AI: PM નરેન્દ્ર મોદીના મિત્ર નેતન્યાહુ ખરેખર જીવિત નથી? કોફી પીતા હોવાનો વિડીયો પણ નકલી હોવાનો દાવો!

AI: ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ જીવિત કે ગુજરી ગયા તે અંગે અટકળો હજુપણ યથાવત છે.હાલ ચાલી રહેલા યુદ્ધના માહોલમાં એક ભારતીય મૂળના પત્રકારે ઈઝરાયેલમાં એક એવી જગ્યા બતાવવાનો પ્રયાસ કર્યો કે ત્યાં ઇરાનના હુમલા બાદ તે જગ્યા ખંડેર થઈ ગઈ હતી અને આ જગ્યાએ નેતન્યાહુની મિટિંગ હોવાનું કહેવાતું હતું દરમિયાન આ પત્રકારની અટકાયત કરી લેવાઈ કારણ કે ઈઝરાયેલમાં પત્રકારોએ ત્યાંની સરકાર કહે તેટલુંજ બતાવવું પડે છે અને ત્યાં કોઈપણ નાગરિક વિડીયો બનાવી અપલોડ કરી શકતા નથી તેથી સાચી માહિતી સામે આવતી નથી.દરમિયાન,નેતન્યાહુ 14 માર્ચના રોજ એક મહત્વપૂર્ણ સુરક્ષા બેઠકમાં ગેરહાજર રહ્યા હોવાથી તેમની સુરક્ષાને લઈને સોશિયલ મીડિયા પર અટકળો શરૂ થઈ હતી અને તેઓનું મોત થયાની વાતો વહેતી થઈ.

ત્યારબાદ નેતન્યાહુનો એક વિડીયો સામે આવ્યો જેમાં તેઓ સ્વસ્થ હોવાનું દેખાડવામાં આવ્યું પણ આ વીડિયો નકલી હોવાનો સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેમનો વીડિયો AI દ્વારા બનાવવામાં આવ્યો હોવાનું કહેવામાં આવ્યું (કારણ કે કેટલાક યુઝર્સે તેમના હાથમાં 6 આંગળીઓ હોવાનું જણાતું હતું ) જોકે, ઇઝરાયેલી વડા પ્રધાનના કાર્યાલયે આ તમામ અહેવાલોને “ફેક ન્યૂઝ” ગણાવીને ફગાવી દીધા છે. ભારતમાં ઇઝરાયેલના રાજદૂત રુવેન અઝારે પણ સ્પષ્ટ કર્યું છે કે વડા પ્રધાન નેતન્યાહુ જીવિત અને સુરક્ષિત છે.

નેતન્યાહુએ પોતે વીડિયો સંદેશ દ્વારા પુષ્ટિ કરી છે કે તેઓ સુરક્ષિત છે.નેતન્યાહુએ 15 માર્ચ 2026 ના રોજ એક વીડિયો જાહેર કર્યો હતો. આ વીડિયોમાં તેઓ કોફી પીતા જોવા મળ્યા હતા અને વ્યંગાત્મક રીતે કહ્યું હતું કે,”હું મરી ગયો છું… કોફી માટે”.જોકે આ વિડીયો પણ AI હોવાનું કહેવામાં આવી રહ્યું છે.અને જેકેટમાં હાથ નાખતી વખતે જેકેટનું પોકેટ પહેલેથી જ ખુલે છે અને છલોછલ કોફીનો ભરેલો મગ છલકાતો નથી કે કોફીની ઘૂંટ માર્યા પછી કોફી ઓછી થતી નથી.આમ આ વીડિયો પણ નકલી હોવાનો યુઝર્સ દાવો કરી રહયા છે.આ સિવાય ડોનાલ્ડ ટ્રમ્પ-નરેન્દ્ર મોદી વિશે ચાલી રહેલી અટકળો અને દેશમાં ગેસની કટોકટી અંગે સિનિયર પત્રકાર મેહુલ વ્યાસે વિસ્તારથી છણાવટ કરી છે જે જોવાનું ચૂકશો નહિ.પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

BJP: ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલના રાજમાં કૌભાંડોની હારમાળા! નેતાઓના પરાક્રમો જોઈ જનતા ચોંકી ગઈ!
  • March 15, 2026

BJP: ગુજરાતમાં ભાજપના શાસનમાં કૌભાંડોની હારમાળા સર્જાઈ છે વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીઓ સાથે જોડાયેલા કેટલાક કૌભાંડો અને વિવાદો તાજેતરમાં ચર્ચામાં રહ્યા છે. સિનિયર પત્રકાર દિલીપ પટેલે આ કૌભાંડ…

Continue reading
Adani: અદાણીની કંપનીએ સેંકડો વૃક્ષોનું નિકંદન કાઢવાનું શરૂ કર્યું! વિરોધ વચ્ચે વીજ લાઈન નાખશે! ખેડૂતોમાં આક્રોશ
  • March 15, 2026

Adani: અમદાવાદમાં અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL) દ્વારા નાખવામાં આવી રહેલી 765 KV હાઈ-વોલ્ટેજ પાવર ટ્રાન્સમિશન લાઈન પ્રોજેક્ટ સામે સ્થાનિક ખેડૂતો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ આંદોલન…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

AI: PM નરેન્દ્ર મોદીના મિત્ર નેતન્યાહુ ખરેખર જીવિત નથી? કોફી પીતા હોવાનો વિડીયો પણ નકલી હોવાનો દાવો!

  • March 16, 2026
  • 1 views
AI: PM નરેન્દ્ર મોદીના મિત્ર નેતન્યાહુ ખરેખર જીવિત નથી? કોફી પીતા હોવાનો વિડીયો પણ નકલી હોવાનો દાવો!

Iran War Update: ઈરાને કહ્યું હવે ચીન-રશિયા પણ ઈરાન સાથે છે! યુદ્ધ અમારી શરતો સાથે પૂર્ણ થશે!

  • March 16, 2026
  • 4 views
Iran War Update: ઈરાને કહ્યું હવે ચીન-રશિયા પણ ઈરાન સાથે છે! યુદ્ધ અમારી શરતો સાથે પૂર્ણ થશે!

PM Modi: દેશમાં ગેસ કટોકટી- જન આક્રોશ-નેતાઓના વિલન અંદાજમાં ડાયલોગ! અજીબ માહોલ બની રહ્યો છે! જુઓ વિશ્લેષણ

  • March 16, 2026
  • 6 views
PM Modi: દેશમાં ગેસ કટોકટી- જન આક્રોશ-નેતાઓના વિલન અંદાજમાં ડાયલોગ! અજીબ માહોલ બની રહ્યો છે! જુઓ વિશ્લેષણ

Donald Trump: ઈરાન સામે ટ્રમ્પ લાચાર ! હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા ટ્રમ્પની વિનંતી અન્ય દેશોએ ફગાવી! ટ્રમ્પની ચીનને ધમકી!

  • March 16, 2026
  • 6 views
Donald Trump: ઈરાન સામે ટ્રમ્પ લાચાર ! હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા ટ્રમ્પની વિનંતી અન્ય દેશોએ ફગાવી! ટ્રમ્પની ચીનને ધમકી!

Dubai Airport Drone Attack: વિશ્વનું સૌથી મોટું દુબઈ એરપોર્ટ બંધ! ઈરાનનો વધુ એક ડ્રોન હુમલો

  • March 16, 2026
  • 12 views
Dubai Airport Drone Attack: વિશ્વનું સૌથી મોટું દુબઈ એરપોર્ટ બંધ! ઈરાનનો વધુ એક ડ્રોન હુમલો

Iran War: રશિયાના ફાયટર જેટ અચાનક ઈરાનમાં પ્રવેશ્યા અને મોજતબાને મોસ્કો લઈ ગયા! હવે શું થશે? વિશ્વયુદ્ધ ફાટી નીકળશે?

  • March 16, 2026
  • 15 views
Iran War: રશિયાના ફાયટર જેટ અચાનક ઈરાનમાં પ્રવેશ્યા અને મોજતબાને મોસ્કો લઈ ગયા! હવે શું થશે? વિશ્વયુદ્ધ ફાટી નીકળશે?