Sabarkantha: સાબર ડેરીમાં ગૂંગળામણથી એક યુવાનનું મોત, બોઈલર સાફ કરતી વખતે બની ઘટના

  • Gujarat
  • December 26, 2024
  • 0 Comments

હિંમતનગરમાં આવેલી સાબર ડેરીમાં ગૂંગળામણથી એક યુવાનનું મોત થયું છે. બોઈલર સાફ કરતી વખતે આ યુવાનનું મોત થયું હોવાની જાણકરી મળી છે. જ્યારે બે લોકોને 108 મારફતે સારવાર હેઠળ ખસેડાયા છે. ઘટના બનતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી ગયા છે. હાલ પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.

મળેલી વિગતો અનુસાર, હિંમતનગર પાસે આવેલી સાબર ડેરીમાં આજે શ્રમિકો બોઇલર સાફ કરી રહ્યા હતાં. ત્યારે ગૂંગળામણ થતાં કિરપાલસિંહ ગુલાબસિંહ ઝાલા (ઉં.વ.24, રહે.સચોદર) નામના શ્રમિકનું મોત થયું છે. જ્યારે અન્ય ત્રણ મજૂરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને આગળ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

  • Related Posts

    Stock Market Cyber Fraud: શેરબજારમાં મહિને 200 ટકા નફાની લાલચ આપીને યુવક સાથે 18 લાખની છેતરપિંડી, અમદાવાદ સાયબર ક્રાઇમે ગેંગ પકડી
    • May 5, 2026

    Stock Market Cyber Fraud: અમદાવાદમાં શેરબજારમાં રોકાણના નામે ઊંચા વળતરની લાલચ આપી નિર્દોષ નાગરિકોને ચૂનો લગાવતી એક મોટી ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. આ ટોળકી લોકોનો વોટ્સએપ મારફતે…

    Continue reading
    Kinnar Jyotish Gang: ઓનલાઇન જ્યોતિષના નામે બ્લેકમેલિંગનું નેટવર્ક, કિન્નર ગુરુ બની લોકોને લૂંટતી ગેંગનો પર્દાફાશ
    • May 5, 2026

    Kinnar Jyotish Gang: જો તમે તમારી અંગત સમસ્યાઓ કે લગ્નજીવનના કલેશના નિવારણ માટે સોશિયલ મીડિયા પર જ્યોતિષીઓની શોધ કરી રહ્યા હોવ, તો સાવધાન થઈ જજો. અમદાવાદ સાયબર ક્રાઇમે એક એવી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Stock Market Cyber Fraud: શેરબજારમાં મહિને 200 ટકા નફાની લાલચ આપીને યુવક સાથે 18 લાખની છેતરપિંડી, અમદાવાદ સાયબર ક્રાઇમે ગેંગ પકડી

    • May 5, 2026
    • 2 views
    Stock Market Cyber Fraud: શેરબજારમાં મહિને 200 ટકા નફાની લાલચ આપીને યુવક સાથે 18 લાખની છેતરપિંડી, અમદાવાદ સાયબર ક્રાઇમે ગેંગ પકડી

    Kinnar Jyotish Gang: ઓનલાઇન જ્યોતિષના નામે બ્લેકમેલિંગનું નેટવર્ક, કિન્નર ગુરુ બની લોકોને લૂંટતી ગેંગનો પર્દાફાશ

    • May 5, 2026
    • 5 views
    Kinnar Jyotish Gang: ઓનલાઇન જ્યોતિષના નામે બ્લેકમેલિંગનું નેટવર્ક, કિન્નર ગુરુ બની લોકોને લૂંટતી ગેંગનો પર્દાફાશ

    Surat Varachha SBI Robbery Case: સુરત SBI બેંક લૂંટકાંડમાં મોટો ખુલાસો: ઉત્તરપ્રદેશથી બે શખ્સો ઝડપાયા, જાણો અઠવાડિયાની તપાસની વિગત

    • May 4, 2026
    • 8 views
    Surat Varachha SBI Robbery Case: સુરત SBI બેંક લૂંટકાંડમાં મોટો ખુલાસો: ઉત્તરપ્રદેશથી બે શખ્સો ઝડપાયા, જાણો અઠવાડિયાની તપાસની વિગત

    Gosabara RDX Landing Case Verdict: પોરબંદર ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દાઉદ ઈબ્રાહિમ સહિત 12 આરોપી દોષિત જાહેર

    • May 4, 2026
    • 5 views
    Gosabara RDX Landing Case Verdict: પોરબંદર ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દાઉદ ઈબ્રાહિમ સહિત 12 આરોપી દોષિત જાહેર

    Mamata Banerjee on Election Result: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો વચ્ચે મમતા બેનર્જીનું પહેલું નિવેદન, કહ્યું- “અંતિમ રાઉન્ડ બાદ ટીએમસી જ જીતશે”

    • May 4, 2026
    • 7 views
    Mamata Banerjee on Election Result: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો વચ્ચે મમતા બેનર્જીનું પહેલું નિવેદન, કહ્યું- “અંતિમ રાઉન્ડ બાદ ટીએમસી જ જીતશે”

    Priyanka Chaturvedi: રેપના કેસોમાં ‘બેનિફિટ ઓફ ડાઉટ’ પર પ્રિયંકા ચતુર્વેદીનો આક્રોશ, ન્યાયવ્યવસ્થાની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

    • May 4, 2026
    • 15 views
    Priyanka Chaturvedi: રેપના કેસોમાં ‘બેનિફિટ ઓફ ડાઉટ’ પર પ્રિયંકા ચતુર્વેદીનો આક્રોશ, ન્યાયવ્યવસ્થાની કામગીરી પર ઉઠાવ્યા સવાલ