
Adani: કચ્છના ખાવડાથી મહારાષ્ટ્ર સુધીની અદાણીની ત્રીજી વીજ લાઈન સામે ખેડૂતો વિરોધ કરી રહયા છે ત્યારે અમદાવાદ સ્થિત મકરબા વિસ્તારમાં આવેલ અદાણીની ઓફીસ ખાતે ખેડૂતો પહોંચ્યા હતા અને પોતાનો વિરોધ વ્યક્ત કરી રજૂઆત કરી હતી.
આ વિરોધ પ્રદર્શન હેઠળ ખેડૂતોએ ‘અદાણીની ચા પીવાની ના’ પાડીને આક્રોશ વ્યક્ત કર્યો છે, જેનાથી પ્રોજેક્ટના અમલીકરણ પર સવાલો ઉભા થયા છે ખેડૂતોને વીજ લાઈન માટે જમીન સંપાદન સામે વાંધો છે અને યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે અંદાજિત ૫૦,૦૦૦ ખેડૂતો આ પ્રોજેક્ટના વિરોધમાં જોડાયા છે, જે એક મોટું આંદોલન બની શકે છે આ અંગે દક્ષિણ ગુજરાતના ખેડૂત અગ્રણી રમેશભાઈ પટેલે વધુ વિગતો આપી હતી જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








