Iran War Update: ઈરાનમાં ભારતીયો માટે ખાસ એડવાઈઝરી જાહેર : જાણ કર્યા વિના બોર્ડર પાર ન કરવા સલાહ

  • World
  • March 16, 2026
  • 0 Comments

Iran War Update: ઈરાનમાં યુદ્ધની સ્થિતિમાં અહીં રહેતા ભારતીયો માટે તેહરાન ખાતે આવેલા ભારતીય દૂતાવાસ દ્વારા આજે સોમવારે એક નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે ભારતીય નાગરિકો દૂતાવાસને જાણ કર્યા વિના ઈરાનની સરહદ પાર કરવાનો પ્રયાસ ન કરે,દૂતાવાસ અહીં વસતા ભારતીય લોકોના સતત સંપર્કમાં છે અને જરૂર પડ્યે સાથે મળીને વ્યવસ્થા કરવામાં આવી રહી છે જેથી દુતાવાસને જાણકારી આપ્યા વિના બોર્ડર ક્રોસ નહિ કરવા સલાહ અપાઈ છે.

દૂતાવાસે એમ પણ કહ્યું છે કે જે ભારતીય નાગરિકો દૂતાવાસને જાણ કર્યા વિના જમીની સરહદ માર્ગે ઈરાન છોડવાનો પ્રયાસ કરશે, તેમને ગંભીર મુશ્કેલીઓ અને ઇમિગ્રેશનને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ જાણકારી આપ્યા વિના ઈરાનની સરહદ પાર કરીને બહાર જતી રહેશે, તો તેવી સ્થિતિમાં દૂતાવાસ તેની મદદ કરી શકશે નહીં આમ,ભારતીય નાગરિકો માટે ઈરાન સ્થિત દુતાવાસે ખાસ એડવાઈઝરી જાહેર કરી કોન્ટેક્ટ નંબર પણ જાહેર કરાયા છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો
  • June 19, 2026

US-Iran Deal: ફેબ્રુઆરી મહિનામાં શરૂ થયેલો વૈશ્વિક તણાવ, જે એક સમયે ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા જન્માવી રહ્યો હતો, તે ૧૮ જૂને એક અચાનક અને આશ્ચર્યજનક વળાંક સાથે સમાપ્ત થયો છે. જે…

Continue reading
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!
  • June 19, 2026

India UK FTA: ભારત અને યુનાઈટેડ કિંગડમ (UK) વચ્ચે ૧૫ જુલાઈ ૨૦૨૬થી મુક્ત વ્યાપાર કરાર (FTA) અમલી બનવા જઈ રહ્યો છે. સરકાર આ કરારને ભારત અને કોઈ પશ્ચિમી દેશ વચ્ચેનો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi Child Trafficking Racket: દિલ્હીનું બાળ તસ્કરી નેટવર્ક: હોસ્પિટલ બની મંડી, જ્યાં લાખોમાં વેચાતા હતા બાળકો!

  • June 21, 2026
  • 3 views
Delhi Child Trafficking Racket: દિલ્હીનું બાળ તસ્કરી નેટવર્ક: હોસ્પિટલ બની મંડી, જ્યાં લાખોમાં વેચાતા હતા બાળકો!

India SIR Controversy: ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ના નામે લોકતંત્રનું ચીરહરણ!

  • June 21, 2026
  • 6 views
India SIR Controversy: ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ના નામે લોકતંત્રનું ચીરહરણ!

Bharat Tiwari Encounter: જે નીતિની તાળી વગાડતા હતા, તે જ નીતિએ ભરત તિવારીનો જીવ લીધો!

  • June 21, 2026
  • 6 views
Bharat Tiwari Encounter: જે નીતિની તાળી વગાડતા હતા, તે જ નીતિએ ભરત તિવારીનો જીવ લીધો!

Narendra Modi: અલંગમાં સ્વાગત ન કર્યું તો મોદીનો ઘમંડ દેખાયો

  • June 21, 2026
  • 8 views
Narendra Modi: અલંગમાં સ્વાગત ન કર્યું તો મોદીનો ઘમંડ દેખાયો

Miyazaki Mango India: જાપાનની મિયાઝાકી કેરીનો ભારતમાં ક્રેઝ, લાખોના ભાવનું સત્ય

  • June 20, 2026
  • 7 views
Miyazaki Mango India: જાપાનની મિયાઝાકી કેરીનો ભારતમાં ક્રેઝ, લાખોના ભાવનું સત્ય

Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો

  • June 20, 2026
  • 12 views
Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો