Delhi: દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ રાજીનામું આપ્યું, LGએ વિધાનસભાનો કર્યો ભંગ

  • India
  • February 9, 2025
  • 0 Comments

Delhi Election Result: દિલ્હીના મુખ્યમંત્રી આતિશીના રાજીનામું આપી દીધુ છે. જેથી ઉપરાજ્યપાલે આજે (9 ફેબ્રુઆરી) વિધાનસભાનો ભંગ કરી દીધો છે. પરિણામોના બીજા દિવસે, વર્તમાન મુખ્યમંત્રી સવારે 11 વાગ્યે LG સચિવાલય પહોંચ્યા અને LG વિનય કુમાર સક્સેનાને પોતાનું રાજીનામું આપ્યું છે. આ પછી, LG એ દિલ્હી વિધાનસભા ભંગ કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં, ભાજપ 70 માંથી 48 બેઠકો જીતીને 26 વર્ષ પછી સત્તા પાછી હાથ વગી કરી છે. જ્યારે આમ આદમી પાર્ટી (AAP) 40 બેઠકો ગુમાવી અને 22 બેઠકો પર સમેટાઈ ગઈ.

આતિશી દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બન્યા

આતિશી દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બન્યા, આ પહેલા સુષ્મા સ્વરાજ અને શીલા દીક્ષિત પણ મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળી ચૂક્યા છે. અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવ્યા પછી, તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. આતિશીનો કાર્યકાળ ફક્ત સાડા ચાર મહિના જ ચાલ્યો છે.

આ પણ વાંચોઃ દિલ્હી ચૂંટણી 2025: એવી 14 સીટો જે કોંગ્રેસના કારણે હારી ગઈ આમ આદમી પાર્ટી

આ પણ વાંચોઃ Delhi: અતિશી CM પદેથી આપશે રાજીનામું, હવે કોની તાજપોશી?, AAPનું કોંગ્રેસ સાથે ગઠબંધન હોત તો?

આ પણ વાંચોઃ દિલ્હી ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી; 40 સીટો સાથે 8થી સીધો 48 ઉપર કૂદકો

Related Posts

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ
  • June 16, 2026

Ankita Bhandari Case: ઉત્તરાખંડના ચર્ચિત અંકિતા ભંડારી હત્યાકાંડની કાળી પરત હવે વધુ ગહન બની રહી છે. આ કેસમાં એક અજ્ઞાત ‘વીઆઈપી’ ના નામનો રહસ્યમય ઉલ્લેખ વારંવાર થઈ રહ્યો છે, અને…

Continue reading
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત
  • June 16, 2026

Chhattisgarh School Prayer: છત્તીસગઢની શાળાઓમાં હવે પુસ્તકો કરતા પૂજાપાઠનું મહત્વ વધી ગયું હોય તેવું લાગી રહ્યું છે. રાજ્ય સરકારે તાજેતરમાં એક એવો આદેશ બહાર પાડ્યો છે જેણે શિક્ષણ જગતમાં ભારે વિવાદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

  • June 17, 2026
  • 2 views
Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 4 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 4 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 10 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 14 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

  • June 16, 2026
  • 12 views
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!