
Assam: દેશમાં હાલ ચુંટણીઓનો માહોલ છે આસામમાં વિધાનસભાની ચૂંટણી 9 એપ્રિલ 2026 ના રોજ એક જ તબક્કામાં પૂર્ણ થઈ ચુકી છે.
અસામમાં આ વખતે રેકોર્ડબ્રેક 85.64% જેટલું ભારે મતદાન નોંધાયું છે આ મતદાન સ્વયંભુ હોવાનું પ્રોફેસર પ્રશંજીત વિશ્વાસે જણાવ્યું હતું.
સિનિયર પત્રકાર મયુર જાની સાથેની વાતચીતમાં તેઓએ મણિપુરની સ્થિતિ અંગે પણ વાત કરી હતી.વરિષ્ઠ પત્રકાર મયુર જાની અને પ્રોફેસર પ્રશંજીત વિશ્વાસ દ્વારા આ મુદ્દા ઉપર થયેલુ આ વિશ્લેષણ જોવા નીચે આપેલો વિડીયો જોવાનું ચૂકશો નહિ.
આ પણ વાંચો:
Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો








