BREAKING: સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેરઃ 16 ફેબ્રુઆરીએ મતદાન, 18મીએ મતગણતરી

  • Gujarat
  • January 21, 2025
  • 0 Comments

આજે રાજ્ય ચૂંટણી કમિશનર ડો. એસ મુરલી કિશન દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. 16 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરાશે . રાજ્યમાં 3 તાલુકા પંચયાત, 66 નગરપાલિકાની ચૂંટણી જાહેર કરાઈ છે.  સાથે જ 8 જીલ્લા પંચાયતની 9 બેઠક પર ચૂંટણી યોજાશે. જ્યારે ધાનેરા પાલિકાની મોકૂફ રખાઈ છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર

3 તાલુકા પંચયાત, 66 નગરપાલિકાની ચૂંટણી જાહેર
8 જીલ્લા પંચાયતની 9 બેઠક પર ચૂંટણીની જાહેરાત
ધાનેરા પાલિકાની હાલ ચૂંટણી નહીં યોજાઈ
1032 સંવેદનસીલ મતદાન મથકો

27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિધ્ધ થશે
01 ફેબ્રુઆરી ઉમેદવારી ભરવાની છેલ્લી તારખી
03 ફેબ્રુઆરીએ થશે ઉમેદવારીપત્રની ચકાસણી
04 ફેબ્રુઆરી ઉમેદવારીપત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ
16 ફેબ્રુઆરીએ યોજાશે ચૂંટણી
18 ફેબ્રુઆરીએ થશે મતગણતરી

18 ફેબ્રુઆરીએ થશે મતગણતરી

જૂનાગઢ મનપા  સહિત  66 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા અને રાજ્યની 66 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી છે. આ તમામ પાલિકાઓમાં 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 18મીએ મતગણતરી હાથ ધરાશે. આ ઉપરાંત કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે પણ 16મી મતદાન અને 18મીએ મતગણતરી હાથ ધરાશે.

જોકે હાલ ધાનેરા પાલિકાની ચૂંટણી મોકૂફ રખાતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. હાલ ધાનેરાને બનાસકાંઠામાં રાખનાની માગ સાથે લોકો આંદોલન પર ઉતર્યા છે. હાલ ધાનેરામાં ભારે વિરોધ થઈ રહ્યો છે. જેને લઈ ધાનેરાની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હોવાની શક્યાતા છે.

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
  • August 4, 2026

Morbi Farmers Protest: મોરબી જિલ્લાના અનેક ગામોમાં વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર સ્થાપનાના મુદ્દે ખેડૂતોનો વિરોધ સતત તેજ બની રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીન પર વીજ…

Continue reading
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

  • August 4, 2026
  • 3 views
Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

  • August 4, 2026
  • 5 views
Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

  • August 4, 2026
  • 4 views
Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

  • August 4, 2026
  • 7 views
Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર

  • August 4, 2026
  • 7 views
Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર

SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત

  • August 4, 2026
  • 5 views
SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત