ઈરાન હવે અમેરિકા સાથે કોઈપણ શાંતિ વાર્તામાં ભાગ નહિ લે! યુદ્ધ ફરી શરૂ થવાના અણસાર! મહા વિનાશ સર્જાશે
  • April 20, 2026

Iran War: ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ હવે ઘટવાના બદલે વધે તેવો માહોલ બની રહ્યો છે અમેરિકા-ઈરાન વચ્ચેની ઇસ્લામાબાદ ખાતે યોજાયેલી શાંતિ વાર્તા નિષ્ફળ ગયા બાદ હવે બીજા તબક્કામાં પાકિસ્તાનમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Social Media: રાજ્યમાં સોશ્યલ મીડિયામાં નેતાઓ છવાયા! છુપા ખર્ચ મામલે ઉઠ્યા સવાલ

  • April 21, 2026
  • 3 views
Social Media: રાજ્યમાં સોશ્યલ મીડિયામાં નેતાઓ છવાયા! છુપા ખર્ચ મામલે ઉઠ્યા સવાલ

PM Modi: “ડુંગળી ખાઈએ છીએ,બસ મગજ નથી ખાતા!” PM મોદીએ આવુ કેમ કહ્યું? જુઓ ખાસ વિશ્લેષણ

  • April 21, 2026
  • 10 views
PM Modi: “ડુંગળી ખાઈએ છીએ,બસ મગજ નથી ખાતા!” PM મોદીએ આવુ કેમ કહ્યું? જુઓ ખાસ વિશ્લેષણ

IRGC: શુ ઈરાનમાં બળવો થયો? મેજર વાહિદીના હાથમાં નેતૃત્વ છે? IRGC યુદ્ધ વિરામના પક્ષમાં કેમ નથી? શુ હવે ઈરાને આરપાર લડી લેશે? વાંચો

  • April 21, 2026
  • 4 views
IRGC: શુ ઈરાનમાં બળવો થયો? મેજર વાહિદીના હાથમાં નેતૃત્વ છે? IRGC યુદ્ધ વિરામના પક્ષમાં કેમ નથી? શુ હવે ઈરાને આરપાર લડી લેશે? વાંચો

Politics: પ્રજાનું ભલું થયું કે નહીં તે બે નંબરની વાત છે પણ નેતાઓ કરોડપતિ જરૂર થઈ ગયા! સોગંદનામાએ વટાણા વેરી નાખ્યા!

  • April 21, 2026
  • 8 views
Politics: પ્રજાનું ભલું થયું કે નહીં તે બે નંબરની વાત છે પણ નેતાઓ કરોડપતિ જરૂર થઈ ગયા! સોગંદનામાએ વટાણા વેરી નાખ્યા!

Narendra Modi: કૉંગ્રેસે બનાવેલી રિફાઇનરીનું PM મોદી આજે ઉદ્ઘાટન કરે તે પહેલાંજ તે સળગી ઉઠી! તપાસના આદેશ.

  • April 21, 2026
  • 5 views
Narendra Modi: કૉંગ્રેસે બનાવેલી રિફાઇનરીનું PM મોદી આજે ઉદ્ઘાટન કરે તે પહેલાંજ તે સળગી ઉઠી! તપાસના આદેશ.

Election: લોકશાહીના પર્વ સમાન ચુંટણીઓને નેતાઓએ મજાક બનાવી દીધી! કાળા નાણાંનો ધૂમ વપરાશ! જુઓ ચોંકાવનારો અહેવાલ

  • April 20, 2026
  • 7 views
Election: લોકશાહીના પર્વ સમાન ચુંટણીઓને નેતાઓએ મજાક બનાવી દીધી! કાળા નાણાંનો ધૂમ વપરાશ! જુઓ ચોંકાવનારો અહેવાલ