Donald Trump: ટ્રમ્પની ખતરનાક રણનીતી ; વેનેઝુએલા બાદ ટ્રમ્પ હવે ક્યુબા પચાવી પાડશે! વાંચો

  • World
  • February 28, 2026
  • 0 Comments

Donald Trump: વેનેઝુએલા ઉપર કબ્જો જમાવ્યા બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તરતજ ગ્રીનલેન્ડ પણ જોઈતું હતું પણ યુરોપિયન દેશોએ વિરોધ કરતા ત્યાં ટ્રમ્પની દાળ ગળી ન હતી અને હવે ટ્રમ્પે ક્યુબા ઉપર કબ્જો કરવાની વાત છેડી છે અને વેનેઝુએલા બાદ ક્યુબા ઉપર પણ કબ્જો કરી શકે છે,ટ્રમ્પે સંકેત આપ્યો છે કે ટૂંક સમયમાં અમેરિકા ક્યુબાને ‘ફ્રેન્ડલી ટેકઓવર’ કરી શકે છે. શુક્રવારે પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે આ વાત કહી હતી.

પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો ક્યુબાના વહીવટકર્તાઓ સાથે વાતચીત કરી રહ્યા છે,ટ્રમ્પે જણાવ્યું કે હાલમાં ક્યુબાની આર્થિક સ્થિતિ ખૂબજ નબળી છે,ક્યુબા સરકાર પાસે દેશ ચલાવવા પૈસા નથી જેથી અમેરિકા મદદ કરશે અને બદલામાં ક્યુબાનો ફ્રેન્ડલી ટેકઓવર કરી શકે છે.

વેનેઝુએલા ઉપર અમેરિકાએ કબ્જો કર્યા બાદ ક્યુબા લાચાર

જાન્યુઆરીમાં વેનેઝુએલા ઉપર હુમલો કરી અમેરિકાએ પ્રમુખ નિકોલસ માદુરોને સત્તા પરથી હટાવ્યા બાદ ક્યુબાની હાલત વધુ કફોડી બની છે. અગાઉ વેનેઝુએલા તરફથી મળતો સબસિડી વાળો ઓઈલ સપ્લાય (રોજના 1 લાખ બેરલથી વધુ) હવે બંધ થઈ ગયો પરિણામે ક્યુબામાં વીજળી અને અન્ય આવશ્યક સેવાઓ ખોરવાઈ ગઈ છે. ટ્રમ્પના મતે, હવે ક્યુબા પર સૈન્ય કાર્યવાહીની જરૂર નથી કારણ કે તેની અર્થવ્યવસ્થા પહેલેથી જ ભાંગી પડી છે પરિણામે આસનીથી અમેરિકા સાથે જોડાઈ જશે.

અત્રે નોંધનીય છે કે બે દિવસ પહેલા જ ક્યુબાના દરિયાકાંઠે એક અમેરિકન રજિસ્ટર્ડ સ્પીડબોટ અને ક્યુબન દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ ફાયરિંગમાં ચાર સશસ્ત્ર ક્યુબન માર્યા ગયા હતા. આ ઘટના બાદ બંને દેશો વચ્ચેના સંબંધો વધુ સંવેદનશીલ બન્યા છે અને લાંબા સમયથી ચાલી રહેલા ટ્રેડ એમ્બાર્ગો (વેપાર પ્રતિબંધ) વચ્ચે ‘ટેકઓવર’ની વાત સામે આવી છે જેનાથી વિશ્વભરમાં ટ્રમ્પની ખતરનાક નીતિ ખુલ્લી પડી છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Iran War: ઈરાનના નવા સુપ્રીમો મુજતબા ‘કોમા’માં સરી પડ્યા? ઈરાનના સુપ્રીમોની ગેરહાજરીમાં ‘સટીક’ રણનીતિ કોણ સંભાળી રહ્યું છે?
  • March 13, 2026

Iran War: ઈરાન ઉપર હુમલો કરીને ભેખડે ભરાયેલા ટ્રમ્પ હવે હોર્મુઝનો રસ્તો ખોલવા નિષ્ફળ ગયા છે અને દુનિયાને મંદીની લહેરમાં નાખી હાથ ઊંચા કરી દેતા આ પ્રકારની લાપરવાહી અને બેજવાબદાર…

Continue reading
Tariff: “ટ્રમ્પ ગાંડો થયો!” ભારત ઉપર વધુ ટેરીફ ઝીંકવા ‘બહાના’ની શોધ શરૂ કરી!!
  • March 13, 2026

Tariff: આપણા દેશમાં બે સૂત્રો જોરદાર ચાલ્યા હતા કે ‘અબ કી બાર મોદી સરકાર’ અને બીજું ‘વિકાસ ગાંડો થયો!’હવે આવાજ સૂત્રો ટ્રમ્પ માટે પણ ચાલ્યા જેમાં ‘એક અબકી બાર ટ્રમ્પ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Adani: કચ્છમાં અદાણીની ત્રીજી વીજ લાઈન માટે વધુ પાંચ હજાર ખેડૂતોની 1 હજાર એકર જમીન ઝૂંટવી લેવાનો તખ્તો તૈયાર!

  • March 13, 2026
  • 2 views
Adani: કચ્છમાં અદાણીની ત્રીજી વીજ લાઈન માટે વધુ પાંચ હજાર ખેડૂતોની 1 હજાર એકર જમીન ઝૂંટવી લેવાનો તખ્તો તૈયાર!

LPG: દેશમાં ગેસની ‘કટોકટી’ને સરકાર નોર્મલ ગણે છે! કહે છે અફવા ન ફેલાવો! જુઓ, ખાસ ચર્ચા.

  • March 13, 2026
  • 6 views
LPG: દેશમાં ગેસની ‘કટોકટી’ને સરકાર નોર્મલ ગણે છે! કહે છે અફવા ન ફેલાવો! જુઓ, ખાસ ચર્ચા.

Congress: ભાજપની ‘સબ સલામત’ની ગુલબાંગો વચ્ચે ગેસ માટે લોકોની લાંબી લાઈનો લાગી! વિપક્ષે કર્યું વિરોધ પ્રદર્શન

  • March 13, 2026
  • 7 views
Congress: ભાજપની ‘સબ સલામત’ની ગુલબાંગો વચ્ચે ગેસ માટે લોકોની લાંબી લાઈનો લાગી! વિપક્ષે કર્યું વિરોધ પ્રદર્શન

Narendramodi: દેશમાં ગેસ માટે લોકોની કતારો લાગી અને મોદીનું જુનું કથિત ગેસ કૌભાંડ યાદ આવી ગયું! શુ છે મામલો જાણો

  • March 13, 2026
  • 9 views
Narendramodi: દેશમાં ગેસ માટે લોકોની કતારો લાગી અને મોદીનું જુનું કથિત ગેસ કૌભાંડ યાદ આવી ગયું! શુ છે મામલો જાણો

Iran War: ઈરાનના નવા સુપ્રીમો મુજતબા ‘કોમા’માં સરી પડ્યા? ઈરાનના સુપ્રીમોની ગેરહાજરીમાં ‘સટીક’ રણનીતિ કોણ સંભાળી રહ્યું છે?

  • March 13, 2026
  • 5 views

  • 15 views
Tariff: “ટ્રમ્પ ગાંડો થયો!” ભારત ઉપર વધુ ટેરીફ ઝીંકવા ‘બહાના’ની શોધ શરૂ કરી!!