RAJKOT: ધો. 12 ભણતી વિદ્યાર્થીની પર સ્કૂલવાન ડ્રાઈવરે બળાત્કાર ગુજાર્યો, ફોન તપાસતાં ભાંડો ફૂટ્યો

  • Gujarat
  • January 21, 2025
  • 1 Comments

ગુજરાતમાં વારંવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. નરાધમો નાની બાળકીઓ સાથે  દુષ્કર્મ કરતાં જરાય ખચકાતાં નથી. ત્યારે હવે વધુ એક ઘટના રાજકોટમાંમાંથી બહાર આવી છે. જેમાં સ્કૂલવાન ડ્રાઈવરે  જ બાળકી પર દુષ્કર્મ ગુજારતાં ખળભળાટ મચી ગયો છે. હાલ પોલીસે આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધોરણ 12 ભણતી વિદ્યાર્થીની પર સ્કૂલવાન સંચાલકે બળાત્કાર ગુજાર્યો છે. 16 વર્ષ અને 9 મહિનાની બાળકીને સ્કૂલવાન ડ્રાઈવર સેફ ઇલ્યાસ મેમણ નામના શખ્સે પ્રેમજાળમાં ફસાવી હતી. ડ્રાઈવર રોજ બાળકીને સ્કૂલમાં લેવા-મૂકવા જતો હતો. તે દરમિયાન બાળકીને પ્રેમજાળમાં ફસાવી હતી, અને ત્યાર બાદ બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતુ. આરોપીએ અંગત પળોના વિડિયો પણ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. આરોપી સગીરાને લગ્નની લાલચ પણ આપતો હતો.

આ પણ વાંચોઃ SURAT SUCIEDE: દિકરીના આપઘાત મામલે AAPના પાયલ સાકરીયાએ શું કહ્યું?

બાળકીનો ફોન તપાસતાં ભાંડો ફૂટ્યો

શંકા જતા પરિવારજનોએ સગીરાનો ફોન તપાસતા આરોપીનો ભાંડો ફૂટ્યો હતો. જેથી આ બાદ પરિવારજને ડ્રાઈવર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી યુનિર્સિટી પોલીસે પોક્સો એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે.

બે હોટલમાં લઈ જઈ સંબંધો બાધ્યા

પોલીસના જણાવ્યા અનુસાર ગત ડિસેમ્બર મહિનાથી આરોપી બાળકી સાથે શારિરીક સંબંધ બનાવતો હતો. સાથે જ  બે હોટેલમાં પણ લઈ શારિરીક સંબંધો બનાવ્યા છે. જેથી હોટલો વિરુધ્ધ તપાસ હાથ ધરી માલિક વિરુધ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. હાલ પોલીસે  તમામ એંગલથી તપાસ  હાથ ધરી છે.

પોલીસે શું કહ્યું?

 

 

 

 

BANASKANTHA: ધાનેરા બંધના એલાન સાથે જન આક્રોશ સભા

Related Posts

Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ
  • October 31, 2026

Amit Chavda Rajkot Farmers Dharna: ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસે રાજ્યના ચારેય ઝોનમાં ધરણાં યોજ્યાં હતાં. રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

Continue reading
Jamnagar Foreign Liquor Seizure: જામનગરમાં ₹53.78 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્ર સહિત 10 આરોપીઓ ફરાર
  • October 30, 2026

Jamnagar Foreign Liquor Seizure: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જામનગરમાં વિદેશી દારૂની મોટી હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. જામનગર-રાજકોટ હાઈવે પર માનસી હોટલ પાછળ આવેલા એક ગોડાઉનમાં પોલીસે દરોડો પાડીને અલગ-અલગ બ્રાન્ડની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP Akali Dal Alliance: પંજાબ ચૂંટણી પહેલાં BJP અને અકાલી દળ ફરી સાથે આવશે, 117માંથી 60થી વધુ બેઠકો પર અકાલી દળ લડવાની તૈયારી

  • November 5, 2026
  • 4 views
BJP Akali Dal Alliance: પંજાબ ચૂંટણી પહેલાં BJP અને અકાલી દળ ફરી સાથે આવશે, 117માંથી 60થી વધુ બેઠકો પર અકાલી દળ લડવાની તૈયારી

US Midterm Elections: અમેરિકાની ચૂંટણીમાં હાર બાદ ટ્રમ્પને મોટો ઝટકો, JD વેન્સે ઈરાન યુદ્ધને ગણાવ્યું જવાબદાર; 2028ની રેસનાં સંકેત

  • November 5, 2026
  • 7 views
US Midterm Elections: અમેરિકાની ચૂંટણીમાં હાર બાદ ટ્રમ્પને મોટો ઝટકો, JD વેન્સે ઈરાન યુદ્ધને ગણાવ્યું જવાબદાર; 2028ની રેસનાં સંકેત

UP Agniveer Service Extension: UP Election 2027 પહેલાં અગ્નિવીરો માટે કેન્દ્ર અને યોગી સરકારના મોટા નિર્ણય, સેવામાં 2 વર્ષનો વધારો અને 20% અનામતની જાહેરાત

  • November 5, 2026
  • 8 views
UP Agniveer Service Extension: UP Election 2027 પહેલાં અગ્નિવીરો માટે કેન્દ્ર અને યોગી સરકારના મોટા નિર્ણય, સેવામાં 2 વર્ષનો વધારો અને 20% અનામતની જાહેરાત

Mustafabad SIR Controversy: દિલ્હીના મુસ્તફાબાદમાં SIR વિવાદ, મુસ્લિમ મતદારોનાં નામ કઢાવવા 787 ફોર્મ-7 જમા; BJPના 16 એજન્ટોએ કર્યો ઇનકાર

  • November 5, 2026
  • 11 views
Mustafabad SIR Controversy: દિલ્હીના મુસ્તફાબાદમાં SIR વિવાદ, મુસ્લિમ મતદારોનાં નામ કઢાવવા 787 ફોર્મ-7 જમા; BJPના 16 એજન્ટોએ કર્યો ઇનકાર

Rahul Gandhi Sangrur Rally: રાહુલ ગાંધીનો PM મોદીને પડકાર, કહ્યું- 5 મિનિટ ચર્ચા થાય તો સાબિત કરી દઈશ કે તેઓ દેશદ્રોહી છે

  • November 5, 2026
  • 12 views
Rahul Gandhi Sangrur Rally: રાહુલ ગાંધીનો PM મોદીને પડકાર, કહ્યું- 5 મિનિટ ચર્ચા થાય તો સાબિત કરી દઈશ કે તેઓ દેશદ્રોહી છે

Goa Air Pollution: ગોવામાં પણ હવાનું પ્રદૂષણ વધ્યું, AQI 190 સુધી પહોંચ્યો; ખાનગી વાહનો અને કચરો સળગાવવો મુખ્ય કારણ

  • November 4, 2026
  • 6 views
Goa Air Pollution: ગોવામાં પણ હવાનું પ્રદૂષણ વધ્યું, AQI 190 સુધી પહોંચ્યો; ખાનગી વાહનો અને કચરો સળગાવવો મુખ્ય કારણ