Ahmedabad: સાબરમતી નદી સ્વચ્છતા અભિયાનમાં મેયર, ધારાસભ્યો અને કમિશનરે કરી સફાઈ, કોર્પોરેટરો ના ફરક્યા

Ahmedabad: આજથી અમદાવાદ (Ahmedabad) શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીને (Sabarmati River) સાફ કરવાનુ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ સ્વચ્છતા અભિયાનમાં અમદાવાદ શહેરના તમામ પદાધિકારીઓને જોડાવવાના હતા. જો કે, આજે સવારે જ્યારે આ સ્વચ્છતા અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. ત્યારે મેયર પ્રતિભા જૈન અને ધારાસભ્યો સહિત ભાજપના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની જોડાયા હતા અને તેમને નદીમાં ઉતરીને સાફ સફાઈ કરી હતી. પરંતુ આ સફાઈ અભિયાનમાં જાણે કોર્પોરેટરોને રસ ન હોય તેમ કોઈ અહીં જોવા પણ ન આવ્યા. ત્યારે સાફ સફાઈની વાત આવે ત્યારે કોર્પોરેટરો કેમ દુર રહ્યા ? શું તેમને એવું અભિમાન હશે કે ગંદરી કોણ સાફ કરે કે પછી પદાધિકારીઓનું કોર્પોરેટરો માનતા નથી?

સાબરમતી નદી સ્વચ્છતા અભિયાનથી કોર્પોરેટરો રહ્યા દૂર

મળતી માહિતી મુજબ આજથી સાબરમતી નદીનું સ્વચ્છતા અભિયાન કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ સફાઈ અભિયાનમાં વિવિધ સંસ્થાઓ સહિત ભાજપના પદાધિકારીઓ જોડાયા હતા પરંતું ભાજપના 160 માંથી માત્ર 25-30 કોર્પોરેટરો જ અભિયાનમાં જોડાયા હતા. અન્ય કોર્પોરેટરો અહીં ફરક્યાં ન પણ નહોતા. ત્યારે સવાલ તે થાયછે કે,જયારે કોઈ રેલી વગેરે કાર્યક્રમ હોય ત્યારે મોટી સંખ્યામાં કોર્પોરેટરો જોડાતા હોય છે અને જ્યારે સફાઈ વાત આવી ત્યારે કોર્પોરેટરો ફરકતા પણ નથી.

સાબરમતી નદી સ્વચ્છતા અભિયાનનો આજથી પ્રારંભ 

અમદવાદમાં આજથી સાબરમતી ગાંધીઆશ્રમની પાછળના ભાગે રિવરફ્રન્ટ પર સાબરમતી નદી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામા આવ્યું છે. આ અભિયાનમાં જોડાવવા માટે કોર્પોરેટરથી લઈને ધારાસભ્યો સહિત ભાજપના પદાધિકારીઓને જોડાવવા માટે જણાવવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત મેયરે હાથમાં ગ્લવઝ તેમજ મોંઢે માસ્ક બાંધીને હાથમાં પાવડો લઈને સફાઈ કરી હતી તેમજ મ્યુનિ. કમિશનર, સ્ટેન્ડિંગ ચેરમેન અને શાસક પક્ષના નેતાએ હાથથી નદીમાં લોકો દ્વારા નાખવામાં આવેલી ધજાને ભારે જહેમત કરીને બહાર કાઢી હતી. આમ આ સફાઈ અભિયાનમાં નદીમાંથી પ્લાસ્ટિક, ભગવાનના ફોટા, ધજાઓ, માળાઓ, ફૂલો, પથ્થરો સહિતની વસ્તુઓ મળી હતી.

આ પણ વાંચોઃ

Pahalgam Terror Attack: આતંકીઓના ઈદારાઓને મુસ્લિમોએ જ કર્યા નાકામ, ગુજરાતમાં કેવી રીતે જળવાયો ભાઈચારો?

Draupadi Murmu on Supreme Court: બંધારણીય શક્તિઓ પર સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ! દ્રૌપદી મુર્મૂએ કર્યા 14 સવાલો

ધારાસભ્ય chaitar vasava ના સરકારને સવાલ, મંત્રી ભીખુંસિંહ પરમાર અને બચુભાઈ ખાબડના ઘર પર ક્યારે બુલડોઝર ફેરવશો?

Pakistani Product Ban: એમેઝોન, ફ્લિપકાર્ટ સહિતની કંપનીઓને નોટિસ, પાક. ધ્વજ અને તેના ઉત્પાદનોને દૂર કરવા નિર્દેશ

ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું? હવામાન વિભાગે કરી મોટી આગાહી

Jammu-Kashmir ના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર

‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?

વડોદરાની દિકરીનું અપમાન કરનાર ભાજપા નેતાએ માફી માગી, પાર્ટીએ ખખડાવ્યા! | Vijay Shah

Rajkot: 13 વર્ષની સગીરાના 33 અઠવાડિયાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, ભાઈએ આચર્યું હતું દુષ્કર્મ!

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો | Poornam Kumar Sahu

Kheda: શેઢી બ્રિજની કામગીરી વખતે શ્રમિક 50 ફૂટ નીચે નદીમાં ખાબક્યો, થયું મોત

CJI BR Gavai: જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ નવા CJI બન્યા, કેટલો કાર્યકાળ રહેશે?

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

  • Related Posts

    Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી
    • October 27, 2025

    Ahmedabad  Sola Civil Hospital: અમદાવાદની સોલા સિવિલની હોસ્પિટલમાં મહિલા ડોક્ટરની દાદાગીરી સામે આવી છે. મહિલા ડોક્ટરે સારવાર નહીં કરુ કહીં બાળ દર્દીના સગા સાથે હાથચાલાકી કરી હતી. મહિલા ડૉક્ટરે વીડિયો…

    Continue reading
    Gujarat Rain forecast : ગુજરાતમાં આજેપણ ભારેથી અતિભારે વરસાદની આગાહી;રાતભર વરસાદ પડતાં વાતાવરણ ઠંડુગાર બન્યું
    • October 27, 2025

    Gujarat Rain forecast : અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં આગામી 2 નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી વચ્ચે હાલ ગુજરાતમાં હાલ કમોસમી વરસાદી માહોલ જામ્યો છે અને રાત્રિ દરમિયાન…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

    • October 27, 2025
    • 4 views
    Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

    BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

    • October 27, 2025
    • 7 views
    BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

    Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

    • October 27, 2025
    • 3 views
    Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં  થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

    SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

    • October 27, 2025
    • 18 views
    SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

    Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

    • October 27, 2025
    • 25 views
    Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

    SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC

    • October 27, 2025
    • 3 views
    SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC