Donald Trump: ટ્રમ્પની યુદ્ધવિરામ માટે મજબૂરી છે કે માસ્ટરસ્ટ્રોક? USનો મિસાઇલનો ભંડાર 50 % ખાલી!

  • World
  • April 22, 2026
  • 0 Comments

Donald Trump: ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાની ગણતરી ખોટી પડી છે અને ધડાધડ મિસાઇલ ઉપર મિસાઇલ છોડતા હવે અમેરિકાના મિસાઇલ ભંડારમાં નોંધપાત્ર ઘટાડો થઈ ગયો છે પરિણામે હવે મોટા યુદ્ધ માટે અમેરિકાની ક્ષમતા પર સવાલો ઉભા થયા છે.

એક અહેવાલમાં જણાવાયું છે કે સાત અઠવાડિયાના યુદ્ધમાં, અમેરિકાએ તેની લગભગ 45% પ્રિસીજન સ્ટ્રાઇક મિસાઇલો, લગભગ અડધા THAAD ઇન્ટરસેપ્ટર અને લગભગ 50% પેટ્રિઅટ એર ડિફેન્સ મિસાઇલોનો ઉપયોગ કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આંકડા પેન્ટાગોનના આંતરિક મૂલ્યાંકન સાથે પણ મેળ ખાય છે. અહેવાલમાં જણાવાયું છે કે જોકે, અમેરિકા પાસે હજુ પણ ઇરાન સામે લડવા માટે પૂરતા શસ્ત્રો છે પરંતુ ત્યારબાદ અમેરિકાનો ભંડાર ખાલી થઈ શકે છે અને ત્યારબાદ અમેરિકા પાસે આકસ્મિક યુદ્ધ માટે કોઈ શસ્ત્રો નહિ બચે,જેના કારણે યુદ્ધવિરામ જરૂરી બની રહ્યો છે.

■શસ્ત્રોના ઉત્પાદનમાં વિલંબ

અમેરિકાના સંરક્ષણ ઉત્પાદનની ગતિ એટલી ધીમી છે કે ખાલી થયેલા ભંડારોને ફરીથી ભરવામાં ઓછામાં ઓછો 1 થી 4 વર્ષનો સમય લાગી શકે છે, જેના કારણે ભવિષ્યમાં (જેમ કે ચીન સાથે) સંઘર્ષો થવાનું જોખમ ઊભું થઈ શકે છે.અમેરિકામાં યુદ્ધ વિરોધી માહોલનું વાતાવરણ પણ નિર્માણ થઈ રહ્યું છે અને યુદ્ધ ખર્ચ સતત વધી રહ્યો હતો, જેના કારણે ટ્રમ્પ વહીવટીતંત્ર પર દબાણ આવી રહ્યું હતું.

કહી શકાય કે ટ્રમ્પે આ યુદ્ધવિરામ સમયગાળાનો ઉપયોગ પોતાના શસ્ત્રાગારને ફરીથી ભરવા માટે કર્યો છે. તેમણે ચેતવણી આપી છે કે જો સોદો નિષ્ફળ જાય, તો તેઓ પહેલા કરતાં વધુ આક્રમક રીતે હુમલો કરવા માટે તૈયાર છે. અમેરિકાના સંરક્ષણ વિભાગે ચીન સામે તેની તૈયારીને મજબૂત બનાવવા માટે શસ્ત્રોનું ઉત્પાદન વધાર્યું છે આ યુદ્ધવિરામ અમેરિકાની લશ્કરી ક્ષમતાને પુનઃસ્થાપિત કરવા માટે એક વ્યૂહાત્મક પગલું માનવામાં આવે છે, જેને ટ્રમ્પ રાજદ્વારી માસ્ટરસ્ટ્રોક તરીકે રજૂ કરી રહ્યા છે.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Set featured image

Related Posts

NAZA Documentary Controversy: ગાઝા પરની ‘નાઝા’ ડોક્યુમેન્ટરીથી ઇઝરાયલમાં વિવાદ, ફિલ્મકારોની નાગરિકતા રદ કરવાની મંત્રીની ધમકી
  • September 15, 2026

NAZA Documentary Controversy: ગાઝામાં ઇઝરાયલના સૈન્ય અભિયાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નાઝા’ (NAZA)ને લઈને ઇઝરાયલમાં રાજકીય વિવાદ વકર્યો છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી જોહરે ફિલ્મના ફિલ્મકાર યુવાલ અબ્રાહમ અને રૅચલ ઝોરની…

Continue reading
Osama Bin Laden India Target: ઓસામા બિન લાદેનના સંભવિત આતંકી હુમલાના નિશાનામાં ભારત પણ હતું, CIAના દસ્તાવેજોથી ખુલાસો
  • September 14, 2026

Osama Bin Laden India Target: અલ-કાયદાના પૂર્વ વડા ઓસામા બિન લાદેનની આતંકી યોજનાઓને લઈને અમેરિકી ગુપ્તચર એજન્સી CIA દ્વારા જાહેર કરવામાં આવેલા દસ્તાવેજોમાં મહત્વની માહિતી સામે આવી છે. દસ્તાવેજો અનુસાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 4 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 5 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 5 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 8 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 6 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય