BANASKANTHA: સ્પાની આડ ચાલતા દેહવ્યાપારનું રેકેટ ઝડપાયું, ડમી ગ્રાહક મોકલી પર્દાફાશ

  • Gujarat
  • January 10, 2025
  • 5 Comments

બનાસકાંઠા જીલ્લામાંથી અનેક અપરાધી ઘટનાઓ બહાર આવી રહી છે. ત્યારે હવે થરાદમાંથી સ્પાની આડ ચાલતા દેહવિક્રયનો વેપલો ઝડપાયો છે. રાજસ્થાનના શખ્સો થરાદમાં સ્પાની આડમાં દેહવ્યાપારનો ધંધો કરતાં ઝડપાયા છે. હાલ આ મામલે  બે  આરોપીને ઝડપી પાડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

થરાદમાં ચાલતા સ્પાની આડમાં ગોરખધંધો ચાલી રહ્યો છે. જેને લઇ થરાદ પોલીસે ગઈકાલે ગુરુવારે થરાદના ચાર રસ્તા પાસે આવેલ બોમ્બે માર્કેટમાં બીજા માળે ચેમ્પિયન સ્પામાં ડમી ગ્રાહક મોકલી રેડ કરી હતી. જેમાં સ્પામાં બહારથી ભાડેથી આંતર રાજયની યુવતીઓ બોલાવી અને તેઓને પૈસાનું પ્રલોભન આપી સ્પાના ઓથા હેઠળ પોતાના આર્થિક લાભ સારૂ દેહવિક્રયની પ્રવૃત્તિ ચલાવતા સ્પાના મેનેજર ઝડપાયા હતા. તેમજ સ્પાના માલિક રેડ દરમિયાન હાજર ન મળી આવતાં રોકડ રકમ, મોબાઇલ ફોન તથા અન્ય ચીજવસ્તુ મળી રૂ.26200 ના મુદ્દામાલ સાથે તેઓ વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે.

ઝડપાયેલા આરોપીઓ

1.રામારામ ચૌધરી, સ્પા મેનેજર(રહે. રાજસ્થાન)

2. ઠાકરશીભાઈ ભીલ, જેમના નામે સ્પાનું લાયસન્સ (રહે. થરાદ),

ફરાર આરોપી

1. યુવરાજસિંહ ભાટી, માલિક (રહે. રાજસ્થાન)

આ સમાચાર પણ વાંચોઃ અમરેલીની પોલીસે જે કર્યું તેની સજા મળવી જોઈએઃ પરેશ ધાનાણી

Related Posts

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading
AAP Gujarat local body election: ચૈતર વસાવાની ગેરહાજરી છતાં આદિવાસી વિસ્તારમાં AAP નો દબદબો, પેટાચૂંટણીમાં મોટી જીત
  • July 30, 2026

AAP Gujarat local body election: ગુજરાતમાં યોજાયેલી વિવિધ નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓના પરિણામો જાહેર થતાં આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી (AAP)એ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને ચૈતર વસાવાની ગેરહાજરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

  • August 1, 2026
  • 2 views
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 5 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

  • August 1, 2026
  • 5 views
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

  • August 1, 2026
  • 10 views
Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

  • August 1, 2026
  • 17 views
CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

  • August 1, 2026
  • 6 views
Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ