Election: બંગાળ અને ગુજરાતની ચુંટણીઓમાં શુ છે સામ્યતા? જુઓ, ખાસ વિશ્લેષણ

Election: બંગાળની તાજેતરની ચૂંટણીઓમાં ‘કેન્દ્રની સત્તા’ (BJP) અને ‘રાજ્યની સત્તા’ (TMC) વચ્ચે સીધો જંગ જોવા મળ્યો ગુજરાતમાં પણ જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે નરેન્દ્ર મોદીએ કેન્દ્ર વિરુદ્ધ ગુજરાતના હિતોની વાત કરી ચૂંટણીના સમીકરણો બદલ્યા હતા અને ત્યાં મમતા બેનર્જી પણ આવું કરી રહયા છે.

બંને રાજ્યોમાં ચૂંટણી દરમિયાન ‘પ્રાદેશિક ગૌરવ’ (Regional Pride) અથવા ‘અસ્મિતા’ ખૂબ જ મહત્વની રહી છે. બંગાળમાં ‘બંગાળી અસ્મિતા’ અને ગુજરાતમાં ‘ગુજરાતી અસ્મિતા’ પર ભાર મૂકીને મતદારોને આકર્ષવાના પ્રયાસો કરવામાં આવે છે પણ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલીક વાતો અહીં નોંધનીય રહી છે,જે અંગે સિનિયર પત્રકાર દિલીપ પટેલે અગાઉ પોતાના વિશ્લેષણમાં ઘણું બધું જણાવ્યું છે.

દરમિયાન,વરિષ્ઠ પત્રકાર મયુર જાની ચૂંટણીઓ સંદર્ભે ખાસ કરીને ત્યાંની સ્થિતિ જાણવા પોતેજ બંગાળમાં હતા હવે તેઓ હાલ ગુજરાત આવી ગયા ત્યારે સિનિયર પત્રકાર દિલીપ પટેલે બંગાળ અને ગુજરાતની ચૂંટણીઓમાં શુ સામ્યતા છે? તે અંગે સવાલ કર્યો તો મયુર ભાઈ જાનીએ તે અંગે વિસ્તુત જાણકારી આપી હતી જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Set featured image

Related Posts

GIDC Stamp Duty: ઉદ્યોપતિઓએ ઔદ્યોગિક વસાહતોમાં સ્ટેમ્પ ડ્યુટી માફી માંગી, ગુજરાતના દરેક સામાન્ય લોકોએ અગાઉના મકાન સોદા ઉપર નાણા આપી દીધા 
  • July 29, 2026

GIDC Stamp Duty: ઉદ્યોપતિઓએ ઔદ્યોગિક વસાહતોમાં સ્ટેમ્પ ડ્યુટી માફી માંગી, ગુજરાતના દરેક સામાન્ય લોકોએ અગાઉના મકાન સોદા ઉપર નાણા આપી દીધા  દિલીપ પટેલ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) એસ્ટેટમાં પ્લોટના જુના…

Continue reading
GSPL Gas Pipeline Dwarka Farmers Protest: અર્જૂન મોઢવાડિયાનું જંગલરાજ, મરીન પાર્કમાં ગેસ પાઈપલાઈનને મંજૂરી, દ્વારકા સરકારી GSPLનો ઘરનો કાયદો
  • July 28, 2026

GSPL Gas Pipeline Dwarka Farmers Protest: અર્જૂન મોઢવાડિયાનું જંગલરાજ, મરીન પાર્કમાં ગેસ પાઈપલાઈનને મંજૂરી, દ્વારકા સરકારી GSPLનો ઘરનો કાયદો દિલીપ પટેલ 28 જૂલાઈ 2026 21 જૂલાઈ 2026ના રોજ દેવભૂમિ દ્વારકા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

NEET Paper Leak CBI Chargesheet: NEET UG 2026 પ્રશ્નપત્ર લીક કેસમાં CBIની પ્રથમ ચાર્જશીટ, 13 આરોપીઓ સામે ગંભીર આરોપો

  • July 29, 2026
  • 2 views
NEET Paper Leak CBI Chargesheet: NEET UG 2026 પ્રશ્નપત્ર લીક કેસમાં CBIની પ્રથમ ચાર્જશીટ, 13 આરોપીઓ સામે ગંભીર આરોપો

AAP Surat Payal Sakariya: ગુરુપૂર્ણિમાએ મંદિર પહોંચેલી AAP મહિલા ટીમને પોલીસે રોકી, પાયલ સાકરિયાના સરકાર પર ગંભીર આક્ષેપ

  • July 29, 2026
  • 4 views
AAP Surat Payal Sakariya: ગુરુપૂર્ણિમાએ મંદિર પહોંચેલી AAP મહિલા ટીમને પોલીસે રોકી, પાયલ સાકરિયાના સરકાર પર ગંભીર આક્ષેપ

Patan Municipality Controversy: પાટણ નગરપાલિકામાં રજૂઆત દરમિયાન વિવાદ, ચીફ ઓફિસર સામે ધમકી, મારામારી અને મોબાઇલ તોડવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ

  • July 29, 2026
  • 4 views
Patan Municipality Controversy: પાટણ નગરપાલિકામાં રજૂઆત દરમિયાન વિવાદ, ચીફ ઓફિસર સામે ધમકી, મારામારી અને મોબાઇલ તોડવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ

Tamil Nadu Illegal Sand Mining: તમિલનાડુમાં ગેરકાયદેસર રેતી ખનનનો મોટો ખુલાસો, પર્યાવરણ, અર્થતંત્ર અને લોકોના જીવન પર પડતી અસર

  • July 29, 2026
  • 11 views
Tamil Nadu Illegal Sand Mining: તમિલનાડુમાં ગેરકાયદેસર રેતી ખનનનો મોટો ખુલાસો, પર્યાવરણ, અર્થતંત્ર અને લોકોના જીવન પર પડતી અસર

UGC Ragging Cases: રેગિંગના કેસોમાં સતત વધારો, 2026માં ઉત્તર પ્રદેશ સૌથી આગળ, UGCએ 107 કોલેજોને નોટિસ ફટકારી

  • July 29, 2026
  • 11 views
UGC Ragging Cases: રેગિંગના કેસોમાં સતત વધારો, 2026માં ઉત્તર પ્રદેશ સૌથી આગળ, UGCએ 107 કોલેજોને નોટિસ ફટકારી

Akhilesh Yadav: ‘રામ મંદિરમાં ચોરી ન રોકી શકનારા પેપર લીક શું રોકશે?’ મોદી સરકાર પર અખિલેશ યાદવનો હુમલો

  • July 29, 2026
  • 5 views
Akhilesh Yadav: ‘રામ મંદિરમાં ચોરી ન રોકી શકનારા પેપર લીક શું રોકશે?’ મોદી સરકાર પર અખિલેશ યાદવનો હુમલો