રાજ્યના ગૃહ વિભાગે ACBના ડિરેક્ટર તરીકે IPS પિયુષ પટેલની કરી નિમણૂક

  • Gujarat
  • February 12, 2025
  • 0 Comments
  • રાજ્યના ગૃહ વિભાગે ACBના ડિરેક્ટર તરીકે IPS પિયુષ પટેલની કરી નિમણૂક

ઘણાં સમયથી ખાલી પડેલ ACBની ડિરેક્ટરની પોસ્ટ પર કેન્દ્રમાંથી ડેપ્યુટેશન બાદ પર પરત આવેલા IPS પિયુષ પટેલની રાજ્ય સરકારના ગૃહ વિભાગે નિમણૂક કરી છે. IPS સમશેર સિંઘના કેન્દ્ર સરકારમાં થયેલા ડેપ્યુટેશનના હુકમ બાદ પોસ્ટ ખાલી હતી.

તો પિયુષ પટેલ પણ પોસ્ટિંગની રાહ જોતા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ પિયુષ પટેલને ઇન્ટેલિજન્સ બ્યુરોના પોસ્ટિંગ આપવાની ચર્ચાઓ થતી હતી પરંતુ તેમને હવે ACB માં મૂકવામાં આવ્યા છે.

ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા આજે જાહેરનામું બહાર પાડવામાં કરવામાં આવ્યું છે કે 1998 બેચના IPS પિયુષ પુરુષોત્તમદાસ પટેલની નિયુક્તિ એન્ટી-કરપ્શન બ્યુરો, અમદાવાદના ડિરેક્ટર તરીકે કરવામાં આવી છે.

આ નિમણૂક રાજ્યપાલના આદેશથી કરવામાં આવી છે જેમાં નવા પદ પર તાત્કાલિક ચાર્જ સંભાળવાના આદેશ આપવામાં આવ્યા છે.

પિયુષ પટેલે કેન્દ્ર સરકારમાં BSF માં વર્ષ 2023થી અને અગાઉ વિવિધ મહત્ત્વપૂર્ણ પદો પર સેવા આપી છે અને તેમની નિમણૂકથી રાજ્યમાં એન્ટી-કરપ્શન બ્યુરોના કાર્યોને ઘણાં સમયથી ડિરેક્ટરની ખાલી પડેલ જગ્યા ભરાશે.

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

  • June 20, 2026
  • 2 views
TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

  • June 20, 2026
  • 3 views
Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

  • June 20, 2026
  • 8 views
Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

  • June 20, 2026
  • 7 views
Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

  • June 20, 2026
  • 9 views
Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

  • June 20, 2026
  • 7 views
Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?