Banaskantha: ગોંડલ જેવી ઘટના બનાસકાંઠાના ભાભરમાં, બે સમાજ વચ્ચે વિખવાદ

Banaskantha:  ભાભરના વાવ સર્કલ પર ગઈકાલે સાંજે દરબાર અને ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે જીવલેણ મારામારી થઈ હતી. ધોકા અને લાકડીઓથી મારામારી થઈ હતી. જેમાં ઠાકોર સમાજના 5 વ્યક્તિઓ હાઈવે પર લોહી લુહાણ થઈ ગયા હતા. ભાભર હાઈવે પર જાહેરમાં કાયદાના લીરેલીરા ઉડ્યા હતા. ઠાકોર સમાજના 5 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતાં ઠાકોર સમાજ રોષે ભરાયો છે. સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા આરોપીઓને પકડી તેમને કડકમાં કડક સજા થાય તેમજ તેમનો વરઘોડો કાઢવામાં આવે તેવી માંગ કરી છે.

ભાભર શહેરમાં ગેનીબનના સમર્થક ટોળાએ તોડફોડ કરી આરોપીઓ સામે કડક પગલા લેવાની માગ કરી હતી. સાથે સાથે લારીઓ ઉથલાવવાના પ્રયાસ કર્યા હતા. ગેનીબેનના સમર્થક ટોળાએ આખા ભાભરમાં આતંક મચાવ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

  મળતી માહિતી અનુસાર સમગ્ર વિવાદનું મૂળ જોવા જોઈએ તો અહીં વર્ષોથી બે સમાજ વચ્ચે ઘર્ષણ જોવા મળે છે. ભાભરના બે ગામના ઠાકોર અને દરબાર સમાજ વચ્ચે વર્ષોથી ઘર્ષણ ચાલે છે. ઠાકોરો દરબારોના ગામમાં ન જાય અને દરબારો ઠાકોરના ગામમાં ન જાય. જોકે આ વખતે પહેલીવાર એવું બન્યું છે કે અહીં બંને સમાજ વચ્ચે આટલી મોટી મારામારી થઈ છે. વાવ ભાજપના ધારાસભ્ય સ્વરુપજી ઠાકોર આવ્યા બાદ મોટી મારામારી થઈ છે. જો કે આ બે ગામ કયા છે તેની માહિતી મળી નથી.

આ પણ વાંચોઃ

KHEDA: ઠાસરાના આગરવામાં કરંટ લાગતા 2 બાળકો અને માતાનું કરુણ મોત, કનીજમાં ડૂબતાં 6ના મોત

 Census: મોદી સરકાર જાતિગત વસ્તી ગણતરી કરવા એકાએક કેમ તૈયાર?, આ રહ્યા કારણો!

Surat માંથી વિદ્યાર્થીને ભાગાડી જનાર શિક્ષિકા સામે પોક્સોની કલમ ઉમેરાઈ, મેડિકલ તપાસ!

Ahmedabad: ચંડોળામાં ત્રીજા દિવસે દબાણ હટાવવાનું કામ ચાલુ

Related Posts

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!
  • February 3, 2026

Election: ગુજરાતમાં SIRની કામગીરી પહેલેથીજ વિવાદમાં રહી હતી અને ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ હવે ફાઈનલ મતદાર યાદી માટે તૈયારી વચ્ચે ચોક્કસ મતદારના નામ રદ કરવાના ઇરાદે ગુજરાતમાંથી 14.11…

Continue reading
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

  • February 3, 2026
  • 3 views
Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

  • February 3, 2026
  • 4 views
Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

  • February 3, 2026
  • 6 views
Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

  • February 3, 2026
  • 7 views
Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

  • February 3, 2026
  • 6 views
Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

  • February 2, 2026
  • 8 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત