Rajkot: દારુનો મોટો જથ્થો પકડાયા પછી ભાયાવદરના PI સહિત 3 પોલીસ સસ્પેન્ડ

  • Gujarat
  • February 19, 2025
  • 1 Comments

Rajkot:  રાજકોટ ગ્રામ્ય એલસીબીએ દારૂનો જંગી જથ્થો ઝડપી પાડયા બાદ ભાયાવદરના પી.આઈ. બીડી મજીઠીયા અને ત્રણ પોલીસ કર્મીઓને ફરજ મોકૂફ કરાયા છે. સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાયા બાદ કાર્યવાહી કરાઈ છે.

ફરજમાં બેદરકારી

12 ફેબ્રુઆરીએ રાજકોટ જિલ્લાના ઉપલેટાના કેરાળા ગામમાં રાજકોટ ગ્રામ્ય LCB એ 14 લાખનો વિદેશી દારૂ પકડ્યો હતો. આ દારુ ભાયાવદર પોલીસ સ્ટેશન હદમાં આવતાં કેરાળા ગામમાંથી પકડ્યો હતો. જેથી ફરજમાં બેદરકારી બદલ ભાયાવદરના PI બી.ડી. મજીઠીયા સહિત ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 3 પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરાયા છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકર સિંહે કાર્યવાહી કરી સસ્પેન્ડ કર્યા છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં 7 પંજાબીઓની ગોળી મારી વીધી નાખ્યા, ઓળખ પૂછ્યા બાદ કેમ કરી હત્યા?

આ પણ વાંચોઃ કેમ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો હાથકડી-સાંકળોમાં બંધક બનીને આવ્યા વિધાનસભા?

આ પણ વાંચોઃ Gutkha Ban: ગુટખા-પાન મસાલા પર સંપૂર્ણપણે પ્રતિબંધ, આ રાજ્ય સરકારે ભર્યું મોટું પગલું!

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

  • September 18, 2026
  • 2 views
Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

  • September 18, 2026
  • 5 views
Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

  • September 18, 2026
  • 4 views
TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

Adani Power Uttarakhand Project: ઉત્તરાખંડ પાવર પ્રોજેક્ટમાં અદાણી માટે 86માંથી 84 ટેન્ડર શરતો બદલ્યાનો કોંગ્રેસનો આરોપ

  • September 18, 2026
  • 8 views
Adani Power Uttarakhand Project: ઉત્તરાખંડ પાવર પ્રોજેક્ટમાં અદાણી માટે 86માંથી 84 ટેન્ડર શરતો બદલ્યાનો કોંગ્રેસનો આરોપ

Rice Production Decline India: ચોખાના ઉત્પાદનમાં 20 વર્ષમાં 6.5%નો સૌથી મોટો ઘટાડો

  • September 18, 2026
  • 6 views
Rice Production Decline India: ચોખાના ઉત્પાદનમાં 20 વર્ષમાં 6.5%નો સૌથી મોટો ઘટાડો

Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’

  • September 18, 2026
  • 9 views
Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’