fisherman Death: પાકિસ્તાની જેલમાં ગુજરાતી માછીમારનું મોત, 26 દિવસ બાદ વતન લવાયો મૃતદેહ

  • Gujarat
  • February 19, 2025
  • 0 Comments

Gujarat fisherman Death: દરિયામાં માછીમારી કરવા ગયેલા ઘણા ભારતીયો પાકિસ્તાની જેલમાં બંધ છે. જ્યા તેમની તબિયતને લઈ અનેકવાર સવાલો ઉઠ્યા છે. ત્યારે  પાકિસ્તાનની જેલ બંધ વધુ એક ગુજરાતી માછીમારનું મોત થયું હતુ. ગીર સોમનાથના 41 વર્ષીય બાબુ કાના ચુડાસમાનું 26 દિવસ અગાઉ 23 જાન્યુઆરીએ કરાચીની જેલમાં મૃત્યુ થયું હતું. તે જળસીમા ઓળંગવાના આરોપમાં જેલમાં બંધ હતા.

જાણવા મળી રહ્યું છે કે પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામેલા 41 વર્ષીય ગુજરાતી માછીમાર બાબુ કાના ચુડાસમાનો મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા બાદ   ગીર સોમનાથના ઉનામાં આવેલા સોખડા ગામે લઈ જવાયો છે. હાલ પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે.

પાકિસ્તાનની જળસીમા પાર કરવાના આરોપમાં જેલની સજા ભોગવી રહેલા 23 જાન્યુઆરીએ ચુડાસમાનું પાકિસ્તાનની જેલમાં બિમારીને કરાણે થયું  હતુ.

છેલ્લા બે વર્ષમાં મૃત્યુ પામનારા 8માં માછીમાર

18 ફેબ્રુઆરી, 2022 ના રોજ પાકિસ્તાનની દરિયાઈ સુરક્ષા એજન્સી દ્વારા તેમને માછીમારી બોટમાં અજાણતા જળસીમા પાર કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ચુડાસમા કરાચી જેલમાં બંધ હતા અને સરકારી સૂત્રો અનુસાર, છેલ્લા બે વર્ષમાં કસ્ટડીમાં મૃત્યુ પામેલા આ 8મા માછીમાર છે.

આ પણ વાંચોઃ VALSAD: રોહિયાળ તલાટ ગામે પાંડવ કુંડમાં 4 વિદ્યાર્થીઓ ડૂબી જતાં મોત, વિદ્યાર્થીઓ ફરવા આવ્યા હતા

  • Related Posts

    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
    • March 19, 2026

    Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

    Continue reading
    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
    • March 19, 2026

    ■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ

    • March 20, 2026
    • 3 views
    Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી  કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં  PIL દાખલ

    BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

    • March 20, 2026
    • 9 views
    BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

    Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

    • March 20, 2026
    • 8 views
    Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

    Thunderstorm: જગતના તાતને માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

    • March 20, 2026
    • 9 views
    Thunderstorm: જગતના તાતને  માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

    Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

    • March 20, 2026
    • 12 views
    Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

    Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

    • March 20, 2026
    • 12 views
    Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!