Surat: ગળા કપાયેલી હાલતમાં મળી આવેલા પ્રેમી યુગલો મામલે મોટો ખુલસો

  • Gujarat
  • February 19, 2025
  • 1 Comments

Surat Crime: 18 ફેબ્રુઆરીએ સુરતના માંગરોળ તાલુકામાં વાંકલ ગામ નજીથી બે યુવક-યુવતી ગળા કપાયેલી હાલતમાં મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. યુવતીનું ઘટનાસ્થળે મોત થયું હતુ. જ્યારે ગંભીર રીતે ઘાયલ યુવકને હોસ્પિટલમાં ખસેડાયો હતો.

તપાસમાં જાણવા મળ્યું છે કે બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતો. પ્રેમી સુરેશ જોગીએ પૂછપરછમાં કબૂલ્યું છે કે તેજસ્વી નામની યુવતી સાથે બ્રેકઅપ થતાં ચપ્પાની ઘા મારી હત્યા કરી હતી અને પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેની સ્વર પેટી કપાઈ ગઈ હોવાનું અનુમાન છે, તે હાલ બોલી શકતો નથી. પણ લખાણ લખી હકીકત જણાવી હતી.

મૃતક યુવતીના કરાયા અંતિમ સંસ્કાર

આજે (19 ફેબ્રુઆરી) માંગરોળના બોરિયા ગામે યુવતીના અંતિમસંસ્કાર કરાયા છે. અહીં યુવતીના પરિવાર અને સમાજના આગેવાને જલ્દીમાં જલ્દી આરોપીને સજા આપવા માગ કરી છે. સાથે આ ઘટના અંગે યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચોઃ ICC Ranking: શુભમન ગિલનો બેટિંગનો ચાલ્યો જાદુ; બન્યો વિશ્વનો નંબર 1 બેટ્સમેન

આ પણ વાંચોઃ Kheda: કનેરા ગામે દારુના કટિંગ સમયે SMC ત્રાટકી, લાખોના દારુ સાથે 8ની ધરપકડ, સ્થાનિક પોલીસ ભર ઊંઘમાં

આ પણ વાંચોઃ Rajkot: દારુનો મોટો જથ્થો પકડાયા પછી ભાયાવદરના PI સહિત 3 પોલીસ સસ્પેન્ડ

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 2 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 5 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 6 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 7 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ

  • March 20, 2026
  • 5 views
Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી  કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં  PIL દાખલ

BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

  • March 20, 2026
  • 11 views
BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!