ખ્યાતિ બાદ આયુષ્માન કાર્ડ મામલે શેલ્બી હોસ્પિટલ ઘેરાઈ, જુઓ શું લાગ્યા આરોપ?

  • Gujarat
  • December 20, 2024
  • 0 Comments

ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર દેશમાં ચકચાર મચાવી છે. દેશમાં આયુષ્માન કાર્ડના છબરડાંમાં પ્રથમવાર નામ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનું આવ્યું છે. આ વિવાદ સમ્યો નથી. ત્યારે બીજી એક હોસ્પિટલમાં ગેરરીતિ બહાર આવી છે.

અમદાવાદના નરોડા વિસ્તારમાં શેલ્બી હોસ્પિટલમાં 8 નવેમ્બરે ગીર ગઢડાના એક વૃદ્ધ પગમાં તકલીફ થતાં આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર માટે દાખલ કરાયા હતા. જો કે 12 ડિસેમ્બરના રોજ તેમનું મોત થયું હતું. મોત થતાં ડોક્ટર પર બેદરાકીરના આરોપો લગાવ્યા છે. આરોપ લગાવ્યો છે કે શેલ્બી હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીના કારણે વૃદ્ધ ઘોહાભાઈ ખાંભલેનાં લિવર અને કિડની ખરાબ થઈ ગયાં અને મગજનો લકવો થઈ ગયો હતો. બાદમાં તેમનું મોત થઈ ગયું. પગના ઓપરેશન બાદ બીજુ એક ઓપરેશન કરવાનું હોવાનું હતુ. જો કે ડોક્ટરે કહ્યું હતુ કે પ્રથમ ઓપરેશન આયુષ્માન કાર્ડમાં થઈ ગયું છે. બીજુ ઓપરેશન કરવું હોય તો પૈસા થશે.

જો કે પરિવારના આ તમામ આક્ષેપને હોસ્પિટલના ડોક્ટરે નકારી કાઢ્યા છે. ડોક્ટરે કહ્યું કે વૃદ્ધની સ્થિતિ ઘણી નાજૂક હતી.

પરિવારે કરી ન્યાની માગ

મૃતકનાં પરિવારજનોએ કહ્યું કે દર્દીનું ડોક્ટરોની બેદરકારીના કારણે મોત થયું છે. પરિવારે ન્યાય અને સહાય મળે તે માટે માગ કરી છે. જો ન્યાય નહીં મળે તો 29 ડિસેમ્બરે હોસ્પિટલ બહાર પ્રતીક ધરણાં-ઉપવાસ કરવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારી છે. આમ તેઓ આરોગ્ય કમિશનર અને આરોગ્યમંત્રી સુધી પણ રજૂઆત કરશે.

Related Posts

UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.
  • March 25, 2026

■ સાત કલાકની ચર્ચા બાદ, ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર કરવામાં આવ્યું UCC Bill: ગુજરાત વિધાનસભાએ મંગળવારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ પસાર કર્યું. સાત કલાકની ચર્ચા પછી આ બિલ…

Continue reading
Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”
  • March 23, 2026

Gujarat News: : ઈરાન યુદ્ધના કારણે દેશમાં ગેસ બાદ હવે પેટ્રોલની તંગી ઉભી થઇ હોવાના અહેવાલો છે ત્યારે ગુજરાતમા મોટાભાગના શહેરોમાં સાદા પેટ્રોલનો જથ્થો ખૂટી પડતા અનેક પેટ્રોલ પંપો બંધ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી! અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!

  • March 25, 2026
  • 3 views
Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી!  અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!

Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો

  • March 25, 2026
  • 3 views
Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો

PM Modi: “ગુજરાતમાં મોટા મોટા ગેસ-ક્રૂડના ભંડારો મળ્યા છે! દેશમાં ક્યારેય ગેસ-ક્રૂડ નહિ ખૂટે!” નરેન્દ્ર મોદીની આ જાહેરાત શુ ‘ગપગોળો’ હતી?

  • March 25, 2026
  • 5 views
PM Modi: “ગુજરાતમાં મોટા મોટા ગેસ-ક્રૂડના ભંડારો મળ્યા છે! દેશમાં ક્યારેય ગેસ-ક્રૂડ નહિ ખૂટે!” નરેન્દ્ર મોદીની આ જાહેરાત શુ ‘ગપગોળો’ હતી?

UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.

  • March 25, 2026
  • 4 views
UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.

Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

  • March 24, 2026
  • 6 views
Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

  • March 24, 2026
  • 13 views
Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!