Austria School Firing: ઑસ્ટ્રિયાની શાળામાં વિદ્યાર્થીએ ગોળીબાર કર્યો, સુરક્ષાકર્મીઓ દોડતા થયા!

  • World
  • June 10, 2025
  • 0 Comments

Austria School Firing: ઑસ્ટ્રિયાના ગ્રાઝ શહેરમાં એક સ્કૂલમાં ભીષણ ગોળીબારમાં 11 લોકોના મોત થયા છે. 18 વર્ષથી ઓછી ઉંમરના એક યુવકે સ્કૂલમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. ઘટના બાદ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. પોલીસ હુમલા પાછળના કારણની તપાસ કરી રહી છે. ફાયરિંગ બાદ હુમલાખોરે પોતાને પણ ગોળી મારી દીધી હતી.

ઑસ્ટ્રિયાના ગ્રાઝ શહેરમાં એક વિદ્યાર્થીએ બંદૂકથી  શિક્ષકો અને વિદ્યાર્થીઓને ગોળી મારી દીધી. જેમાં 11 લોકોના મોત થયા છે. તેણે શાળાના વર્ગખંડમાં ગોળીબારની ઘટનાને અંજામ આપ્યો. વિદ્યાર્થીઓની હત્યા કર્યા પછી, તેણે પોતાને ગોળી મારી દીધી. ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો છે. તપાસ એજન્સી ચકાસી રહી છે કે સગીરે ગોળી કેમ ચલાવી?

સમાચાર એજન્સી AFP અનુસાર, ગોળીબારની ઘટના ગ્રાઝ શહેરના ઉત્તરપશ્ચિમમાં ડ્રેયર્સચુટ્ઝગાસે પર સ્થિત એક ફેડરલ ઉચ્ચ માધ્યમિક શાળામાં બની હતી, જે શહેરના મુખ્ય રેલ્વે સ્ટેશનથી થોડે દૂર સ્થિત છે. ઑસ્ટ્રિયા ઇટાલીના પડોશમાં સ્થિત છે. તે યુરોપનો એક દેશ છે.

આરોપીએ પોતે આપઘાત કરી લીધો

સ્થાનિક મીડિયા અનુસાર, હુમલાખોર એક સગીર વયનો વિદ્યાર્થી જ છે અને તેની ઉંમર 18 વર્ષથી ઓછી છે. પહેલા હુમલાખોર બંદૂક સાથે શાળામાં ઘૂસ્યો અને પછી અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો. જ્યારે ફાયરિંગ બંધ થવા લાગ્યું, ત્યારે તેણે છેલ્લી ગોળી મારીને પોતાને ગોળી મારી દીધી. હુમલાખોર વિદ્યાર્થીનું  પણ ઘટનાસ્થળે જ મોત થયું.

ગ્રાઝ શહેરના મેયરના જણાવ્યા અનુસાર, આ હુમલામાં 11 વિદ્યાર્થી, શિક્ષકો મળી 11 લોકોનો જીવ ગયો છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજધાની વિયેના પછી ગ્રાઝ ઓસ્ટ્રિયાનું બીજું સૌથી મહત્વપૂર્ણ શહેર છે.

ગ્રાઝના અધિકારીઓનું કહેવું છે કે આ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને તપાસ બાદ જ ખબર પડશે કે હુમલા પાછળ કોણ હતું?, હુમલા પાછળનું કારણ પણ બહાર આવ્યું નથી. જેની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો:

Gujarat: કાયદો બન્યાને 25 વર્ષ થયા પણ દેશના માલિક હજી જમીનના માલિક ન બન્યા…

Rajasthan: નદીના ઊંડા પાણીમાં ન્હાવા પડવું મોંઘુ પડ્યુ, અકાળે 8 લોકોના જીવ ગયા

દ્વારકામાં TATA નો પ્રદૂષણ આતંક: સિમેન્ટના કણોએ જીવન બરબાદ કર્યું, સરકાર ચૂપ

UP: કેનાલ પાસેથી સુટકેશ મળી, અંદર જોયું તો મહિલાનો મૃતદેહ, જાણો સમગ્ર ઘટના!

Rajkot માં કોરોનાથી પ્રથમ મૃત્યુ: 55 વર્ષીય પુરુષે જીવ ગુમાવ્યો, રહો સાવચેત!

મોદી સરકાર હવે કેટલું ટકશે?, સૌથી મોટો ખુલાસો, જુઓ | Match fixing

Odisha: દુષ્કર્મના આરોપીની હત્યા, મૃતદેહ બાળી દેવાયો, જંગલમાંથી હાડકાં અને રાખ મળી, પોલીસે શું કહ્યું?

City bus demand: નડિયાદમાં ધૂળ ખાતી સીટી બસો શરૂ કરવા પશ્ચિમ નાગરિક સમિતિની માંગ, કોના બહેરા કાન?

US: લોસ એન્જલસ સળગ્યું, ટ્રમ્પે કમાન્ડો તૈનાત કરતાં સ્થિતિ વધુ વણસી, જાણો આખો વિવાદ

MP: 4 બાળકો 60 દિવસ હોસ્પિટલમાં રહ્યા, ડોક્ટરોએ કહ્યું જીવ બચાવવા સરળ ન હતુ!

ચૂંટણીપંચ હરિયાણા-મહારાષ્ટ્ર ચૂંટણીનો ડેટા ક્યારે આપશે?, રાહુલે 2009થી 2024 ચૂંટણીના ડેટા માંગ્યા | Rahul Gandhi

Rajkot: અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં નવો ખુલાસો, જાણો સગીરાએ શું કહ્યું?

Gondal: અમિત ખૂંટના આપઘાતને લઈ અનેક તર્કવિતર્ક, શું થઈ રહ્યા છે મોટા આક્ષેપ?

kheda: મહુધા પાસેથી બે મિત્રોનું અપહરણ, ‘ચૂપચાપ બેસી રહેજો નહીં તો પતાવી દઈશું’, પછી શું થયું?

Raja Raghuvanshi Murder Case: કોણ છે રાજ કુશવાહા જેના માટે સોનમે પોતાના પતિનો જીવ લીધો

દ્વારકાના લોકો TATA કંપનીના પ્રદૂષણથી મુક્ત કેવી રીતે થઈ શકે?, જુઓ વીડિયો

Rajasthan: નદીના ઊંડા પાણીમાં ન્હાવા પડવું મોંઘુ પડ્યુ, અકાળે 8 લોકોના જીવ ગયા

દ્વારકામાં TATA નો પ્રદૂષણ આતંક: સિમેન્ટના કણોએ જીવન બરબાદ કર્યું, સરકાર ચૂપ

UP: કેનાલ પાસેથી સુટકેશ મળી, અંદર જોયું તો મહિલાનો મૃતદેહ, જાણો સમગ્ર ઘટના!

Rajkot માં કોરોનાથી પ્રથમ મૃત્યુ: 55 વર્ષીય પુરુષે જીવ ગુમાવ્યો, રહો સાવચેત!

મોદી સરકાર હવે કેટલું ટકશે?, સૌથી મોટો ખુલાસો, જુઓ | Match fixing

Odisha: દુષ્કર્મના આરોપીની હત્યા, મૃતદેહ બાળી દેવાયો, જંગલમાંથી હાડકાં અને રાખ મળી, પોલીસે શું કહ્યું?

City bus demand: નડિયાદમાં ધૂળ ખાતી સીટી બસો શરૂ કરવા પશ્ચિમ નાગરિક સમિતિની માંગ, કોના બહેરા કાન?

kheda: મહુધા પાસેથી બે મિત્રોનું અપહરણ, ‘ચૂપચાપ બેસી રહેજો નહીં તો પતાવી દઈશું’, પછી શું થયું?

Related Posts

Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી! અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!
  • March 25, 2026

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા બે દિવસથી દુનિયામાં ગપ્પા મારી રહયા છે કે ઈરાન હવે પરમાણુ બૉમ્બ નહિ બનાવે અને હવે સીઝ ફાયર માટે રાજી થઈ ગયું છે બીજું કે…

Continue reading
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”
  • March 24, 2026

Donald Trump: અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો 25મો દિવસ થઈ ગયો છે જે ટ્રમ્પ એ મદ માં રાચતા હતા કે અમેરિકા સામે ઇરાનનું શુ આવે? બે અઠવાડિયામાં તો ઈરાનનો ગોટો વાળી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SIR: અમદાવાદમાં ભાજપની જીત પાક્કી! કારણ જાણીને ચોંકી જશો,જુઓ વિડીયો

  • March 25, 2026
  • 3 views
SIR: અમદાવાદમાં ભાજપની જીત પાક્કી! કારણ જાણીને ચોંકી જશો,જુઓ વિડીયો

Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી! અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!

  • March 25, 2026
  • 12 views
Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી!  અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!

Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો

  • March 25, 2026
  • 7 views
Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો

PM Modi: “ગુજરાતમાં મોટા મોટા ગેસ-ક્રૂડના ભંડારો મળ્યા છે! દેશમાં ક્યારેય ગેસ-ક્રૂડ નહિ ખૂટે!” નરેન્દ્ર મોદીની આ જાહેરાત શુ ‘ગપગોળો’ હતી?

  • March 25, 2026
  • 7 views
PM Modi: “ગુજરાતમાં મોટા મોટા ગેસ-ક્રૂડના ભંડારો મળ્યા છે! દેશમાં ક્યારેય ગેસ-ક્રૂડ નહિ ખૂટે!” નરેન્દ્ર મોદીની આ જાહેરાત શુ ‘ગપગોળો’ હતી?

UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.

  • March 25, 2026
  • 4 views
UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.

Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

  • March 24, 2026
  • 7 views
Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો