Ahmedabad: ઇસનપુરની શક્તિ વિદ્યાવિહાર સ્કૂલ તોડી પડાશે, વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું?

  • Gujarat
  • February 14, 2025
  • 0 Comments

Ahmedabad News: ઈસનપુરની શક્તિ વિદ્યાવિહાર સ્કૂલ અંગે મોટો ખુલાસો થયો છે. શાળા ગેરકાયદેસર રીતે બાંધવામાં આવી હોવાનું તપાસમાં બહર આવ્યુ છે. સરકારી સરવે નંબર 53 પર સ્કૂલનું બાંધકામ તાણી બાંધવામાં આવ્યું હતુ. મામલતદારે DEOને જાણ કરતા શિક્ષણ વિભાગે આ કાર્યવાહી કરી છે. શક્તિ વિદ્યાવિહાર સ્કૂલને શહેર શિક્ષણ અધિકારીએ 5 લાખનો દંડ ફટકાર્યો છે. સ્કૂલનું ગેરકાયદે બાંધકામ મહિનામાં તોડી પાડવા આદેશ આપ્યો છે.

જો કે સ્કૂલને એક તક આપવામાં આવી છે. સ્કૂલને ખુલાસો કરવાની નોટિસ આપવામાં આવી છે. જો સ્કૂલ બાંધકામના દસ્તાવેજો રજૂ નહીં કરે તો માન્યતા રદ થઈ શકે છે.

ભણતા વિદ્યાર્થીઓનું શું?

ઉલ્લેખનીય છે કે આ શાળામાં 495 બાળકો અભ્યાસ કરે છે. ત્યારે બાંધકામ તોડી પાડવાનો આદેશ મળતાં બાળકોનું ભવિષ્ય જોખમાયું છે. જો કે શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ  સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને નજીકની સ્કૂલમાં ટ્રાન્સફર કરાવવાની વાત કરી છે.

આ પણ વાંચોઃ  AMC Budget: અમદાવાદ મનપાનું 15,502 કરોડનું બજેટ રજૂ, વાંચો સમગ્ર વિગત

આ પણ વાંચોઃ Pulwama Attack: 14 ફેબ્રુઆરીનો એ દિવસ ક્યારેય દેશ ભૂલશે નહીં, 40 જવાનો થયા હતા શહીદ, ભારતે કરી હતી એરસ્ટ્રાઈક!

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 3 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 5 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 9 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 10 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 10 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!