ટ્રમ્પ પર 26 લાખના બૂટ બગાડવાનો આરોપ, આ ગાયિકાએ ટ્રમ્પને આકરા શબ્દોમાં શું કહી દીધુ?

  • World
  • February 14, 2025
  • 0 Comments

અમેરિકન રેપર ગાયિકા કાર્ડી બીએ ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધ્યું છે.  તેણે આરોપ લગાવ્યો છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કારણે તેમના   3,000  ડોલર એટલે કે  26 લાખ રૂપિયાના જૂતાને નુકસાન થયું છે. એટલું જ નહીં, ગાયકે તેને થયેલા નુકસાનની ભરપાઈ કરી આપવા કહ્યું છે, અને એમ પણ કહ્યું છે કે આ જૂતા ખરીદવા માટે તેને ત્રણ બેન્ડની કિંમત ચૂકવવી પડી છે. કાર્ડી બીએ ડોનાલ્ડ ટ્રમ્પ પર તેના ક્રિશ્ચિયન લુબાઉટિન જૂતા બગાડવાનો આરોપ લગાવ્યો છે.

વિડિયો લાઈવ કરી જૂતા બતાવ્યા

ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે કાર્ડીએ સોશિયલ મીડિયા લાઈવ દરમિયાન તેના જૂતા બતાવ્યા હતા. તેણે કહ્યું કે જુઓ મારા જૂતા કેટલા ખરાબ થઈ ગયા છે, આ જૂતા ખરીદવા માટે મારે ત્રણ બેન્ડના પૈસા ખર્ચવા પડ્યા હતા, આ બધું ડોનાલ્ડ ટ્રમ્પના કારણે થયું છે. હવે મને તે ઓછા ગમે છે.

ટ્રમ્પની સુરક્ષા ટીમોને કારણે ગાયિકા ફસાઈ હતી

ગાયકે વધુમાં જણાવ્યું કે ન્યૂ ઓર્લિયન્સમાં સીઝર્સ સુપરડોમ ખાતે કાર્ટ સેવા ચોક્કસ સમય પહેલા બંધ થઈ ગઈ હોવાથી તેને ચાલવું પડ્યું હતુ. ડોનાલ્ડ ટ્રમ્પ ત્યાં હાજર હોવાથી આ કરવામાં આવ્યું. તેથી, સુરક્ષાના કારણોસર, કોઈ કાર ત્યાં જઈ શકી નહીં. ટ્રમ્પની સંભાળ રાખવા માટે સુરક્ષા ટીમો ત્યાં હાજર હતી. જેનાથીમુશ્કેલીઓ વધી ગઈ હતી.

લાઈવ દરમિયાન કાર્ડી ખૂબ જ ગુસ્સામાં દેખાઈ હતી. કાર્ડી બીએ કહ્યું કે જો ડોનાલ્ડ ટ્રમ્પ ઇચ્છે તો તે તેના નુકસાનની ભરપાઈ કરી શકે છે. પણ ઠીક છે, મને ખબર છે કે તે એવું નહીં કરે.

ગાયિકામાં ટ્ર્મ્પ પ્રત્યે ચૂંટણી પહેલાથી જ ગુસ્સે છે

કાર્ડીના વાયરલ વીડિયો પર લોકોએ જોરદાર પ્રતિક્રિયા આપી છે, કેટલાક યુઝર્સે ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરી છે, તો કેટલાક તેમની ટીકા કરતા પણ જોવા મળ્યા છે. ગાયિકા  ચૂંટણી પહેલાથી જ ટ્રમ્પ સામે ગુસ્સો કાઢી રહી છે.  એમ કહી શકાય કે બંને વચ્ચેનો નારાજગી હજુ ખતમ થઈ નથી.

આ પણ વાંચોઃ Bharuch: કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના દીકરાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો

આ પણ વાંચોઃ Trump-Modi Meeting: તેલ-ગેસ, ‘TRUST’ અને AI… શું છે સોદો, જાણો મોદીએ ટ્રમ્પને શું કહ્યું?

Related Posts

Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ
  • September 17, 2026

Russia Sanctions Bill 2026: અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 16 સપ્ટેમ્બર, બુધવારે રશિયા સામે આર્થિક દબાણ વધારતા મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપી છે. ‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of…

Continue reading
NAZA Documentary Controversy: ગાઝા પરની ‘નાઝા’ ડોક્યુમેન્ટરીથી ઇઝરાયલમાં વિવાદ, ફિલ્મકારોની નાગરિકતા રદ કરવાની મંત્રીની ધમકી
  • September 15, 2026

NAZA Documentary Controversy: ગાઝામાં ઇઝરાયલના સૈન્ય અભિયાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નાઝા’ (NAZA)ને લઈને ઇઝરાયલમાં રાજકીય વિવાદ વકર્યો છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી જોહરે ફિલ્મના ફિલ્મકાર યુવાલ અબ્રાહમ અને રૅચલ ઝોરની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

  • September 19, 2026
  • 3 views
Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

SC Manipur Relief Camp Deaths: રાહત શિબિરોમાં 640 મોતનો ઉલ્લેખ, માત્ર 20 કેસમાં પોસ્ટમોર્ટમ કેમ? સુપ્રીમ કોર્ટનો સવાલ

  • September 19, 2026
  • 6 views
SC Manipur Relief Camp Deaths: રાહત શિબિરોમાં 640 મોતનો ઉલ્લેખ, માત્ર 20 કેસમાં પોસ્ટમોર્ટમ કેમ? સુપ્રીમ કોર્ટનો સવાલ

Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં બૈગા બાળકોના મૃત્યુના રિપોર્ટિંગ વચ્ચે પત્રકારોના દબાણ અને દેખરેખના આરોપ, Instagram અકાઉન્ટ પણ થયા સસ્પેન્ડ

  • September 19, 2026
  • 8 views
Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં બૈગા બાળકોના મૃત્યુના રિપોર્ટિંગ વચ્ચે પત્રકારોના દબાણ અને દેખરેખના આરોપ, Instagram અકાઉન્ટ પણ થયા સસ્પેન્ડ

Priyanka Gandhi Women Safety: દિલ્હીમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને હત્યા, પ્રિયંકા ગાંધીએ મહિલા સુરક્ષા પર સરકારને ઘેરી

  • September 19, 2026
  • 6 views
Priyanka Gandhi Women Safety: દિલ્હીમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને હત્યા, પ્રિયંકા ગાંધીએ મહિલા સુરક્ષા પર સરકારને ઘેરી

Asgar Ali Vohra Land Dispute: PM મોદીના સ્કૂલ સહપાઠીના જમીન વિવાદમાં નવી કાર્યવાહી, BJP ધારાસભ્ય સાથે જોડાયેલી કંપનીએ ડીલ રદ કરી

  • September 19, 2026
  • 7 views
Asgar Ali Vohra Land Dispute: PM મોદીના સ્કૂલ સહપાઠીના જમીન વિવાદમાં નવી કાર્યવાહી, BJP ધારાસભ્ય સાથે જોડાયેલી કંપનીએ ડીલ રદ કરી

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

  • September 18, 2026
  • 3 views
Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?