Rajkot: ભુણાવા ગામ પાસે ગેસના બોટલ ભરેલી ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત

  • Gujarat
  • January 28, 2025
  • 1 Comments

Rajkot: ગોંડલના ભુણાવા ગામ નજીક એક ભયંકર અકસ્માત(Accident) સર્જાયો છે. ખાનગી ટ્રાવેલ્સ અને  LPG ગેસની બોટલ ભરીને જતી ટ્રક વચ્ચે આ અકસ્માત થયો છે. જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે. જ્યારે 8 જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચાતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આજે ગોંડલ તાલુકાના ભુણાવા ગામ નજીક શક્તિમાન ફેકટરી પાસે ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થયો છે. જેમાં એક મહિલાનું કરુણ મોત થયું છે. જેના મૃતદેહને પી.એમ. માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો છે. જ્યારે ઇજાગ્રસ્તોને ગોંડલ સિવિલ અને રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ  BHUJ: ગંદી ગટરોની ગજબ તસ્વીરો વિદેશી પ્રવાસીએ કેમેરામાં કંડારી, જુઓ

ઈજાગ્રસ્તોને ઈમરજન્સી દરવાજો ખોલીને બહાર કાઢવામાં આવ્યા છે. અકસ્માત થતાં નેશનલ હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. હાલ પોલીસ દ્વારા ટ્રાફિક હળવો કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Ahmedabad: I.P. ગૌતમ બન્યા સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના ચેરમેન

Related Posts

Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!
  • June 17, 2026

Morbi Farmers Hunger Strike: મોરબીના ખેડૂતો ફરી એકવાર અન્યાય સામે રસ્તા પર ઉતરી આવ્યા છે. જેતપર ગામે મળેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં ખેડૂતોએ સરકારી દમન અને કોર્પોરેટ કંપનીઓની દાદાગીરી સામે ‘આંદોલન…

Continue reading
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!
  • June 17, 2026

Ahmedabad Congress Protest: અમદાવાદની ગલીઓ અને બજારોમાં આજે સામાન્ય જનતાનો અવાજ ગુંજ્યો હતો. વધતી જતી કમરતોડ મોંઘવારી અને તાજેતરમાં થયેલા નીટ (NEET) પેપર લીક કૌભાંડના વિરોધમાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

  • June 17, 2026
  • 2 views
NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ

  • June 17, 2026
  • 5 views
UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ

Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

  • June 17, 2026
  • 10 views
Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

  • June 17, 2026
  • 5 views
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

  • June 17, 2026
  • 11 views
Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 14 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ