Iran War: ઈરાનની ગર્લ્સ સ્કૂલ ઉપર હુમલો કોણે કર્યો? તપાસની માંગ! અમેરિકાએ હાથ ઉંચા કર્યા! તો શું ઈઝરાયેલે કર્યો?

  • World
  • March 4, 2026
  • 0 Comments

Iran War: ઈરાન ઉપર થયેલા હુમલામાં 150 ઈરાની વિદ્યાર્થિનીઓનાં મોત બાદ વિશ્વબજારમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને નોબેલ પુરસ્કાર અને શાંતિની વાતો કરનારા ડોનાલ્ડ ટ્રમ્પનો અસલી ચહેરો દુનિયા સમક્ષ છતો થઈ ગયો છે અને આ ગર્લ્સ સ્કૂલ ઉપર અમેરિકાએ મિસાઈલ હુમલો કર્યાનો ઈરાનનો આરોપ લગાવ્યો છે જોકે,USએ પોતે આ હુમલો કર્યાનો ઇન્કાર કરી રહ્યું છે.

ઈરાની ગર્લ્સ સ્કૂલ પર હુમલામાં 180 વિદ્યાર્થીનીઓના મોત બાદ UNના માનવાધિકાર પંચ દ્વારા તપાસ કરાવવાની માગ કરી છે.
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પ્રમુખ વોલ્કર તુર્કે કહ્યું છે કે આ મામલાની ઝડપી, નિષ્પક્ષ અને સંપૂર્ણ તપાસ થવી જોઈએ. જિનીવામાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રવક્તા રવીના શમદાસાનીએ કહ્યું કે જે પક્ષે હુમલો કર્યો છે, તેની જ જવાબદારી છે કે તે તેની તપાસ કરે અને સત્ય સામે લાવે.

તેમણે આ ઘટનાને ખૂબ જ ભયાનક ગણાવી અને કહ્યું કે સોશિયલ મીડિયા પર જે તસવીરો સામે આવી છે, તે આ સંઘર્ષની તબાહી અને પીડા દર્શાવે છે,ઈરાનના હોર્મોઝગાન પ્રાંતના મિનાબ શહેરમાં આવેલી પ્રાઈમરી ગર્લ્સ સ્કૂલ પર શનિવારે હુમલો થયો હતો. તે જ દિવસે અમેરિકા અને ઇઝરાયલે ઈરાન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી.

ઈરાને આ ઘટના બાદ ઈંટનો જવાબ પથ્થરથી આપવાની કસમ ખાધી છે. માસૂમ બાળકોના મોતના સમાચાર સોશિયલ મીડિયા પર આગની માફક ફેલાઈ રહ્યા છે. જેનાથી ઈરાનના સામાન્ય લોકોમાં ઈઝરાયેલ અને અમેરિકા વિરુદ્ધ ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે,દરમિયાન UNની માનવાધિકાર કચેરીએ ગર્લ્સ સ્કૂલ પર થયેલા હુમલાની તપાસ કરાવવાની માંગ કરી છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Liberal World Order Crisis: લિબરલ વર્લ્ડ ઓર્ડરના પતનની પાછળની અસલી કહાની
  • June 15, 2026

Liberal World Order Crisis: લિબરલ વર્લ્ડ ઓર્ડર કે જેને આપણે આધુનિક સંસ્કારી દુનિયાનો પાયો માની રહ્યા હતા, તે આજે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ રહ્યું છે. આ નિષ્ફળતા માત્ર નીતિગત…

Continue reading
Pakistan Economic Survey and Budget: પાકિસ્તાનનો આર્થિક સર્વે સ્થિરતાની વાત કરે છે, પરંતુ બજેટે વિકાસના નબળા પાયાને ઉજાગર કર્યો
  • June 15, 2026

Pakistan Economic Survey and Budget: પાકિસ્તાનના નાણા મંત્રાલય દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા આર્થિક સર્વેક્ષણ અને આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટ દસ્તાવેજો એક વિચિત્ર અને ચિંતાજનક આર્થિક ચિત્ર રજૂ કરે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ

  • June 17, 2026
  • 2 views
UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ

Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

  • June 17, 2026
  • 6 views
Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

  • June 17, 2026
  • 5 views
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

  • June 17, 2026
  • 11 views
Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 12 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 9 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત