Iran War: જાણીતા વાસ્તુશાસ્ત્રી કુલદીપ સલુજાએ ઈરાન યુદ્ધ મામલે કરેલી ભવિષ્યવાણી જોવા માટે જુઓ, આ વિડીયો

Iran War: ઈરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચેની યુદ્ધની સ્થિતિ હાલ અત્યંત ગંભીર અને સ્ફોટક તબક્કામાં છે, 12 માર્ચ, 2026 સુધીના તાજા અહેવાલો અનુસાર સમગ્ર વિશ્વમાં આર્થિક કટોકટી સર્જાઈ છે ગેસ-તેલની અછત સર્જાતા લોકોના રસોડા સુધી વાત આવી ગઈ છે.

અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન ઉપર થયેલા હુમલામાં વ્યાપક જાનહાની અને મોટાપાયે ઇન્ફાસ્ટ્રક્ચરને નુકશાન થઈ ચૂક્યું છે,સામા પક્ષે ઇરાનના વળતા હુમલાઓમાં અમેરિકા અને ઈઝરાયેલને પણ નુક્શાનીના અહેવાલો છે ત્યારે હવે ઇરાને હોર્મુઝની ખાડી’ (Strait of Hormuz)ને બંધ કરી દેતા ભારત સહિત સમગ્ર વિશ્વમાં ભયાનક આર્થિક સંકટ ઉભું થયું છે આ બધા વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયને યુદ્ધ અટકાવવા માટે ત્રણ શરતો મૂકી છે, જોકે ઈરાને હજુ 6 મહિના સુધી યુદ્ધ લડવાની તૈયારી પણ દર્શાવી છે.

ત્યારે હવે શું થશે?તેની ઉપર સૌની નજર મંડાયેલી છે તેવે સમયે વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ આ યુદ્ધ કેટલું ટકશે કે કોણ જીતશે અને તેની અસરો અંગે જાણીતા વાસ્તુશાસ્ત્રી કુલદીપ સલુજાએ જણાવ્યું કે વર્તમાન યુદ્ધની પરિસ્થિતિમાં વાસ્તુ અને ગ્રહોના પ્રભાવ વચ્ચે ઊંડો સંબંધ છે.

મહત્વનું છે કે વાસ્તુ નિષ્ણાત સલુજા હંમેશા વિશ્વના દેશોની હાર-જીતનું મૂલ્યાંકન તેમના ભૌગોલિક સ્થાન (દેશોની વાસ્તુ)ના આધારે કરે છે. આ મુદ્દા ઉપર તેઓએ પોતાનું વિશ્લેષણ રજૂ કર્યું છે. તે જોવાનું ચૂકશો નહિ,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Retired Bureaucrats Corporate Appointments: આમ જનતાને રોટી, કપડાં અને મકાન માટે પણ વલખાં મારવા પડે છે, જ્યારે બાબુઓ નિવૃત્તિ પછી પણ હલવો-પૂરી ખાઈ રહ્યા છે!

  • September 11, 2026
  • 2 views
Retired Bureaucrats Corporate Appointments: આમ જનતાને રોટી, કપડાં અને મકાન માટે પણ વલખાં મારવા પડે છે, જ્યારે બાબુઓ નિવૃત્તિ પછી પણ હલવો-પૂરી ખાઈ રહ્યા છે!

Delhi SIR Voter List: દિલ્હી SIRમાં મોટો ફેરફાર, 729 મતદારો ધરાવતા બૂથની ડ્રાફ્ટ યાદીમાં માત્ર એક નામ

  • September 11, 2026
  • 3 views
Delhi SIR Voter List: દિલ્હી SIRમાં મોટો ફેરફાર, 729 મતદારો ધરાવતા બૂથની ડ્રાફ્ટ યાદીમાં માત્ર એક નામ

Hasdeo Tara Coal Block Auction: તારા કોલ બ્લોકની હરાજી સામે હસદેવ બચાવો જૂથનો વિરોધ, કોંગ્રેસે પણ રદ કરવાની માંગ કરી

  • September 11, 2026
  • 4 views
Hasdeo Tara Coal Block Auction: તારા કોલ બ્લોકની હરાજી સામે હસદેવ બચાવો જૂથનો વિરોધ, કોંગ્રેસે પણ રદ કરવાની માંગ કરી

UP Bhamori Khurd School Protest: મંત્રીના મતવિસ્તારમાં સરકારી શાળાની હાલત દયનીય, તૂટેલી બીમ અને ખરતા પ્લાસ્ટર વચ્ચે વિદ્યાર્થીઓનો વિરોધ

  • September 11, 2026
  • 4 views
UP Bhamori Khurd School Protest: મંત્રીના મતવિસ્તારમાં સરકારી શાળાની હાલત દયનીય, તૂટેલી બીમ અને ખરતા પ્લાસ્ટર વચ્ચે વિદ્યાર્થીઓનો વિરોધ

Ram Mandir Donation Theft: રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં મોટો ખુલાસો, પૂર્વ ગણતરી ઇન્ચાર્જે ટ્રસ્ટ અને SBIના 14 કર્મચારીઓનાં નામ લીધાં

  • September 11, 2026
  • 8 views
Ram Mandir Donation Theft: રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં મોટો ખુલાસો, પૂર્વ ગણતરી ઇન્ચાર્જે ટ્રસ્ટ અને SBIના 14 કર્મચારીઓનાં નામ લીધાં

Seven Square School Controversy: પર્યુષણ દરમિયાન લંચ બોક્સના નિયમને લઈને સેવન સ્ક્વેર સ્કૂલ વિવાદમાં, MNSએ ધાર્મિક માન્યતા થોપવાનો લગાવ્યો આરોપ

  • September 11, 2026
  • 5 views
Seven Square School Controversy: પર્યુષણ દરમિયાન લંચ બોક્સના નિયમને લઈને સેવન સ્ક્વેર સ્કૂલ વિવાદમાં, MNSએ ધાર્મિક માન્યતા થોપવાનો લગાવ્યો આરોપ