Gujarat Election 2026: ગુજરાતમાં પ્રચાર પડઘમ શાંત; મતદારોને કોણ ડરાવી-ધમકાવી રહ્યું છે? જુઓ,ખાસ અહેવાલ

Gujarat Election 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેના જાહેર પ્રચારના પડઘમ આજે, શુક્રવાર, ૨૪ એપ્રિલ ૨૦૨૬ ના રોજથી સાંજે શાંત થઈ ગયા છે ચૂંટણી પંચના નિયમો અનુસાર, મતદાનના ૪૮ કલાક પહેલા જાહેર પ્રચાર પર પ્રતિબંધ લાદવામાં આવે છે.

રાજ્યના વિવિધ વિસ્તારોમાં સાંજે ૫:૦૦ થી ૬:૦૦ વાગ્યાની વચ્ચે જાહેર સભાઓ, રેલીઓ અને લાઉડસ્પીકર દ્વારા થતો પ્રચાર બંધ કરી દેવામાં આવ્યો છે જાહેર પ્રચાર બંધ થતા જ હવે ઉમેદવારો ‘ડોર-ટુ-ડોર’ (ઘેર-ઘેર) સંપર્ક, ખાટલા બેઠકો અને સોશિયલ મીડિયાના માધ્યમથી મતદારોને રીઝવવાના પ્રયાસો થશે.

અત્રે નોંધનીય છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત) ની ચૂંટણી તા. 26 એપ્રિલ 2026 ના રોજ થવાની છે. આ ચૂંટણીમાં 15 મનપા, 84 પાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન થશે, જ્યારે મતગણતરી તા.28 એપ્રિલ 2026 ના રોજ થશે.

આ મુદ્દા ઉપર વાત કરતા સિનિયર પત્રકાર દિલીપ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં મતદારોને ડરાવવા, ધમકાવવા જેવી ફરિયાદો પણ આ વખતે સામે આવી છે જે અંગે તેઓએ વિસ્તુત જાણકારી આપી હતી જુઓ વિડીયો.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Related Posts

Dholera Aerospace Project Reality: ધોલેરામાં વિમાન ન બન્યા, 20 વર્ષથી મોદીની માત્ર વાતો
  • June 14, 2026

Dholera Aerospace Project Reality: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના ૧૨ વર્ષ અને મુખ્યમંત્રી તરીકેના ૧૨ વર્ષ, એમ કુલ ૨૪ વર્ષના લાંબા શાસનકાળની ઉજવણીઓ થઈ રહી છે. કેન્દ્રીય કેબિનેટથી લઈને ભાજપના…

Continue reading
Nasirnagar Demolition Controversy: નાસીરનગર ‘ભૂતિયા ડિમોલિશન’ વિવાદ: ગેરકાયદે તોડફોડના આક્ષેપો વચ્ચે તપાસ, રાજકીય ઘમાસાણ તેજ
  • June 14, 2026

Nasirnagar Demolition Controversy: નાસીરનગર ‘ભૂતિયા ડિમોલિશન’ વિવાદ: ગેરકાયદે તોડફોડના આક્ષેપો વચ્ચે તપાસ, રાજકીય ઘમાસાણ તેજ દિલીપ પટેલ અમદાવાદ, 13 જૂન 2026 સુરતના વેડ દરવાજા નજીક ચંદ્રશેખર આઝાદ બ્રિજ પાસે આવેલી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Dholera Aerospace Project Reality: ધોલેરામાં વિમાન ન બન્યા, 20 વર્ષથી મોદીની માત્ર વાતો

  • June 14, 2026
  • 2 views
Dholera Aerospace Project Reality: ધોલેરામાં વિમાન ન બન્યા, 20 વર્ષથી મોદીની માત્ર વાતો

Nasirnagar Demolition Controversy: નાસીરનગર ‘ભૂતિયા ડિમોલિશન’ વિવાદ: ગેરકાયદે તોડફોડના આક્ષેપો વચ્ચે તપાસ, રાજકીય ઘમાસાણ તેજ

  • June 14, 2026
  • 6 views
Nasirnagar Demolition Controversy: નાસીરનગર ‘ભૂતિયા ડિમોલિશન’ વિવાદ: ગેરકાયદે તોડફોડના આક્ષેપો વચ્ચે તપાસ, રાજકીય ઘમાસાણ તેજ

Gujarat Pharma Drug Abuse Crisis: 208 ફાર્મસી પર દરોડા, દવાનો નશો કરતું ગુજરાત

  • June 14, 2026
  • 6 views
Gujarat Pharma Drug Abuse Crisis: 208 ફાર્મસી પર દરોડા, દવાનો નશો કરતું ગુજરાત

Indian Seafarers Killed US Attacks: અમેરિકી હુમલામાં ભારતીય નાવિકોના મોત બાદ મોદી સરકારનું મૌન, ક્યાં છે ‘મજબૂત નેતૃત્વ’?

  • June 13, 2026
  • 4 views
Indian Seafarers Killed US Attacks: અમેરિકી હુમલામાં ભારતીય નાવિકોના મોત બાદ મોદી સરકારનું મૌન, ક્યાં છે ‘મજબૂત નેતૃત્વ’?

Mumbai Real Estate Parking Crisis: મુંબઈનું રિયલ એસ્ટેટ સંકટ: પાર્કિંગ લિફ્ટની અછત બની ડેવલપર્સ અને ખરીદદારો માટે ગળાનું હાડકું!

  • June 13, 2026
  • 6 views
Mumbai Real Estate Parking Crisis: મુંબઈનું રિયલ એસ્ટેટ સંકટ: પાર્કિંગ લિફ્ટની અછત બની ડેવલપર્સ અને ખરીદદારો માટે ગળાનું હાડકું!

Hizb-ut-Tahrir NIA Investigation: ભારતમાં ખિલાફત સ્થાપનાના કથિત ષડ્યંત્રની તપાસમાં મોટો વળાંક

  • June 13, 2026
  • 7 views
Hizb-ut-Tahrir NIA Investigation: ભારતમાં ખિલાફત સ્થાપનાના કથિત ષડ્યંત્રની તપાસમાં મોટો વળાંક