Donald Trump Vs Elon Musk: એલોન મસ્ક અને ટ્રમ્પ વચ્ચે સીઝફાયર!, શબ્દયુદ્ધ રોકાયું, મસ્ક ઢીલા પડ્યા

  • World
  • June 11, 2025
  • 0 Comments

Donald Trump Vs Elon Musk: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક વચ્ચેના બગડેલા સંબંધો હવે પાટા પર આવી રહ્યા હોય તેવું લાગે છે. એલોન મસ્કે પોતે જ સંબંધો સુધારવા માટે પહેલ કરી છે. ટ્રમ્પ સાથેના વિવાદ પછી, મસ્ક હવે પસ્તાવો વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા પર ટ્રમ્પ વિરુધ્ધ લખેલી પોસ્ટ અંગે દુઃખી છે. મસ્કે કહ્યું કે ટ્રમ્પ વિશે લખતી વખતે તેમણે મર્યાદા ઓળંગી દીધી છે, જેનો તેમને અફસોસ છે.

એલોન મસ્કે શું કહ્યું?

બુધવારે, એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરી. મસ્કે X પર લખ્યું, “ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશેની મારી કેટલીક પોસ્ટ બદલ મને દુઃખ છે. મેં મર્યાદા ઓળંગી દીધી.”

ટ્રમ્પ અને મસ્ક વચ્ચે શું થયું છે?

હાલના એલોન મસ્ક અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના સંબંધો ઘણા બગડ્યા છે. મસ્કે ટ્રમ્પ દ્વારા લાવવામાં આવેલા બિલનો જાહેરમાં વિરોધ કર્યો ત્યારે વિવાદ શરૂ થયો. એકબીજાના ખૂબ જ નજીકના ગણાતા ટ્રમ્પ અને મસ્ક વચ્ચે શબ્દયુદ્ધ પણ જોવા મળ્યું અને બંને પક્ષો તરફથી લાંબા સમય સુધી આરોપ-પ્રત્યારોપોનો દોર ચાલ્યો.

જાણો છો મસ્કે શું કર્યું?

તાજેતરમાં જ એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરથી તે પોસ્ટ હટાવી દીધી હતી. જેમાં તેમણે દાવો કર્યો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ સેક્સ અપરાધી જેફરી એપસ્ટેઈન સંબંધિત ફાઇલોમાં હતું. મસ્કના પોસ્ટ ડિલીટ કરવાના પગલાને ટ્રમ્પ સાથે સંભવિત સમાધાનના સંકેત છે. અગાઉ મસ્કે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) માંથી રાજીનામું આપી દીધું હતું.

આ પણ જાણો?

જુલાઈ 2024 માં પેન્સિલવેનિયામાં ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક વચ્ચેની મિત્રતા ચરમસીમાએ પહોંચી હતી. આ પછી, મસ્કે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને પોતાનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો. આ ઘટનાની થોડી મિનિટો પછી, મસ્કે X પર લખ્યું, “હું ટ્રમ્પને સંપૂર્ણ સમર્થન આપું છું અને તેમના ઝડપી સ્વસ્થ થવાની ઇચ્છા કરું છું.” આ પછી, મસ્ક અને ટ્રમ્પ ચૂંટણી પ્રચારમાં સાથે જોવા મળ્યા હતા.

આ પણ વાંચો:

પૂર્વ CM ના ભાઈ લક્ષ્મણસિંહને કોંગ્રેસમાંથી હાંકી કાઢ્યા | Laxman Singh

  11 વર્ષથી ગુજરાત શિક્ષણ વિભગાની વેબસાઈટ અપડેટ થઈ નથી!, નેતાઓની માહિતી અપડેટ | Gujarat Education

કથાકાર મોરારીબાપુના પત્નીનું અવસાન, સમાધિ અપાઈ | Morari Bapu wife passes away

Delhi: 9 વર્ષની બાળકી પર રેપ કરી હત્યા કરનાર પાડોશી પકડાયો, પોલીસને બ્લેડ મારી

Sabarkantha Accident: પ્રાંતિજ હાઈવે પર ઇકો કારનું ટાયર ફાટતાં ગંભીર અકસ્માત, એક્ટિવા અને બાઈકના ભુક્કા

Austria School Firing: ઑસ્ટ્રિયાની શાળામાં વિદ્યાર્થીએ ગોળીબાર કર્યો, સુરક્ષકર્મીઓ દોડતા થયા!

Visavadar: પેરિસ જેવા રોડ, રામરાજ્યનું વચન… કિરીટ પટેલને કેમ આવા ગપગોળા ફેંકવા પડ્યાં?

Gujarat: કાયદો બન્યાને 25 વર્ષ થયા પણ દેશના માલિક હજી જમીનના માલિક ન બન્યા…

Rajasthan: નદીના ઊંડા પાણીમાં ન્હાવા પડવું મોંઘુ પડ્યુ, અકાળે 8 લોકોના જીવ ગયા

દ્વારકામાં TATA નો પ્રદૂષણ આતંક: સિમેન્ટના કણોએ જીવન બરબાદ કર્યું, સરકાર ચૂપ

 

Related Posts

Japan Viral Video: જાપાનની લોકલ ટ્રેનોમાં એવા શૌચાલય જે ભારતની વંદે ભારતમાં પણ નહીં હોય!, જુઓ
  • November 6, 2025

Japan Viral Video: ભારતીય ટ્રેનના શૌચાલયનો ઉલ્લેખ સાંભળીને ઘણા લોકોને ચીડ ચઢે છે.  ટ્રેનમાં મુસાફરી કરતી વખત  ઘણીવાર જોવા મળે છે કે આ શૌચાલય કેટલા ગંદા અને અસ્વચ્છ છે. ક્યારેક…

Continue reading
અમેરિકા-ચીન ટ્રેડવોરનો અંત?, ચીને અમેરિકા પરનો 24% ટેરિફ હટાવ્યો! | US-China Trade War
  • November 5, 2025

US-China Trade War: સાઉથ કોરિયામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિપનિંગ વચ્ચે થયેલી બેઠકનો સકારાત્મક પ્રભાવ પડી રહ્યો છે અને યુએસ-ચીન વચ્ચે ચાલુ રહેલી ટ્રેડવોરનો અંત આવવાના સંકેતો જોવા મળી રહયા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: દૂધમાં ડ્રગ્સ, કેમેરા બંધ, હાથ-પગ બાંધેલા, ડૉક્ટરની પત્નીનું ઇલેક્ટ્રિશિયન સાથે અફેર, દારુ પીને ટલ્લી થઈ જતા…

  • November 7, 2025
  • 2 views
UP: દૂધમાં ડ્રગ્સ, કેમેરા બંધ, હાથ-પગ બાંધેલા, ડૉક્ટરની પત્નીનું ઇલેક્ટ્રિશિયન સાથે અફેર, દારુ પીને ટલ્લી થઈ જતા…

Anna Hazare: ‘જીવન ઐયાશી માટે નથી’, 1800 કરોડના જમીન કૌભાંડ અંગે અન્ના હઝારે શું બોલ્યા

  • November 7, 2025
  • 3 views
Anna Hazare: ‘જીવન ઐયાશી માટે નથી’, 1800 કરોડના જમીન કૌભાંડ અંગે અન્ના હઝારે શું બોલ્યા

Delhi Pollution: પ્રદૂષણને ‘પબ્લિક હેલ્થ ઈમરજન્સી’ જાહેર કરવા સુપ્રીમમાં અરજી,  22 લાખ બાળકોના ફેફસાં ખરાબ થઈ ગયા!

  • November 7, 2025
  • 3 views
Delhi Pollution: પ્રદૂષણને ‘પબ્લિક હેલ્થ ઈમરજન્સી’ જાહેર કરવા સુપ્રીમમાં અરજી,  22 લાખ બાળકોના ફેફસાં ખરાબ થઈ ગયા!

Gujarat: ભૂપેન્દ્ર પટેલ સરકારે ધરતીપુત્રો માટે 10 હજાર કરોડની સહાય જાહેર કરી, શું આ પૂરતું છે?

  • November 7, 2025
  • 16 views
Gujarat: ભૂપેન્દ્ર પટેલ સરકારે ધરતીપુત્રો માટે 10 હજાર કરોડની સહાય જાહેર કરી, શું આ પૂરતું છે?

Uttarakhand: દહેરાદૂનમાં પ્રાથમિક શિક્ષણ નિયામકનો મહિલા પત્રકાર પર હુમલો!સવાલ પૂછતાજ ઉશ્કેરાઈ ગયા!!

  • November 7, 2025
  • 17 views
Uttarakhand: દહેરાદૂનમાં પ્રાથમિક શિક્ષણ નિયામકનો મહિલા પત્રકાર પર હુમલો!સવાલ પૂછતાજ ઉશ્કેરાઈ ગયા!!

Bihar: JDU નેતા અશોક ચૌધરીની પુત્રીએ બેવાર મતદાન કર્યું?, કેમેરા સામે પોઝ આપતાં બે હાથ પર શાહી!

  • November 7, 2025
  • 28 views
Bihar: JDU નેતા અશોક ચૌધરીની પુત્રીએ બેવાર મતદાન કર્યું?, કેમેરા સામે પોઝ આપતાં બે હાથ પર શાહી!