Bharuch: પોલીસના નાક નીચે થતી દારુની હેરાફેરીનો પર્દાફાશ?

  • Gujarat
  • February 11, 2025
  • 0 Comments

Bharuch News: ભરુચ જીલ્લામાં વારંવાર દારુની રેલમછેલ થતી ઝડપાતી હોય છે. છતાં પોલીસની ઊંઘ ઉડતી નથી. દારુ અંગે અહીં ઘણા પત્રકારોએ ઈન્વેસ્ટિગેશન કર્યા છે. તો તેમના વિરુધ્ધ કાર્યવાહી પણ કરાઈ છે. ત્યારે ભરુચ પોલીસના નાક નીચેથી મોટી દારુની હેરાફેરીનો પર્દાફાશ થયો છે.

પાનોલી પોલીસે બસમાં થતી દારૂની હેરાફેરીનો ખુલાસો કર્યો છે. લકઝરી બસમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હતી. મુંબઈથી અમદાવાદ જઈ રહેલી બસમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડ્યો છે. 12.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલામાં રાજસ્થાનના આશાપુરા તાલુકાના ઇન્દોડા ગામના રહેવાસી નવીન રામજી પટેલ અને જગદીશચંદ્ર પ્યારચંદ્ર આચાર્યની ધરપકડ કરવામાં આવી છે. તેમના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે ભરુચ જીલ્લામાં દારુ વેચાણના અનેક વિડિયો વાઈરલ થઈ ચૂક્યા છે. ગત વર્ષે પણ ભરુચ બી ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં લીંબુ છાપરી વિસ્તારના દારુ વેચાણના ઘણા વિડિયો વાઈરલ થયા હતા. જેથી પોલીસની કામગીરી પર પણ સવોલો ઉભા થતાં હોય છે.

આ પણ વાંચોઃ Rerelease: ‘સનમ તેરી કસમ’ 9 વર્ષ બાદ ફરી રિલિઝ, પાકિસ્તાની અભિનેત્રી આ વખતે ચમકી!

Related Posts

Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો
  • June 20, 2026

Bayad Land Scam: ગુજરાતનું મહેસૂલી તંત્ર અને ભૂમાફિયાઓની મિલીભગતનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણીરેલ ગામમાંથી સામે આવ્યો છે. આ ઘટના માનવીય કલ્પનાની બહાર છે: એક એવો…

Continue reading
Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Shashi Tharoor Congress: શશિ થરૂર અને કોંગ્રેસ વચ્ચે ફરી વધ્યો તણાવ, પવન ખેડાના ‘મહામાનવ મોદી’ કટાક્ષે ગરમાવી રાજકીય ચર્ચા

  • June 21, 2026
  • 2 views
Shashi Tharoor Congress: શશિ થરૂર અને કોંગ્રેસ વચ્ચે ફરી વધ્યો તણાવ, પવન ખેડાના ‘મહામાનવ મોદી’ કટાક્ષે ગરમાવી રાજકીય ચર્ચા

TMC Political Crisis: પશ્ચિમ બંગાળથી રાષ્ટ્રીય રાજનીતિ સુધી સંદેશ આપતો ટીએમસી સંકટ, પ્રાદેશિક પક્ષો માટે કેમ છે ચેતવણીની ઘંટડી?

  • June 21, 2026
  • 4 views
TMC Political Crisis: પશ્ચિમ બંગાળથી રાષ્ટ્રીય રાજનીતિ સુધી સંદેશ આપતો ટીએમસી સંકટ, પ્રાદેશિક પક્ષો માટે કેમ છે ચેતવણીની ઘંટડી?

Delhi Child Trafficking Racket: દિલ્હીનું બાળ તસ્કરી નેટવર્ક: હોસ્પિટલ બની મંડી, જ્યાં લાખોમાં વેચાતા હતા બાળકો!

  • June 21, 2026
  • 8 views
Delhi Child Trafficking Racket: દિલ્હીનું બાળ તસ્કરી નેટવર્ક: હોસ્પિટલ બની મંડી, જ્યાં લાખોમાં વેચાતા હતા બાળકો!

India SIR Controversy: ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ના નામે લોકતંત્રનું ચીરહરણ!

  • June 21, 2026
  • 9 views
India SIR Controversy: ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ના નામે લોકતંત્રનું ચીરહરણ!

Bharat Tiwari Encounter: જે નીતિની તાળી વગાડતા હતા, તે જ નીતિએ ભરત તિવારીનો જીવ લીધો!

  • June 21, 2026
  • 8 views
Bharat Tiwari Encounter: જે નીતિની તાળી વગાડતા હતા, તે જ નીતિએ ભરત તિવારીનો જીવ લીધો!

Narendra Modi: અલંગમાં સ્વાગત ન કર્યું તો મોદીનો ઘમંડ દેખાયો

  • June 21, 2026
  • 8 views
Narendra Modi: અલંગમાં સ્વાગત ન કર્યું તો મોદીનો ઘમંડ દેખાયો