Sagar Rabari: ખેડૂત અગ્રણી સાગર રબારીનું AAPમાંથી રાજીનામુ!

Sagar Rabari: રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદો ભાજપમાં ભળી જવાના ભૂકંપના આફ્ટર શોક છેક ગુજરાત સુધી અનુભવાયા હોય તેમ ગુજરાતમાં 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો પહેલા આમ આદમી પાર્ટીના મજબૂત ખેડૂત નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીએ AAPમાંથી રાજીનામું આપી દીધું છે.

સાગર રબારી ગુજરાત AAPના પ્રદેશ ઉપાધ્યક્ષ અને જનરલ સેક્રેટરી તરીકે જવાબદારી સંભાળતા હતા, તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક (Facebook) મારફતે પોતાના રાજીનામાની જાહેરાત કરી અને પક્ષના તમામ પદો પરથી મુક્ત થવાનો નિર્ણય લીધો છે.
સાગર રબારી ખેડૂત નેતા તરીકે જાણીતા છે અને ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવામાં તેમની ભૂમિકા મહત્વની રહી હતી.

અગાઉ રાજુ કરપડાએ રાજીનામું આપ્યા બાદ હવે સાગર રબારીનું પક્ષ છોડયો છે જે ‘આપ’ માટે મોટું ગાબડું માનવામાં આવે છે સાગર રબારીના રાજીનામા પાછળના કારણો સ્પષ્ટ થયા નથી, પરંતુ આ નિર્ણયને કારણે ગુજરાતના રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે
મહત્વનું છે કે થોડા સમય પહેલાં જ રાજુ કરપડા એ પણ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. સતત બે મોટા નેતાઓના રાજીનામા AAP માટે ગુજરાતમાં મોટો ઝટકો માનવામાં આવે છે. સાગર રબારી હવે કયા પક્ષમાં જોડાશે તે હજુ સ્પષ્ટ થયું નથી પણ ગુજરાતમાં કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીમાં ભંગાણ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi SIR Notice: દિલ્હી SIRમાં CM રેખા ગુપ્તાને નોટિસ, તરત વેરિફિકેશન બાદ નામ માન્ય; સામાન્ય મતદારો માટે પણ આવી જ ઝડપ રહેશે?

  • September 21, 2026
  • 3 views
Delhi SIR Notice: દિલ્હી SIRમાં CM રેખા ગુપ્તાને નોટિસ, તરત વેરિફિકેશન બાદ નામ માન્ય; સામાન્ય મતદારો માટે પણ આવી જ ઝડપ રહેશે?

Meghalaya HIV Cases: મેઘાલયમાં 2010 પછી HIV કેસોમાં 58.74% વધારો, સરકારની નીતિ પર સવાલ

  • September 21, 2026
  • 5 views
Meghalaya HIV Cases: મેઘાલયમાં 2010 પછી HIV કેસોમાં 58.74% વધારો, સરકારની નીતિ પર સવાલ

Siang Multipurpose Project: અરુણાચલમાં સિયાંગ પ્રોજેક્ટને લઈને કોંગ્રેસનો વિરોધ, સુરક્ષા તૈનાતીથી લઈને ₹1,270 કરોડની CBI તપાસ સુધી પેમા ખાંડુ સરકાર પર સવાલ

  • September 21, 2026
  • 3 views
Siang Multipurpose Project: અરુણાચલમાં સિયાંગ પ્રોજેક્ટને લઈને કોંગ્રેસનો વિરોધ, સુરક્ષા તૈનાતીથી લઈને ₹1,270 કરોડની CBI તપાસ સુધી પેમા ખાંડુ સરકાર પર સવાલ

Manipur Kuki Zo Council Demands: Kuki-Zo કાઉન્સિલે મણિપુરની વહીવટી વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ, રાષ્ટ્રપતિ શાસનની ફરી માંગ

  • September 21, 2026
  • 6 views
Manipur Kuki Zo Council Demands: Kuki-Zo કાઉન્સિલે મણિપુરની વહીવટી વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ, રાષ્ટ્રપતિ શાસનની ફરી માંગ

Youth Unemployment India: દેશના 250 જિલ્લાઓમાં 25%થી વધુ યુવાનો NEET, સરકારી સર્વેમાં રોજગાર અને શિક્ષણ અંગે ચિંતાજનક સ્થિતિ

  • September 21, 2026
  • 13 views
Youth Unemployment India: દેશના 250 જિલ્લાઓમાં 25%થી વધુ યુવાનો NEET, સરકારી સર્વેમાં રોજગાર અને શિક્ષણ અંગે ચિંતાજનક સ્થિતિ

Rahul Gandhi Indore: ઇન્દોરમાં રાહુલ ગાંધીનો મોટો દાવો, ‘દેશની સિસ્ટમ 6 લોકો ચલાવી રહ્યા છે’

  • September 20, 2026
  • 13 views
Rahul Gandhi Indore: ઇન્દોરમાં રાહુલ ગાંધીનો મોટો દાવો, ‘દેશની સિસ્ટમ 6 લોકો ચલાવી રહ્યા છે’