Arvind Kejriwal: પૂર્વ CM કેજરીવાલ નિર્દોષ જાહેર! તેઓએ કહ્યું’ભાજપના આરોપો ખોટા સાબિત થયા!’ જબરજસ્ત વિશ્લેષણ

Arvind Kejriwal: દેશમાં આજે બનેલા સૌથી મોટા ઘટનાક્રમમાં દિલ્હીની રાઉંઝ એવન્યુ કોર્ટે લિકર પોલિસી સંબંધિત સીબીઆઈ કેસમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને નિર્દોષ જાહેર કર્યા હતા,દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટની બહાર નિવેદન આપતી વખતે અરવિંદ કેજરીવાલ રડી પડ્યા. મનીષ સિસોદિયાએ તેમને સાંત્વના આપી તેઓએ કહ્યું મને ન્યાયતંત્રમાં વિશ્વાસ હતો કારણ કે ઈમાનદારીથી કામ કર્યું છે અને આખરે ન્યાય મળ્યો છે,આ ઘટનાને લઈ સમગ્ર દેશમાં રાજકીય ક્ષેત્રે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

રાઉઝ એવન્યુ કોર્ટે આજે શુક્રવારે જણાવ્યું હતું કે પુરાવા વગર બંને સામેના આરોપો સાબિત થઈ શકતા નથી. સીબીઆઈએ આ કેસમાં કુલ 23 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટે તેમાંથી કોઈપણ સામે આરોપો ઘડવાનો ઇનકાર કર્યો હતો, અને બધાને નિર્દોષ છોડી મૂક્યા હતા, કેજરીવાલે કોર્ટની બહાર મીડિયા સાથે વાત કરતા કરતા તેઓ રડવા લાગ્યા હતા તેમણે કહ્યું કે

છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપ દારૂ કૌભાંડ.. દારૂ કૌભાંડ.. કરી રહ્યો છે અને અમારા પર આરોપો લગાવવામાં આવે છે. આજે કોર્ટે બધા આરોપો ફગાવી દીધા અને અમને બધાને મુક્ત કર્યા. અમે હંમેશા કહ્યું કે અમને ભારતીય ન્યાયતંત્રમાં વિશ્વાસ છે. હું ન્યાયાધીશનો ખૂબ આભારી છું જેમણે અમને ન્યાય આપ્યો. સત્યનો વિજય થયો છે. ભગવાન અમારી સાથે છે. મોદી અને અમિત શાહે સાથે મળીને સ્વતંત્ર ભારતમાં સૌથી મોટું રાજકીય કાવતરું ઘડ્યુ તેનું સત્ય આખરે બધાની સામે આવ્યું છે.

આ મુદ્દા ઉપર સિનિયર પત્રકારો મયુર જાની તેમજ અરુણ દીક્ષિત અને મેહુલ વ્યાસે વિસ્તૃત છણાવટ કરી છે તેઓએ કહ્યું કે જો કેજરીવાલ નિર્દોષ છે તો આ ‘ગોટાળો’ કોણે કર્યો ! આ અંગેનું વિશ્લેષણ જોવા નીચે આપેલો વિડીયો જોવાનું ચૂકશો નહિ.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Supreme Court: ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર મામલે સરકારની સ્પષ્ટતા ‘ન્યાયતંત્રનું અપમાન કરવાનો કોઈ ઈરાદો નહોતો!’ જુઓ ડૉ.જયનારાયણ વ્યાસે શુ કહ્યું?
  • February 27, 2026

Supreme Court: NCERTના ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં “ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર” સંબંધિત પ્રકરણને લઈને સર્જાયેલા વિવાદ પર સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાંતે ભારે નારાજગી વ્યક્ત કરી છે, અને ન્યાયતંત્રને બદનામ કરનારા આ…

Continue reading
Narendramodi: PM નરેન્દ્ર મોદીની ઇઝરાયેલ મુલાકાત મુદ્દે વિશ્લેષકો શુ કહે છે? જુઓ ખાસ ચર્ચા
  • February 27, 2026

Narendramodi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયલની મુલાકાતે ગયા ત્યારે ઇઝરાયલી સંસદ, નેસેટને સંબોધિત કર્યું. જ્યાં મોદીને નેસેટ મેડલથી સન્માનિત કરાયા. આ પહેલી વાર છે જ્યારે કોઈ ભારતીય પ્રધાનમંત્રીએ નેસેટમાં ભાષણ આપ્યું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Vadodara: કોલેજની વિદ્યાર્થીનીઓનો હાથ પકડી વાઈસ ડીને કહ્યું ‘મને ક્રીમ લગાડેતો કેવું લાગે?!’ગંભીર આક્ષેપ બાદ વાઈસ ડીનને પદથી દૂર કરાયા!

  • February 27, 2026
  • 2 views
Vadodara: કોલેજની વિદ્યાર્થીનીઓનો હાથ પકડી વાઈસ ડીને કહ્યું ‘મને ક્રીમ લગાડેતો કેવું લાગે?!’ગંભીર આક્ષેપ બાદ વાઈસ ડીનને પદથી દૂર કરાયા!

Arvind Kejriwal: પૂર્વ CM કેજરીવાલ નિર્દોષ જાહેર! તેઓએ કહ્યું’ભાજપના આરોપો ખોટા સાબિત થયા!’ જબરજસ્ત વિશ્લેષણ

  • February 27, 2026
  • 3 views
Arvind Kejriwal: પૂર્વ CM કેજરીવાલ નિર્દોષ જાહેર! તેઓએ કહ્યું’ભાજપના આરોપો ખોટા સાબિત થયા!’ જબરજસ્ત વિશ્લેષણ

Fire: રાજ્યમાં વર્ષે જીવલેણ આગમાં 2700 લોકોના મોત; કેમિકલ ઉદ્યોગો જોખમી સાબિત થઈ રહયા છે! જુઓ,ખાસ અહેવાલ

  • February 27, 2026
  • 2 views
Fire: રાજ્યમાં વર્ષે જીવલેણ આગમાં 2700 લોકોના મોત; કેમિકલ ઉદ્યોગો જોખમી સાબિત થઈ રહયા છે! જુઓ,ખાસ અહેવાલ

Supreme Court: ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર મામલે સરકારની સ્પષ્ટતા ‘ન્યાયતંત્રનું અપમાન કરવાનો કોઈ ઈરાદો નહોતો!’ જુઓ ડૉ.જયનારાયણ વ્યાસે શુ કહ્યું?

  • February 27, 2026
  • 6 views
Supreme Court: ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર મામલે સરકારની સ્પષ્ટતા ‘ન્યાયતંત્રનું અપમાન કરવાનો કોઈ ઈરાદો નહોતો!’ જુઓ ડૉ.જયનારાયણ વ્યાસે શુ કહ્યું?

Narendramodi: ગુજરાતમાં પ્રાથમિક શાળામાં શિક્ષણની અધોગતિ,50 ટકા બાળકોએ શાળા છોડી! જુઓ ખાસ વિશ્લેષણ