દિલ્હી ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી; 40 સીટો સાથે 8થી સીધો 48 ઉપર કૂદકો

  • India
  • February 8, 2025
  • 2 Comments
  • દિલ્હી ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી; 40 સીટો સાથે 8માંથી સીધો 48 ઉપર કૂદકો

દિલ્હીમાં ભાજપને 27 વર્ષ પછી સ્પષ્ટ બહુમતી મળી. દિલ્હી વિધાનસભાની 70 બેઠકોમાંથી ભાજપે 48 અને આમ આદમી પાર્ટી (AAP)એ 22 બેઠકો જીતી હતી. કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી.

1993માં ભાજપે 53 બેઠકો જીતી હતી, એટલે કે બે તૃતીયાંશ બહુમતી હતી. 5 વર્ષની સરકારમાં મદન લાલ ખુરાના, સાહિબ સિંહ વર્મા અને સુષ્મા સ્વરાજને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

1998 પછી કોંગ્રેસે 15 વર્ષ શાસન કર્યું. આ પછી 2013થી આમ આદમી પાર્ટીની સરકાર હતી. ભાજપે 71%ના સ્ટ્રાઇક રેટ સાથે બેટિંગ કરીને બેઠકોમાં 40નો વધારો કર્યો છે. 68 બેઠકો પર ચૂંટણી લડી, 48 બેઠકો જીતી મેળવી લીધી છે. તો બીજી તરફ AAPએ 40 બેઠકો ગુમાવી છે. તો આમ આદમી પાર્ટીનો સ્ટ્રાઇક રેટ 31% થઈ ગયો છે.

ભાજપે છેલ્લી ચૂંટણી (2020)ની સરખામણીમાં તેના મત હિસ્સામાં 9%થી વધુનો વધારો કર્યો. AAPને 10%થી વધુનું નુકસાન થયું છે. કોંગ્રેસ એક પણ બેઠક જીતી ન શકી હોવા છતાં, તે તેના મત હિસ્સામાં 2% વધારો કરવામાં સફળ રહી છે.

ઉલ્લેખનિય છે કે, 2020માં ભાજપે ફક્ત 8 બેઠકો જીતી હતી. 2025માં તેણે 6 ગણી વધુ બેઠકો જીતી, એટલે કે 48થી વધુ બેઠકો સાથે સીધી સત્તામાં વાપસી કરી દીધી છે.

ચૂંટણીના અન્ય કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ

  • કેજરીવાલની નવી દિલ્હી બેઠકના 20 ઉમેદવારોએ પોતાની ડિપોઝીટ ગુમાવી દીધી. તેમને મળેલા મતો ત્રણ અંક સુધી પણ પહોંચી શક્યા નહીં.
  • દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામો મુજબ, કોંગ્રેસના 70માંથી 68 ઉમેદવારોએ તેમની ડિપોઝીટ ગુમાવી દીધી છે.
  • પ્રવેશ વર્માએ કેજરીવાલને 4089 મતોથી હરાવ્યા હતા, જ્યારે સંદીપ દીક્ષિતને માત્ર 4568 મત મળ્યા હતા.
  • ભાજપના બંને ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રો ચૂંટણી જીતી ગયા છે. નવી દિલ્હીથી પ્રવેશ વર્મા અને મોતી નગરથી હરીશ ખુરાના. પ્રવેશ પૂર્વ
  • મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માના પુત્ર છે. ખુરાના પૂર્વ મુખ્યમંત્રી મદનલાલ ખુરાનાના પુત્ર છે.

આ પણ વાંચો- દિલ્હી દરબારમાં બીજેપી પરત ફરતાં પીએમ મોદી કરશે કાર્યકરોને સંબોધિત

Related Posts

Sahil Wakode Case: સાહિલ વાકોડેને ન્યાયની માંગ વચ્ચે મુંબઈ પોલીસની કાર્યવાહી, કાર્યકરોને નજરકેદ અને અટકાયતમાં લેવાના આક્ષેપ
  • November 2, 2026

Sahil Wakode Case: મુંબઈમાં IIT બોમ્બેના વિદ્યાર્થી સાહિલ વાકોડેના મૃત્યુના કેસમાં ન્યાય અને જવાબદારીની માંગ ઉઠાવનારા વિદ્યાર્થીઓ તથા સામાજિક કાર્યકરો સામે પોલીસની કાર્યવાહીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. કાર્યકરોનો આરોપ છે…

Continue reading
Regime Change Debate: ‘રિજીમ ચેન્જ’ શબ્દ પર વિવાદ, સરકાર બદલવાની ઇચ્છાને ષડયંત્ર ગણાવવું લોકશાહી માટે કેટલું યોગ્ય?
  • November 2, 2026

Regime Change Debate: લોકશાહીમાં સરકાર બદલવાની ઇચ્છા કોઈ ગુનો નથી, પરંતુ નાગરિકોનો બંધારણીય અધિકાર છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે ‘રિજીમ ચેન્જ’ (Regime Change) શબ્દનો ઉપયોગ કરતાં જ દેશના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Israel Election Results: ઇઝરાયેલ ચૂંટણીમાં નેતન્યાહૂને 53 બેઠકો, 19 બેઠકો સાથે આરબ પક્ષો બન્યા કિંગમેકર

  • November 2, 2026
  • 2 views
Israel Election Results: ઇઝરાયેલ ચૂંટણીમાં નેતન્યાહૂને 53 બેઠકો, 19 બેઠકો સાથે આરબ પક્ષો બન્યા કિંગમેકર

Sahil Wakode Case: સાહિલ વાકોડેને ન્યાયની માંગ વચ્ચે મુંબઈ પોલીસની કાર્યવાહી, કાર્યકરોને નજરકેદ અને અટકાયતમાં લેવાના આક્ષેપ

  • November 2, 2026
  • 4 views
Sahil Wakode Case: સાહિલ વાકોડેને ન્યાયની માંગ વચ્ચે મુંબઈ પોલીસની કાર્યવાહી, કાર્યકરોને નજરકેદ અને અટકાયતમાં લેવાના આક્ષેપ

Regime Change Debate: ‘રિજીમ ચેન્જ’ શબ્દ પર વિવાદ, સરકાર બદલવાની ઇચ્છાને ષડયંત્ર ગણાવવું લોકશાહી માટે કેટલું યોગ્ય?

  • November 2, 2026
  • 5 views
Regime Change Debate: ‘રિજીમ ચેન્જ’ શબ્દ પર વિવાદ, સરકાર બદલવાની ઇચ્છાને ષડયંત્ર ગણાવવું લોકશાહી માટે કેટલું યોગ્ય?

Pilibhit Voter List Irregularities: પીલીભીત મતદાર યાદી ગેરરીતિ બાદ UPના 806 કમ્પ્યુટર સહાયકોની ECI-Net ID બંધ કરવાનો આદેશ

  • November 2, 2026
  • 6 views
Pilibhit Voter List Irregularities: પીલીભીત મતદાર યાદી ગેરરીતિ બાદ UPના 806 કમ્પ્યુટર સહાયકોની ECI-Net ID બંધ કરવાનો આદેશ

INDIA Alliance Mega Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની મહારેલી, સોનિયા, રાહુલ, મમતા, અખિલેશ અને તેજસ્વી સહિતના નેતાઓ જોડાયા

  • November 1, 2026
  • 5 views
INDIA Alliance Mega Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની મહારેલી, સોનિયા, રાહુલ, મમતા, અખિલેશ અને તેજસ્વી સહિતના નેતાઓ જોડાયા

Tripura INDIA Alliance Rally: ત્રિપુરામાં INDIA ગઠબંધનની તિરંગા રેલી, SIR સામે વિરોધ; 2 લાખથી વધુ મતદારોનાં નામ દૂર થવાની આશંકા વ્યક્ત

  • November 1, 2026
  • 7 views
Tripura INDIA Alliance Rally: ત્રિપુરામાં INDIA ગઠબંધનની તિરંગા રેલી, SIR સામે વિરોધ; 2 લાખથી વધુ મતદારોનાં નામ દૂર થવાની આશંકા વ્યક્ત