Ahmedabad: શાકભાજી વેચતાં લોકોના 46 દિવસથી ધરણા,  રોજગાર બચાવવા માટે સરકારને હાથ કેમ જોડવા પડ્યા?

  • Gujarat
  • January 29, 2025
  • 1 Comments

Ahmedabad Vegetable Vendors Protest: અમદાવાદના જોધપુર ગામમાં રોજનું કમાઈને ગુજરાન ચલાવનાર શાકભાજીના ધંધાર્થીઓ છેલ્લા 46 દિવસથી ધરણા પર બેઠા છે. શાકભાજીનો ધંધો કરનારા 300 પરિવારો બે મહિનાથી પોતાનો ધંધો રોજગાર બચાવવા માટે સરકાર સહિત વહીવટી તંત્રને હાથ જોડી રહ્યા છે, પરંતુ તેમને સાંભળનાર કોઈ નથી. આ ધરણા પાછળનું કારણ એ છે કે, જોધપુર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી શાકભાજીનો ધંધો કરનારની લારીઓ દબાણ શાખાની ટીમે  હટાવી દીધી છે, અને ત્યાર બાદ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી નથી.  તેથી આ ધંધાર્થીઓ છેલ્લા 46 દિવસથી ધરણા પર બેઠા છે.

300થી વધુ શાકભાજી વેચતાં લોકોને હાલાકી 

અમદાવાદના જોધપુર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી શાકભાજીનો ધંધો કરનારની દબાણ શાખાની ટીમે લારીઓ હટાવી દીધી છે, અને ત્યારબાદ તેમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી કરી આપી. જોકે, આ શાકભાજીના ધંધાર્થીને પ્લોટ ફાળવવામાં આવ્યો છે પરંતુ ત્યાં મસમોટુ ભાડુ વસૂલાતું હોવાથી તેમને પરવડે તેમ નથી, અને ત્યાં કોઈ ગ્રાહક શાકભાજી ખરીદવા આવે એમ નથી.જેથી નજીકના વિસ્તારમાં પ્લોટની ફાળવણી કરવાની માગ કરાઈ છે. તેમણે અહીંથી 4 કિલોમીટર દૂર અમને જગ્યા ફાળવવામાં આવી છે. 300થી વધુ લારી ચાલકોને હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે.

મુખ્યમંત્રી સુધી રજૂઆત છતાં કોઈ પરિણામ નહીં

આ શાકભાજીના ધંધાર્થીઓ મુખ્યમંત્રી(CM), ધારાસભ્ય(MLA) અને કમિશનરને પણ રજૂઆત કરી ચૂક્યા છે. પરંતુ તેમની કોઈએ રજૂઆત ન સાંભળી ત્યારે હવે તેમના ધરણાના 46 દિવસ પછી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ ઇસુદાન ગઢવી(Isudan Gadhvi) લારીગલ્લના પાથરણાં સંઘને મળવાં જોધપુર પહોંચ્યા હતા. ઇસુદાન ગઢવીએ શાકભાજીના ધંધાર્થીએને સાંત્વના પાઠવી હતી.

Related Posts

Kinnar Jyotish Gang: ઓનલાઇન જ્યોતિષના નામે બ્લેકમેલિંગનું નેટવર્ક, કિન્નર ગુરુ બની લોકોને લૂંટતી ગેંગનો પર્દાફાશ
  • May 5, 2026

Kinnar Jyotish Gang: જો તમે તમારી અંગત સમસ્યાઓ કે લગ્નજીવનના કલેશના નિવારણ માટે સોશિયલ મીડિયા પર જ્યોતિષીઓની શોધ કરી રહ્યા હોવ, તો સાવધાન થઈ જજો. અમદાવાદ સાયબર ક્રાઇમે એક એવી…

Continue reading
Surat Varachha SBI Robbery Case: સુરત SBI બેંક લૂંટકાંડમાં મોટો ખુલાસો: ઉત્તરપ્રદેશથી બે શખ્સો ઝડપાયા, જાણો અઠવાડિયાની તપાસની વિગત
  • May 4, 2026

Surat Varachha SBI Robbery Case: સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) માં થયેલી લૂંટના કેસમાં એક અઠવાડિયા બાદ પોલીસને મોટી સફળતા મળી છે. ગત 27મી એપ્રિલના રોજ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Kinnar Jyotish Gang: ઓનલાઇન જ્યોતિષના નામે બ્લેકમેલિંગનું નેટવર્ક, કિન્નર ગુરુ બની લોકોને લૂંટતી ગેંગનો પર્દાફાશ

  • May 5, 2026
  • 4 views
Kinnar Jyotish Gang: ઓનલાઇન જ્યોતિષના નામે બ્લેકમેલિંગનું નેટવર્ક, કિન્નર ગુરુ બની લોકોને લૂંટતી ગેંગનો પર્દાફાશ

Surat Varachha SBI Robbery Case: સુરત SBI બેંક લૂંટકાંડમાં મોટો ખુલાસો: ઉત્તરપ્રદેશથી બે શખ્સો ઝડપાયા, જાણો અઠવાડિયાની તપાસની વિગત

  • May 4, 2026
  • 7 views
Surat Varachha SBI Robbery Case: સુરત SBI બેંક લૂંટકાંડમાં મોટો ખુલાસો: ઉત્તરપ્રદેશથી બે શખ્સો ઝડપાયા, જાણો અઠવાડિયાની તપાસની વિગત

Gosabara RDX Landing Case Verdict: પોરબંદર ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દાઉદ ઈબ્રાહિમ સહિત 12 આરોપી દોષિત જાહેર

  • May 4, 2026
  • 5 views
Gosabara RDX Landing Case Verdict: પોરબંદર ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દાઉદ ઈબ્રાહિમ સહિત 12 આરોપી દોષિત જાહેર

Mamata Banerjee on Election Result: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો વચ્ચે મમતા બેનર્જીનું પહેલું નિવેદન, કહ્યું- “અંતિમ રાઉન્ડ બાદ ટીએમસી જ જીતશે”

  • May 4, 2026
  • 7 views
Mamata Banerjee on Election Result: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો વચ્ચે મમતા બેનર્જીનું પહેલું નિવેદન, કહ્યું- “અંતિમ રાઉન્ડ બાદ ટીએમસી જ જીતશે”

Priyanka Chaturvedi: રેપના કેસોમાં ‘બેનિફિટ ઓફ ડાઉટ’ પર પ્રિયંકા ચતુર્વેદીનો આક્રોશ, ન્યાયવ્યવસ્થાની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

  • May 4, 2026
  • 14 views
Priyanka Chaturvedi: રેપના કેસોમાં ‘બેનિફિટ ઓફ ડાઉટ’ પર પ્રિયંકા ચતુર્વેદીનો આક્રોશ, ન્યાયવ્યવસ્થાની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

Iran US Nuclear Proposal: ઈરાનનો અમેરિકાને ૧૪-મુદ્દાનો નવો પ્રસ્તાવ, પરમાણુ મુદ્દે વાતચીતની ઓફર કે રાજદ્વારી દબાણની વ્યૂહરચના?

  • May 4, 2026
  • 9 views
Iran US Nuclear Proposal: ઈરાનનો અમેરિકાને ૧૪-મુદ્દાનો નવો પ્રસ્તાવ, પરમાણુ મુદ્દે વાતચીતની ઓફર કે રાજદ્વારી દબાણની વ્યૂહરચના?