Ahmedabad Coldplay Concert: કોલ્ડપ્લે કોન્સર્ટની ટીકિટની કાળાબજારી કરનારો શખ્સ ઝડપાયો

  • Gujarat
  • January 21, 2025
  • 1 Comments

અમદવાદના મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 અને 26 જાન્યુઆરીએ કોલ્ડપ્લે કોન્સર્ટ યોજવાનો છે. જેને લઈ તમામ તૈયારીઓ થઈ ગઈ છે. જેની ટીકીટ માટે પડાપડી થઈ રહી છે. ત્યારે કાળા બજારી પણ સામે આવી રહી છે. કાળા બજારિયાઓ લોકો પાસેથી ખોટી રીતે નાણાં પડાવી રહ્યા છે. ત્યારે આજે એક ગેરકાયેસર ટીકીટનું વેચાણ કરનાર શખ્સને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ AHMEDABAD: રોકાણ નામે વૃધ્ધ પાસે 59 લાખની છેતરપીંડી, પોલીસે શું કહ્યું?

ચાંદખેડા પોલીસે અક્ષય પટેલ નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ ઓરોપી  પાસેથી કોલ્ડપ્લેની 6 ટિકિટ મળી છે. જેમાં 2500 રૂપિયાની 4 અને 4500 રૂપિયાની 2 ટિકિટ મળી આવી છે.

ટિકિટો ઊંચા ભાવે વેચી કાળા બજારી કરતો હતો. અક્ષય પટેલે અગાઉથી કોલ્ડપ્લેની ટિકિટો ખરીદી હતી. જેથી પોલીસે અક્ષય પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કોલ્ડપ્લે કન્સર્ટ શું છે?

કોલ્ડપ્લે એક બ્રિટિશ રોક બેન્ડ છે.જેની રચના વર્ષ 1997માં થઈ હતી. પાંચ લોકોની ટીમમાં ગાયક અને પિયાનોવાદક ક્રિસ માર્ટિન, ગિટારવાદક જોની બકલેન્ડ, બાસિસ્ટર ગાય બેરીમન, ડ્રમર અને પર્ક્યુસિનિસ્ટ વિલ ચેમ્પિયન અને મેનેજર ફિલ હાર્વ સામેલ છે. જેમાંથી 4 સ્ટેજ પરફોર્મ કરે છે. તેનો લાઈવ કોન્સર્ટ જોવા માટે લોકો મોટી સંખ્યમાં પહોંચી જાય છે. તેના પર્ફોર્મન્સનો અંદાજ અન્ય રોક બેન્ડથી ખુબ અલગ હોય છે. આ બેન્ડની શરુઆત કોલેજના દિવસોમાં શરુ થઈ હતી.તેમના પોતાના શાનદાર ગીતો માટે તેને ગ્રેમી એવોર્ડ પણ મળી ચૂક્યો છે. જે મ્યુઝિકનો સૌથી મોટો એવોર્ડ હોય છે.

આ પણ વાંચોઃ AMRELI: પૂર્વ સાંસદ નારણ કાછડીયા વિરુધ્ધ અર્ધનગ્ન અવસ્થામાં રજૂઆત, લાગ્યા ભ્રષ્ટાચારના આરોપ

Related Posts

Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ
  • October 31, 2026

Amit Chavda Rajkot Farmers Dharna: ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસે રાજ્યના ચારેય ઝોનમાં ધરણાં યોજ્યાં હતાં. રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

Continue reading
Jamnagar Foreign Liquor Seizure: જામનગરમાં ₹53.78 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્ર સહિત 10 આરોપીઓ ફરાર
  • October 30, 2026

Jamnagar Foreign Liquor Seizure: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જામનગરમાં વિદેશી દારૂની મોટી હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. જામનગર-રાજકોટ હાઈવે પર માનસી હોટલ પાછળ આવેલા એક ગોડાઉનમાં પોલીસે દરોડો પાડીને અલગ-અલગ બ્રાન્ડની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Agniveer Service Extension: UP Election 2027 પહેલાં અગ્નિવીરો માટે કેન્દ્ર અને યોગી સરકારના મોટા નિર્ણય, સેવામાં 2 વર્ષનો વધારો અને 20% અનામતની જાહેરાત

  • November 5, 2026
  • 2 views
UP Agniveer Service Extension: UP Election 2027 પહેલાં અગ્નિવીરો માટે કેન્દ્ર અને યોગી સરકારના મોટા નિર્ણય, સેવામાં 2 વર્ષનો વધારો અને 20% અનામતની જાહેરાત

Mustafabad SIR Controversy: દિલ્હીના મુસ્તફાબાદમાં SIR વિવાદ, મુસ્લિમ મતદારોનાં નામ કઢાવવા 787 ફોર્મ-7 જમા; BJPના 16 એજન્ટોએ કર્યો ઇનકાર

  • November 5, 2026
  • 3 views
Mustafabad SIR Controversy: દિલ્હીના મુસ્તફાબાદમાં SIR વિવાદ, મુસ્લિમ મતદારોનાં નામ કઢાવવા 787 ફોર્મ-7 જમા; BJPના 16 એજન્ટોએ કર્યો ઇનકાર

Rahul Gandhi Sangrur Rally: રાહુલ ગાંધીનો PM મોદીને પડકાર, કહ્યું- 5 મિનિટ ચર્ચા થાય તો સાબિત કરી દઈશ કે તેઓ દેશદ્રોહી છે

  • November 5, 2026
  • 4 views
Rahul Gandhi Sangrur Rally: રાહુલ ગાંધીનો PM મોદીને પડકાર, કહ્યું- 5 મિનિટ ચર્ચા થાય તો સાબિત કરી દઈશ કે તેઓ દેશદ્રોહી છે

Goa Air Pollution: ગોવામાં પણ હવાનું પ્રદૂષણ વધ્યું, AQI 190 સુધી પહોંચ્યો; ખાનગી વાહનો અને કચરો સળગાવવો મુખ્ય કારણ

  • November 4, 2026
  • 4 views
Goa Air Pollution: ગોવામાં પણ હવાનું પ્રદૂષણ વધ્યું, AQI 190 સુધી પહોંચ્યો; ખાનગી વાહનો અને કચરો સળગાવવો મુખ્ય કારણ

Siang Multipurpose Project Protest: અરુણાચલમાં 11,200 મેગાવોટના સિયાંગ ડેમનો વિરોધ તેજ, CM પેમા ખાંડુએ કહ્યું- હજુ કોઈ અંતિમ નિર્ણય નહીં

  • November 4, 2026
  • 6 views
Siang Multipurpose Project Protest: અરુણાચલમાં 11,200 મેગાવોટના સિયાંગ ડેમનો વિરોધ તેજ, CM પેમા ખાંડુએ કહ્યું- હજુ કોઈ અંતિમ નિર્ણય નહીં

Amit Shah Maoist Surrender: અમિત શાહનો મોટો દાવો, 10 ટકા માઓવાદીઓ માર્યા ગયા જ્યારે 90 ટકાએ કર્યું આત્મસમર્પણ

  • November 4, 2026
  • 7 views
Amit Shah Maoist Surrender: અમિત શાહનો મોટો દાવો, 10 ટકા માઓવાદીઓ માર્યા ગયા જ્યારે 90 ટકાએ કર્યું આત્મસમર્પણ