Ahmedabad: વોર્ડ નંબર-7 ઘાટલોડિયાની પેટા ચૂંટણી માટે AAP ઉમેદવારે ફોર્મ ભર્યું, જુઓ વિડિયો

  • Gujarat
  • January 31, 2025
  • 1 Comments

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. રાજકીય પક્ષો ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા વોર્ડ નંબર-7 ઘાટલોડિયાની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમિતકુમાર પંચાલે ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવાર અમિતકુમાર પંચાલ સાથે મોટી સંખ્યામાં કાર્યકતાઓ ગોતા કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં તેમને પેટા ચૂંટણી માટે ફોર્મ ફર્યું હતુ.

ફોર્મ ભર્યા બાદ અમિતકુમાર પંચાલે કહ્યું હતુ કે આગામી સમયમાં પ્રજાના જે મુદ્દા છે તે અમે ઉઠાવીશું. નાગરિકોના સામાન્ય કામ થતાં નથી, કોર્પોરેશનમાં કોઈ પણ કામ થતાં નથી. નાગરિકોને રુપિયા આપી કામ કરાવવું પડે છે. તેઓ  ચૂંટણી જીતશે પ્રજાને પ્રશ્નોને વાંચા આપશે તેમ કહ્યું છે.

આ પણ વાંચોઃ Katch: કાકા ભત્રીજા ઉપર જીવલેણ હુમલો કરનાર 7 શખ્સો ઝડપાયા, પોલીસે શું કહ્યું?

  • Related Posts

    Narendra Modi: કૉંગ્રેસે બનાવેલી રિફાઇનરીનું PM મોદી આજે ઉદ્ઘાટન કરે તે પહેલાંજ તે સળગી ઉઠી! તપાસના આદેશ.
    • April 21, 2026

    Narendra Modi: રાજસ્થાનમાં આજે તા.21મી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેનું ઉદ્ઘાટન કરવાના હતા તે બાડમેર નજીક બાલોત્રામાં આવેલી હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ (HPCL) રિફાઇનરીમાં આગ લાગતા ભારે નાસભાગ મચી હતી હવે…

    Continue reading
    Gujarat Politics: કેન્દ્રીય નેતાઓની ગેરહાજરીમાં સ્થાનિક નેતાઓએ ગુજરાતનો ગઢ સાચવવો પડશે! ખરો ટેસ્ટ શરૂ!
    • April 20, 2026

    Gujarat Politics:  દેશમાં કેરળ, આસામ, પુડુચેરી, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ હોવાથી કેન્દ્રીય નેતાઓ ગુજરાત આવ્યા નથી અને એટલે જ વિધાનસભાની સેમિફાઇનલ સમાન ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા સ્થાનિક…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Social Media: રાજ્યમાં સોશ્યલ મીડિયામાં નેતાઓ છવાયા! છુપા ખર્ચ મામલે ઉઠ્યા સવાલ

    • April 21, 2026
    • 3 views
    Social Media: રાજ્યમાં સોશ્યલ મીડિયામાં નેતાઓ છવાયા! છુપા ખર્ચ મામલે ઉઠ્યા સવાલ

    PM Modi: “ડુંગળી ખાઈએ છીએ,બસ મગજ નથી ખાતા!” PM મોદીએ આવુ કેમ કહ્યું? જુઓ ખાસ વિશ્લેષણ

    • April 21, 2026
    • 10 views
    PM Modi: “ડુંગળી ખાઈએ છીએ,બસ મગજ નથી ખાતા!” PM મોદીએ આવુ કેમ કહ્યું? જુઓ ખાસ વિશ્લેષણ

    IRGC: શુ ઈરાનમાં બળવો થયો? મેજર વાહિદીના હાથમાં નેતૃત્વ છે? IRGC યુદ્ધ વિરામના પક્ષમાં કેમ નથી? શુ હવે ઈરાને આરપાર લડી લેશે? વાંચો

    • April 21, 2026
    • 5 views
    IRGC: શુ ઈરાનમાં બળવો થયો? મેજર વાહિદીના હાથમાં નેતૃત્વ છે? IRGC યુદ્ધ વિરામના પક્ષમાં કેમ નથી? શુ હવે ઈરાને આરપાર લડી લેશે? વાંચો

    Politics: પ્રજાનું ભલું થયું કે નહીં તે બે નંબરની વાત છે પણ નેતાઓ કરોડપતિ જરૂર થઈ ગયા! સોગંદનામાએ વટાણા વેરી નાખ્યા!

    • April 21, 2026
    • 9 views
    Politics: પ્રજાનું ભલું થયું કે નહીં તે બે નંબરની વાત છે પણ નેતાઓ કરોડપતિ જરૂર થઈ ગયા! સોગંદનામાએ વટાણા વેરી નાખ્યા!

    Narendra Modi: કૉંગ્રેસે બનાવેલી રિફાઇનરીનું PM મોદી આજે ઉદ્ઘાટન કરે તે પહેલાંજ તે સળગી ઉઠી! તપાસના આદેશ.

    • April 21, 2026
    • 6 views
    Narendra Modi: કૉંગ્રેસે બનાવેલી રિફાઇનરીનું PM મોદી આજે ઉદ્ઘાટન કરે તે પહેલાંજ તે સળગી ઉઠી! તપાસના આદેશ.

    Election: લોકશાહીના પર્વ સમાન ચુંટણીઓને નેતાઓએ મજાક બનાવી દીધી! કાળા નાણાંનો ધૂમ વપરાશ! જુઓ ચોંકાવનારો અહેવાલ

    • April 20, 2026
    • 9 views
    Election: લોકશાહીના પર્વ સમાન ચુંટણીઓને નેતાઓએ મજાક બનાવી દીધી! કાળા નાણાંનો ધૂમ વપરાશ! જુઓ ચોંકાવનારો અહેવાલ