Ahmedabad: બાંગ્લાદેશીઓના આધાર-પાનકાર્ડ ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરોના લેટરપેડથી બન્યાના આરોપ!

Ahmedabad: પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાન અને બાંગ્લાદેશના નાગરિકોની હાકલપટ્ટી કરવાનું શરુ કરાયું હતુ. સાથે સાથે અમદાવાદના ચંડોળામાં વસતાં બાંગ્લાદેશીઓ સામે કાર્યાહી કરવામાં આવ હતી. ત્યારે તપાસમાં જાણવા મળ્યું હતુ કે બાંગ્લાદેશીઓએ વર્ષોથી રહેતાં હોવાનું જણાવી પુરાવા પણ બતાવ્યા હતા. જેની તપાસ કરતાં મોટો ઘટસ્ફોટ થયો છે. ભાજપ-કોંગ્રેસના લેટરપેડના આધારે જ આધારકાર્ડ અને પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટ બનાવાયા હોવાના આરોપ છે.

શહેઝાદ પઠાણ સહિતના કોંગ્રેસના કોર્પોરેટરના લેટરપેડનો ઉપયોગ

મિડિયા અહેવાલો અનુસાર અમદાવાદના ચંડોળા વિસ્તારમાંથી 200 જેટલા બાંગ્લાદેશીઓનો દેશનિકાલ કરાયો છે.  જો કે, પોલીસ તપાસમાં ચોકાવનારી વિગતો સામે આવી છે. અહીં રહેતા કેટલાક બાંગ્લાદેશીઓએ કોર્પોરેટરોના લેટરપેડના આધારે પાસપોર્ટ પણ બનાવી લીધા હોવાનું સામે આવ્યું છે. ગુજરાત એટીએસની ટીમે ડોક્યુમેન્ટ બનાવી આપનાર એક બાંગ્લાદેશી  એજન્ટ સહિત બેની અમદાવાદમાંથી ધરપકડ  કરવામાં આવી છે.  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદ પઠાણ સહિતના કોંગ્રેસના કોર્પોરેટરના લેટરપેડનો ઉપયોગ કરાયો હોવાનું બહાર આવ્યું છે.

બે શખ્સોની ધરપકડ

ગુજરાત ATS એ બાતમીના આધારે રાણા સરકાર ઉર્ફે મોહમ્મદ દીદાર આલમ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓની દુકાનમાંથી અસંખ્ય બોગસ ડોક્યુમેન્ટ અને આઈડી પ્રુફ મળી આવ્યા છે. તે બાંગ્લાદેશીઓને આધારકાર્ડ, પાનકાર્ડ,ચૂંટણી કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ બનાવી આપતો હતો. ચોંકાવનારી બાબત એ પણ સામે આવી છે કે, ઘૂસણખોરોના બોગસ આધારકાર્ડ અને પાનકાર્ડ જેવા આઈડી પ્રુફ બનાવવા માટે સ્થાનિક ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરના લેટરપેડનો પણ દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનુ ખૂલ્યું છે. .

ATS એ રાણા સરકાર અને અન્ય એક શોએબ મોહમ્મદની ધરપકડ કરી છે. રાણા સરકાર મૂળ બાંગ્લાદેશનો નિવાસી છે. હાલ બંને વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ

‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?

વડોદરાની દિકરીનું અપમાન કરનાર ભાજપા નેતાએ માફી માગી, પાર્ટીએ ખખડાવ્યા! | Vijay Shah

Rajkot: 13 વર્ષની સગીરાના 33 અઠવાડિયાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, ભાઈએ આચર્યું હતું દુષ્કર્મ!

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો | Poornam Kumar Sahu

Kheda: શેઢી બ્રિજની કામગીરી વખતે શ્રમિક 50 ફૂટ નીચે નદીમાં ખાબક્યો, થયું મોત

CJI BR Gavai: જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ નવા CJI બન્યા, કેટલો કાર્યકાળ રહેશે?

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

Gujarat politics:  ગુજરાતમાં પ્રજાના પૈસે પક્ષ-સરકારનું માર્કેટિંગ?! સાદગીને વરેલા સરદાર પટેલની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી થશે!
  • October 28, 2025

Gujarat politics:  દેશમાં ચુંટણીઓનો માહોલ છે અને આગામી ચૂંટણીઓની પણ તૈયારીઓ શરૂ થઈ રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર વચ્ચે જોરદાર માર્કેટિંગ થઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા…

Continue reading
Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ
  • October 27, 2025

Ahmedabad: અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે સરકારી વિભાગોમાં નોકરી આપવાના બહાને લોકોને છેતરીને લાખો રૂપિયા પડાવનારી એક મોટી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપી અભિષેકસિંગ, જે વાસ્તવમાં અમન વર્મા તરીકે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat politics:  ગુજરાતમાં પ્રજાના પૈસે પક્ષ-સરકારનું માર્કેટિંગ?! સાદગીને વરેલા સરદાર પટેલની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી થશે!

  • October 28, 2025
  • 5 views
Gujarat politics:  ગુજરાતમાં પ્રજાના પૈસે પક્ષ-સરકારનું માર્કેટિંગ?! સાદગીને વરેલા સરદાર પટેલની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી થશે!

UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

  • October 27, 2025
  • 9 views
UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

  • October 27, 2025
  • 4 views
UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

  • October 27, 2025
  • 6 views
ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

  • October 27, 2025
  • 17 views
Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

  • October 27, 2025
  • 11 views
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’