Modi: જનતાને મૂર્ખ બનાવવાનું ક્યાં સુધી ચાલતું રહશે! આ ‘ચાવી’ મળી ગઈ તેઓ રાજ કરી રહયા છે! જુઓ વરિષ્ઠ પત્રકાર મયુર જાનીએ શું કહ્યું?

Modi: ભારતની મોટાભાગની જનતા ધાર્મિક છે-ભોળી છે અને તેનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે,2014 પહેલાથી જ ટીવી ડિબેટ-સમાચાર-પ્રોગ્રામમાં જનતાને આવું બધું બતાવી ટીઆરપી વધારવાનો પ્રયાસ અને ત્યારબાદ રાજકીય લાભ લેવાનું શરૂ થયું.આ બધું દેશમાં ચાલતું રહ્યું છે જે એક પ્રજાને મૂર્ખ બનાવવાનો ધંધો થઈ ગયો છે.

આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર મયુર જાનીએ પોતે જ્યારે ટેલિવિઝન મીડિયાનો એક ભાગ હતા ત્યારે તે સમયે અન્ય પત્રકારની જેમ તેઓએ પણ આવી ઘટનાઓ કવર કરી હોવાનું કહી ઉમેર્યુ કે તે સમયે ટીવી એટલે કે ઇલેક્ટ્રોનિક મીડિયા જનતાને મૂર્ખ બનાવતું હતું જેનો અલગ અલગ રીતે રાજકીય પક્ષ ફાયદો લેતા થયા.આજે સમય બદલાયો છે પણ મૂળ મુદ્દો જનતાને મૂર્ખ બનાવવાનું આજે પણ ચાલુ છે.તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામની મુલાકાત દરમિયાન ડિબ્રુગઢમાં ચાના બગીચાની મુલાકાત લીધી તેનો વીડિયો બતાવી આજની સ્થિતિનો ચિતાર આપ્યો હતો.

પીએમ મોદીએ ચાના બગીચામાં જઈને શ્રમિક મહિલાઓની જેમ જ ચાની પત્તીઓ તોડવાનો અનુભવ લીધો અને ત્યાં કાર્યરત મહિલાઓ સાથે વાતચીત કરી, તેમની સંસ્કૃતિ વિશે જાણ્યું અને તેમની સાથે સેલ્ફી પણ લીધી હતી.વાતચીત દરમિયાન તેમણે પોતાનો ચા સાથેનો જૂનો સંબંધ યાદ કરતા કહ્યું હતું કે, “તમને ખબર છે, હું પણ ચા વાળો છું” વડાપ્રધાને આસામની ચાને રાજ્યની ઓળખ અને આત્મા ગણાવી હતી.

આ મુલાકાતને ૨૦૨૬ની આસામ વિધાનસભા ચૂંટણી પહેલાના પ્રચારના ભાગરૂપે ચા સમુદાયના લાખો મતદારો સાથે જોડાવાના એક પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહી છે.આમ,આ મુદ્દા ઉપર વરીષ્ઠ પત્રકાર મયુર જાનીએ વિસ્તુત છણાવટ કરી હતી અને પોતાના વિચારો વ્યક્ત કરી પાર્ટીસિપેન્ટ કરનાર દર્શકોનો આભાર વ્યક્ત કર્યો હતો,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Awadhesh Prasad: ‘અયોધ્યામાં ફાળાની ચોરી લૂંટથી ઓછી નથી’, અવધેશ પ્રસાદે રામ મંદિર દાન કૌભાંડની હાઈકોર્ટ દેખરેખ હેઠળ તપાસની માંગ કરી

  • July 6, 2026
  • 4 views
Awadhesh Prasad: ‘અયોધ્યામાં ફાળાની ચોરી લૂંટથી ઓછી નથી’, અવધેશ પ્રસાદે રામ મંદિર દાન કૌભાંડની હાઈકોર્ટ દેખરેખ હેઠળ તપાસની માંગ કરી

India Census 2027: જનગણના અને નાગરિકતાનું રાજકારણ, શું ભારત ‘કલ્યાણકારી રાજ્ય’ માંથી ‘લાભાર્થી’ રાષ્ટ્ર બની રહ્યું છે?

  • July 6, 2026
  • 5 views
India Census 2027: જનગણના અને નાગરિકતાનું રાજકારણ, શું ભારત ‘કલ્યાણકારી રાજ્ય’ માંથી ‘લાભાર્થી’ રાષ્ટ્ર બની રહ્યું છે?

India Sports Crisis: “જો ભ્રષ્ટાચાર એક રમત હોત તો ભારત વિશ્વ ચેમ્પિયન હોત” – ભારતીય રમતગમતની વાસ્તવિકતા પર વિશ્લેષણ

  • July 6, 2026
  • 7 views
India Sports Crisis: “જો ભ્રષ્ટાચાર એક રમત હોત તો ભારત વિશ્વ ચેમ્પિયન હોત” – ભારતીય રમતગમતની વાસ્તવિકતા પર વિશ્લેષણ

Manual Scavenging Deaths India: વડાપ્રધાને સફાઈ કર્મચારી સમાજની માફી માંગવી જ જોઈએ

  • July 6, 2026
  • 8 views
Manual Scavenging Deaths India: વડાપ્રધાને સફાઈ કર્મચારી સમાજની માફી માંગવી જ જોઈએ

E20 Petrol Protest Jantar Mantar: ઈ20 પેટ્રોલ વિરુદ્ધ જંતર-મંતર પર કાર માલિકોનું પ્રથમ મોટું પ્રદર્શન, માઈલેજ ઘટાડો અને ગાડીના નુકસાનના આક્ષેપો

  • July 6, 2026
  • 12 views
E20 Petrol Protest Jantar Mantar: ઈ20 પેટ્રોલ વિરુદ્ધ જંતર-મંતર પર કાર માલિકોનું પ્રથમ મોટું પ્રદર્શન, માઈલેજ ઘટાડો અને ગાડીના નુકસાનના આક્ષેપો

Ram Mandir Donation Scam: જો પ્રભુ શ્રી રામના ગુનેગારોને પકડવા હોય તો FOLLOW THE MONEY – ASHOK ARORA

  • July 6, 2026
  • 10 views
Ram Mandir Donation Scam: જો પ્રભુ શ્રી રામના ગુનેગારોને પકડવા હોય તો FOLLOW THE MONEY – ASHOK ARORA