AAP: આમ આદમી પાર્ટીનું “ભંગાણ” કેમ થઈ રહ્યું છે? કેજરીવાલના ખાસ સહયોગીએ શુ કહ્યું? જુઓ વિશેષ અહેવાલ

AAP: આમ આદમી પાર્ટી (AAP) ના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ વિધિવત રીતે પાર્ટીમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાવાની જાહેરાત કરી દીધી છે એટલુંજ નહિ રાઘવ ચઢ્ઢાની સાથે રાજ્યસભાના અન્ય સાંસદો, સંદીપ પાઠક, અશોક મિત્તલ, હરભજન સિંહ, સ્વાતિ માલીવાલ, રાજીન્દર ગુપ્તા અને વિક્રમ સાહનીએ પણ પક્ષ છોડ્યો છે.

ચઢ્ઢાએ દાવો કર્યો છે કે રાજ્યસભામાં AAPના કુલ 10 સાંસદોમાંથી બે તૃતીયાંશ (2/3) થી વધુ સભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે, જેથી પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ તેમની સદસ્યતા પર જોખમ ન આવે એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ પક્ષમાં હાંસિયામાં ધકેલાઈ રહ્યા હોવાનું અનુભવતા હતા અને AAP પોતાના મૂળ આદર્શોથી ભટકી ગઈ છે.

મહત્વનું છે કે આ રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે થોડા દિવસો પહેલા જ તેમને રાજ્યસભામાં AAPના ડેપ્યુટી લીડર પદેથી હટાવવામાં આવ્યા હતા, જેના કારણે પાર્ટી સાથેના તેમના વિવાદો સપાટી પર આવ્યા હતા આ પગલાને આમ આદમી પાર્ટી માટે રાષ્ટ્રીય સ્તરે એક મોટો રાજકીય આંચકો માનવામાં આવી રહ્યો છે ત્યારે આ ઘટના ઉપર વરિષ્ઠ પત્રકાર મયુર જાનીએ પૂર્વ આમ આદમી પાર્ટીના નેતા અને હવે કોંગી નેતા એવા અંગેશ સિંહ સાથે વિસ્તુત છણાવટ કરી પાર્ટી અંગે ખુલાસો કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે અંગેશ સિંહ બિહાર આમ આદમી પાર્ટીના પૂર્વ વરિષ્ઠ ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે જેઓએ AAP છોડ્યા બાદ, હવે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ ગયા છે તેઓ એક સમયે અરવિંદ કેજરીવાલના નજીકના સહયોગી ગણાતા હતા ત્યારે તેઓએ જે વાત કરી તે સાંભળવા જેવી છે,જુઓ આ ખાસ અહેવાલ.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Political Donation Controversy: ગુજરાતની 6 નાની પાર્ટીઓને ₹1,700 કરોડનું દાન? AAPથી કોંગ્રેસ સુધી તપાસની માંગ

  • September 7, 2026
  • 3 views
Gujarat Political Donation Controversy: ગુજરાતની 6 નાની પાર્ટીઓને ₹1,700 કરોડનું દાન? AAPથી કોંગ્રેસ સુધી તપાસની માંગ

Om Prakash Rajbhar: યોગી સરકારમાં ફરી મંત્રી-અધિકારી ખેંચતાણ, ઓમ પ્રકાશ રાજભરે બે અધિકારીઓને હટાવવાની માંગ કરી

  • September 6, 2026
  • 6 views
Om Prakash Rajbhar: યોગી સરકારમાં ફરી મંત્રી-અધિકારી ખેંચતાણ, ઓમ પ્રકાશ રાજભરે બે અધિકારીઓને હટાવવાની માંગ કરી

E20 Petrol Controversy: પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળસેળથી BJPના વફાદાર મતદાતાઓમાં ગુસ્સો, સરકાર સામે ઉઠ્યા સવાલ

  • September 6, 2026
  • 6 views
E20 Petrol Controversy: પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળસેળથી BJPના વફાદાર મતદાતાઓમાં ગુસ્સો, સરકાર સામે ઉઠ્યા સવાલ

Jhiram Ghati Massacre: છત્તીસગઢ કોંગ્રેસ નેતાઓની હત્યા પાછળ કોણ હતું? 13 વર્ષ બાદ પણ ઝીરમ કાવતરાની તપાસમાં ચાર્જશીટની રાહ

  • September 6, 2026
  • 7 views
Jhiram Ghati Massacre: છત્તીસગઢ કોંગ્રેસ નેતાઓની હત્યા પાછળ કોણ હતું? 13 વર્ષ બાદ પણ ઝીરમ કાવતરાની તપાસમાં ચાર્જશીટની રાહ

Gujarat Political Donations: ગુજરાતની 6 નાની પાર્ટીઓના દાનનો આંકડો ચોંકાવનારો, 2022-23માં મળ્યા ₹1,500 કરોડથી વધુ

  • September 6, 2026
  • 10 views
Gujarat Political Donations: ગુજરાતની 6 નાની પાર્ટીઓના દાનનો આંકડો ચોંકાવનારો, 2022-23માં મળ્યા ₹1,500 કરોડથી વધુ

Swatantra Bhardwaj Arrest: સ્વતંત્ર ભારદ્વાજ કેસમાં કોર્ટ કાર્યવાહી પર સવાલ, FIR અને રિમાન્ડને લઈને વિવાદ

  • September 6, 2026
  • 8 views
Swatantra Bhardwaj Arrest: સ્વતંત્ર ભારદ્વાજ કેસમાં કોર્ટ કાર્યવાહી પર સવાલ, FIR અને રિમાન્ડને લઈને વિવાદ