Modi Visit US: અમેરિકન પત્રકારે અડાણી મુદ્દે PM મોદીને પ્રશ્ન પૂછતાં ચહેરો જોવા જેવો થઈ ગયો! જુઓ શું કહ્યું?

  • World
  • February 14, 2025
  • 1 Comments

Modi answer on Adani:  ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. ટ્રમ્પે બીજીવાર સત્તા સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમવાર અમેરિકા પહોંચ્યા છે. ત્યા મોદીએ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતુ. આ દરમિયાન તેમને એક અમેરિકન પત્રકારે પ્રશ્ન પૂછી કાઢ્યો હતો. જો કે તેઓ અદાણી અંગે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપી શક્યા ન હતા. જેથી જોવા જેવી સ્થિતિ થઈ હતી.  તેમણે ગોળગોળ જવાબ આપ્યો હતો.

‘વ્યક્તિગત મેટર માટે દેશના બે મુખ્યા મળતા નથી’

પત્રકારે પ્રશ્ન પૂછતાં વડપ્રધાન નરેન્દ્ર મોદીનો ચેહરો ત્યારે જોવા જેવો થઈ ગયો હતો. પત્રકારે પૂછ્યું હતુ કે એશિયાના સૌથી ધનિક અદાણી મુદ્દે તમે ટ્રમ્પને એક્શન લેવા કહ્યું છે? ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતુ કે તે આવી પર્સનલ મેટર માટે બે દેશના મુખ્ય વડાઓ મળતા નથી, કે બેસતાં નથી. કે વાત પણ કરતાં નથી.

 તેમને આ જવાબ આપ્યો ત્યારે હોબાળો મચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી ભારતમાં પ્રેસ કોન્ફરન્સ ન કરવાની છાપ ધરાવે છે. જોકે અમેરિકામાં જઈ પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો તે નવાઈની વાત છે.

 

આ પણ વાંચોઃ Surat: રાત્રે પતિને બંધક બનાવી પત્ની પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો, શંકમંદો કેમેરામાં કેદ

આ પણ વાંચોઃ Bharuch: કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના દીકરાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો

 

 

  • Related Posts

    US Attack on Qeshm Island: ઈરાનના કેશ્મ ટાપુ પર અમેરિકાનો ગુપ્ત હુમલો, ટ્રમ્પની સમજૂતીની વાતો વચ્ચે વધ્યો યુદ્ધનો ખતરો
    • November 3, 2026

    US Attack on Qeshm Island: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં નવો વળાંક આવ્યો છે. અમેરિકાએ ઈરાનના વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ કેશ્મ ટાપુ પર મર્યાદિત સૈન્ય હુમલા કર્યા હોવાના અહેવાલો…

    Continue reading
    Israel Election Results: ઇઝરાયેલ ચૂંટણીમાં નેતન્યાહૂને 53 બેઠકો, 19 બેઠકો સાથે આરબ પક્ષો બન્યા કિંગમેકર
    • November 2, 2026

    Israel Election Results: ઇઝરાયેલની રાજનીતિમાં તાજેતરની ચૂંટણી બાદ સત્તા સ્થાપવાની લડાઈ વધુ રસપ્રદ બની છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના સમર્થક જૂથને 53 બેઠકો મળી છે, જ્યારે આરબ પક્ષોએ મળીને 19 બેઠકો…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Dhirendra Shastri-Akhilesh Yadav: ધિરેન્દ્ર શાસ્ત્રીના ભગવાન રામ અંગેના નિવેદનથી વિવાદ, અખિલેશ યાદવે તમામ કાર્યક્રમો રદ કરવાની કરી માગ

    • November 4, 2026
    • 3 views
    Dhirendra Shastri-Akhilesh Yadav: ધિરેન્દ્ર શાસ્ત્રીના ભગવાન રામ અંગેના નિવેદનથી વિવાદ, અખિલેશ યાદવે તમામ કાર્યક્રમો રદ કરવાની કરી માગ

    Diya Mirza Diwali Video Controversy: દીયા મિર્ઝાનો ફટાકડા ન ફોડવાનો વીડિયો ફરી અપલોડ કરવા BMCને બોમ્બે હાઈકોર્ટનો આદેશ, ધાર્મિક ટિપ્પણીઓ સામે નારાજગી

    • November 4, 2026
    • 3 views
    Diya Mirza Diwali Video Controversy: દીયા મિર્ઝાનો ફટાકડા ન ફોડવાનો વીડિયો ફરી અપલોડ કરવા BMCને બોમ્બે હાઈકોર્ટનો આદેશ, ધાર્મિક ટિપ્પણીઓ સામે નારાજગી

    Delhi Police ACP Suspension: દિલ્હી પોલીસમાં ACP મનસ્વી વશિષ્ઠ સસ્પેન્ડ, વકીલો વિરુદ્ધ અપમાનજનક ભાષા વાપરનારા અન્ય કર્મચારીઓ સામે પણ કાર્યવાહી થશે?

    • November 4, 2026
    • 7 views
    Delhi Police ACP Suspension: દિલ્હી પોલીસમાં ACP મનસ્વી વશિષ્ઠ સસ્પેન્ડ, વકીલો વિરુદ્ધ અપમાનજનક ભાષા વાપરનારા અન્ય કર્મચારીઓ સામે પણ કાર્યવાહી થશે?

    Omar Abdullah Government Dispute: જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સમાં બળવાનાં એંધાણ, ઉમર અબ્દુલ્લા સામે 25 ધારાસભ્યો નારાજ

    • November 3, 2026
    • 10 views
    Omar Abdullah Government Dispute: જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સમાં બળવાનાં એંધાણ, ઉમર અબ્દુલ્લા સામે 25 ધારાસભ્યો નારાજ

    US Attack on Qeshm Island: ઈરાનના કેશ્મ ટાપુ પર અમેરિકાનો ગુપ્ત હુમલો, ટ્રમ્પની સમજૂતીની વાતો વચ્ચે વધ્યો યુદ્ધનો ખતરો

    • November 3, 2026
    • 5 views
    US Attack on Qeshm Island: ઈરાનના કેશ્મ ટાપુ પર અમેરિકાનો ગુપ્ત હુમલો, ટ્રમ્પની સમજૂતીની વાતો વચ્ચે વધ્યો યુદ્ધનો ખતરો

    Bihar JDU-BJP Alliance: બિહાર વિધાન પરિષદ ચૂંટણી બાદ NDAમાં તણાવ, ભાજપના વલણથી JDUના નેતાઓ નારાજ

    • November 3, 2026
    • 10 views
    Bihar JDU-BJP Alliance: બિહાર વિધાન પરિષદ ચૂંટણી બાદ NDAમાં તણાવ, ભાજપના વલણથી JDUના નેતાઓ નારાજ