પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!

  • ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી.
  • ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો.

Mayur Jani Official | મોદી – શાહની જોડીએ લોકોનું ખાસ કશુંય વિચાર્યું નથી. પરંતુ, તંત્રના ભ્રષ્ટાચારી અધિકારીઓ માટે એવું ઘણું કર્યું છે કે, તેના પરિણામે દેશના ભાજપા શાસિત રાજ્યોમાં તંત્રના આલા ભ્રષ્ટ અધિકારીઓ મોદી – શાહ માટે કંઈપણ કરવા માટે તત્પર હોય છે. આવતી કાલે પશ્ચિમ બંગાળમાં બીજા તકક્કાનું મતદાન યોજાનારા છે. ત્યારે, ટીએમસીના મતદારોને ધાકધમકી આપવા માટે યુપીના અજય પાલ શર્મા જેવા ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા અધિકારીઓને પશ્ચિમ બંગાળમાં ઉતારી દીધાં છે.

ચુંટણી કમિશનર ગ્યાનેશકુમારની આટલી અદમ્ય ભક્તિ છતાં મોદી – શાહને જાણે ચુંટણી જીતાશે કે નહીં? એ પ્રશ્નનો જવાબ મળી રહ્યો નથી. તેથી જ પેરા મિલટ્રી ફોર્સેસ સહિત મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ઉતારી દીધો છે. આવતી કાલે 29મી એપ્રિલે જ્યારે બીજા તબક્કાનું મતદાન પણ પહેલાં તબક્કાની માફક ઐતિહાસિક થાય તો મોદી – શાહની ઘણી ચાલ ઉંધી પડે તેવી શક્યતાઓ છે.

ન્હાતા – ધોતાં, ખાતા – પિતા, સૂતા – જાગતાં 24 કલાક માત્ર પોતાની સત્તા ટકાવવાના જ વિચારોથી ઘેરાયેલા મોદી – શાહે એક રીતે તો દેશમાંથી લોકતંત્રને ઘણે અંશે ખત્મ કરી નાંખ્યું છે. ભ્રષ્ટ તંત્રને પોતાના કબજામાં કરીને લોકતંત્રનું ગળું ટૂંપવાનો તેમનો પૂરો ખેલ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.

ગૃહમંત્રી છેલ્લાં બે અઠવાડિયાથી પશ્ચિમ બંગાળમાં તંબૂ તાણીને બેસી ગયા છે. ત્યાં તેઓ ટીએમસીના ગુંડાઓ અંગે ભાષણો આપી રહ્યાં છે. મુસલમાન વિરોધી ભાષણ કરીને પોતે જ મોટા ગુંડા હોય તેવું સાબિત કરવા માંગી રહ્યાં છે. અને તેમ છતાં પશ્ચિમ બંગાળનો સમજદાર મતદાર તેમના ઝાંસામાં આવશે નહીં તેવું જણાતાં પોતે સીઆરપીએફ સહિતના કાફલાને પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો છે. જ્યારે પશ્ચિમ બંગાળની પાસે જ મણીપુર ભડકે બળી રહ્યું છે પરંતુ, મોદી – શાહ ત્યાના નાગરીકોને રાહત મળે તેવું એક પણ પગલું ભરવા માટે સક્ષમ નથી અથવા તો તેઓની ઇચ્છા જ નથી.

પશ્ચિમ બંગાળમાં બની રહેલી લોકતંત્ર વિરોધી ઘટનાઓ અંગેનો વિશિષ્ટ અહેવાલ જુઓ હિન્દીમાં.

અમારી હિન્દી યૂટ્યુબ ચેનલ @mayurjaniofficial પર જઇને પૂરો રિપોર્ટ જુઓ. ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો. અને કોમેન્ટ કરી પોતાના વિચારો વ્યક્ત કરશો.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

 

Related Posts

PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading
Mamta Banerjee: બંગાળમાં કોણ જીતે છે? અમિત શાહના દાવામાં કેટલું સત્ય? ગુજરાતની ચૂંટણીઓ લેખાજોખા,જુઓ ખાસ વિશ્લેષણ
  • April 27, 2026

Mamta Banerjee: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 (West Bengal Assembly Elections 2026) ને લઈને રાજકીય વાતાવરણ ગરમ છે અને ભાજપ તથા તૃણમૂલ કોંગ્રેસ (TMC) વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surya Press Narendra Modi Book: સૂર્યા પ્રેસે મોદીનું પુસ્તક છાપ્યું, પેપર લીક કરવાનો પરવાનો લીધો

  • July 27, 2026
  • 4 views
Surya Press Narendra Modi Book: સૂર્યા પ્રેસે મોદીનું પુસ્તક છાપ્યું, પેપર લીક કરવાનો પરવાનો લીધો

Delhi DCW-DMC Appointments: દિલ્હી મહિલા આયોગનું તાળું ખુલ્યું! અઢી વર્ષ બાદ અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક

  • July 27, 2026
  • 3 views
Delhi DCW-DMC Appointments: દિલ્હી મહિલા આયોગનું તાળું ખુલ્યું! અઢી વર્ષ બાદ અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક

Bankipur By Election: બાંકીપુર પેટાચૂંટણીમાં ‘આપણો વોટ ભગવાને’ પોસ્ટરથી વિવાદ, ચૂંટણી પંચ પર સવાલ

  • July 27, 2026
  • 6 views
Bankipur By Election: બાંકીપુર પેટાચૂંટણીમાં ‘આપણો વોટ ભગવાને’ પોસ્ટરથી વિવાદ, ચૂંટણી પંચ પર સવાલ

Ayodhya Ram Temple SIT: શ્રીરામ જન્મભૂમિ મંદિરના ચઢાવા વિવાદમાં નવી SITની એન્ટ્રી, સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ તપાસને મળશે નવી દિશા

  • July 27, 2026
  • 6 views
Ayodhya Ram Temple SIT: શ્રીરામ જન્મભૂમિ મંદિરના ચઢાવા વિવાદમાં નવી SITની એન્ટ્રી, સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ તપાસને મળશે નવી દિશા

Koniamman Temple Donation Theft: તમિલનાડુના કોનિયમ્મન મંદિરમાં ચઢાવાની ચોરીનો આરોપ, 8 અધિકારીઓ અને કર્મચારીઓ સસ્પેન્ડ

  • July 27, 2026
  • 6 views
Koniamman Temple Donation Theft: તમિલનાડુના કોનિયમ્મન મંદિરમાં ચઢાવાની ચોરીનો આરોપ, 8 અધિકારીઓ અને કર્મચારીઓ સસ્પેન્ડ

Education crisis India: શિક્ષણથી રોજગાર સુધીનો તૂટતો પુલ, ભારતના યુવાનો સામે ઊભા થયેલા મોટા પ્રશ્નો

  • July 27, 2026
  • 6 views
Education crisis India: શિક્ષણથી રોજગાર સુધીનો તૂટતો પુલ, ભારતના યુવાનો સામે ઊભા થયેલા મોટા પ્રશ્નો