Ahmedabad: પત્ની-બાળકોને મળી પાછા આવતા યુવકની હત્યા, જાણો કોણે કરી હત્યા?

Ahmedabad Crime: ગઈકાલે અમદાવાદના કેડીલા બ્રિજ પાસે હત્યાનો બનાવ બનતાં ચકચાર મચી ગઈ  હતી.   વટવામાં રહેતી પત્ની અને બાળકોને મળીને ઘરે જઈ રહેલા યુવકનું ગળું કાપીને હત્યા કરી નાખવામાં આવી હતી. જો કે આજે હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ હત્યા કોણે કરી છે તે જાણી ચોકી જશો.

શહેરના કેડીલા બ્રિજ પાસે ગત મોડી રાત્રે યુવકની હત્યા કરાઈ હતી. નરોડા પાટિયા વિસ્તારમાં રહેતા અને સોલાર લગાવવાનું કામ કરતા અજીજખાન પઠાણ(ઉ.વ.34) ગત મોડી રાત્રે ઘોડાસર કેડિલા બ્રિજ નીચેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સે છરી વડે ગળું કાપીને હત્યા કરી દીધી હતી. ઈસનપુર પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ઘટના સ્થળ પરથી પોલીસે છરી રાખવાનું કવર મળ્યું હતુ. જેથી યુવકની હત્યા છરીના ઘા ઝીકીં કરાઈ હોવાનું સામે આવ્યું હતુ.

ત્યારે હવે બીજા દિવસે હત્યારાને પોલીસે ઝડપી લીધો છે. પોલીસે તપાસ કરતા હત્યા કરનાર અન્ય કોઈ નહિ પરંતુ મૃતકની પત્નીનો પ્રેમી જ હોવાનું સામે આવતા તેની ધરપકડ કરાઈ છે. હત્યા શખ્સ વિરુધ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

મૃતકના ત્રણ વર્ષ પહેલા થયા હતા છૂટાછેડા

નરોડામાં રહેતા અજીજખાનના ત્રણ વર્ષ અગાઉ છૂટાછેડા થયા હતા. જો કે બંને પરિવારો વચ્ચે ફરી સમાધાન થતાં તે વટવામાં બાળકો અને પત્ને મળવા ગયો હતો. ત્યારે મળીને પાછા આવતી વખતે આ ઘટના ઘટી હતી.

આ પણ વાંચોઃ રામ મંદિર પર હુમલો કરવાના ઈરાદે આવેલો આતંકવાદી ઝડપાયો, ISI સાથે સંબંધો

આ પણ વાંચોઃ Accident: બેફામ આવતી કારે બે બાઈકસવારોને ઉલાળ્યા, રિક્ષામાં જઈ ભટકાયા, ક્યાનો Video?

Related Posts

Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!
  • June 17, 2026

Morbi Farmers Hunger Strike: મોરબીના ખેડૂતો ફરી એકવાર અન્યાય સામે રસ્તા પર ઉતરી આવ્યા છે. જેતપર ગામે મળેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં ખેડૂતોએ સરકારી દમન અને કોર્પોરેટ કંપનીઓની દાદાગીરી સામે ‘આંદોલન…

Continue reading
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!
  • June 17, 2026

Ahmedabad Congress Protest: અમદાવાદની ગલીઓ અને બજારોમાં આજે સામાન્ય જનતાનો અવાજ ગુંજ્યો હતો. વધતી જતી કમરતોડ મોંઘવારી અને તાજેતરમાં થયેલા નીટ (NEET) પેપર લીક કૌભાંડના વિરોધમાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

  • June 17, 2026
  • 3 views
Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

  • June 17, 2026
  • 4 views
Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

  • June 17, 2026
  • 6 views
Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

  • June 17, 2026
  • 11 views
China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

  • June 17, 2026
  • 10 views
Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

  • June 17, 2026
  • 11 views
NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ