PM Modi: PM નરેન્દ્ર મોદીએ “રેવડી કલ્ચર”નો વિરોધ કર્યો! અમિત શાહે બંગાળમાં રેવડીની જાહેરાત કરી દીધી! ગજબની રાજનીતિ છે!

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી સમયે મફત સુવિધાઓના વચનો આપવાની રાજનીતિને “રેવડી કલ્ચર” ગણાવીને તેનો સખત વિરોધ કર્યો છે. તેમણે જણાવ્યું કે પ્રજાના પૈસા (ટેક્સ) નો ઉપયોગ વિકાસ કાર્યો માટે થવો જોઈએ, ન કે મફતની રેવડીઓ વહેંચીને જનતાને ખરીદવા માટે મોદીએ કહ્યું કે આ કલ્ચર દેશના વિકાસ માટે ખૂબ જ જોખમી છે.

મફતની વસ્તુઓ આપવાને બદલે યુવાનો માટે રોજગાર અને દેશમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જોકે એક તરફ મોદી રેવડી કલ્ચરનો વિરોધ કરી રહયા છે તો બીજી તરફ દેશના ગૃહમંત્રી અમિત શાહે જે જાહેરાત કરી તે શું છે? તે અંગે લોકોમાં અનેક કોમેન્ટ ઉઠી છે ભાજપે પ.બંગાળમાં કરેલી જાહેરાતોમાં BJPના પેજ ઉપર જણાવાયું છે કે બંગાળના બધા બેરોજગાર યુવાનોને દર મહિનાની પહેલી તારીખે તેમના બેંક ખાતામાં ₹3,000 મળશે.

અમે દરેક ગર્ભવતી માતાને તેના બાળકની સંભાળ માટે ₹21,000 આપીશું ભાજપ સરકાર સરકારી નોકરીઓમાં 33% અનામત લાગુ કરશે, અને 1 જૂનથી, બધી મહિલાઓને મફત બસ મુસાફરી મળશે ભાજપ સરકાર પીએમ-કિસાન સન્માન નિધિ ₹6,000 થી વધારીને ₹9,000 કરશે ઉપર મુજબની ભાજપે કરેલી જાહેરાત રેવડી કલ્ચર નથી તો શું છે? એ પ્રકારની કોમેન્ટ ઉઠી રહી છે ત્યારે આ મુદ્દે સિનિયર પત્રકારો મયુર જાની અને મેહુલ વ્યાસે વિસ્તૃત છણાવટ કરી છે જે વિડીયો જોવાનું ચૂકશો નહિ પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Set featured image

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jhiram Ghati Massacre: છત્તીસગઢ કોંગ્રેસ નેતાઓની હત્યા પાછળ કોણ હતું? 13 વર્ષ બાદ પણ ઝીરમ કાવતરાની તપાસમાં ચાર્જશીટની રાહ

  • September 6, 2026
  • 2 views
Jhiram Ghati Massacre: છત્તીસગઢ કોંગ્રેસ નેતાઓની હત્યા પાછળ કોણ હતું? 13 વર્ષ બાદ પણ ઝીરમ કાવતરાની તપાસમાં ચાર્જશીટની રાહ

Gujarat Political Donations: ગુજરાતની 6 નાની પાર્ટીઓના દાનનો આંકડો ચોંકાવનારો, 2022-23માં મળ્યા ₹1,500 કરોડથી વધુ

  • September 6, 2026
  • 4 views
Gujarat Political Donations: ગુજરાતની 6 નાની પાર્ટીઓના દાનનો આંકડો ચોંકાવનારો, 2022-23માં મળ્યા ₹1,500 કરોડથી વધુ

Swatantra Bhardwaj Arrest: સ્વતંત્ર ભારદ્વાજ કેસમાં કોર્ટ કાર્યવાહી પર સવાલ, FIR અને રિમાન્ડને લઈને વિવાદ

  • September 6, 2026
  • 5 views
Swatantra Bhardwaj Arrest: સ્વતંત્ર ભારદ્વાજ કેસમાં કોર્ટ કાર્યવાહી પર સવાલ, FIR અને રિમાન્ડને લઈને વિવાદ

Indian Rural Development: ભારતના ગામડાંઓ કેમ નથી બની શકતા આત્મનિર્ભર?

  • September 6, 2026
  • 5 views
Indian Rural Development: ભારતના ગામડાંઓ કેમ નથી બની શકતા આત્મનિર્ભર?

Subhash Chandra CBI Case: લોન માટે 59,113 કરોડની નેટ વર્થ દર્શાવવાનો આરોપ, સુભાષ ચંદ્રા સામે CBIનો કેસ

  • September 6, 2026
  • 6 views
Subhash Chandra CBI Case: લોન માટે 59,113 કરોડની નેટ વર્થ દર્શાવવાનો આરોપ, સુભાષ ચંદ્રા સામે CBIનો કેસ

Moradabad Namaz FIR: મુરાદાબાદ સર્કિટ હાઉસમાં રસ્તા પર નમાજ બદલ સપા નેતા સામે FIR, કલમ 285 અને 292 હેઠળ કાર્યવાહી

  • September 6, 2026
  • 7 views
Moradabad Namaz FIR: મુરાદાબાદ સર્કિટ હાઉસમાં રસ્તા પર નમાજ બદલ સપા નેતા સામે FIR, કલમ 285 અને 292 હેઠળ કાર્યવાહી