પાટીદાર યુવતી પાયલ ગોટી મામલે મોટો પર્દાફાશ, જુઓ વિડિયો

અમરેલીમાં થયેલા લેટરકાંડ મુદ્દે સૌથી મોટો પર્દાફાશ થયો છે. લેટર લખનાર પાયલ ગોટીના કેમેરામાં કેદ થયેલા વિડિયો સામે આવ્યા છે. પાયલ ગોટીએ કરેલા કુરિયરના CCTV સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આરોપી મનિષ વઘાસીયાએ પાયલ ગોટી મારફતે કુરિયર કરાવ્યું હતું. કુરિયર કરાવ્યું હુ ત્યારના વિડિયો બહાર આવ્યો છે. પાયલ ગોટીએ કૌશિક વેકરીયા પરના આરોપોવાળા લેટરનું કુરિયર કર્યું હતું. સાથે જ ભાજપના પ્રદેશ મહામંત્રી રત્નાકર સહિત કમલમને કુરિયર મોકલ્યાના CCTV સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર પાયલે પહેલા કુરિયરનું ઓનલાઇન અને બીજા કુરિયરનું રોકડમાં પેમેન્ટ કર્યું હતું.

પાયલ ગોટીએ કુરિયર કર્યો લેટર

અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાના ઈરાદાથી જે નકલી લેટર બનાવવામાં આવ્યો હતો. તે લેટર કુરિયર કરવા માટે પાયલ ગોટી પહોંચી હતી. પાયલ જે જગ્યાએ લેટર કુરિયર કરવા ગઈ હતી. ત્યાંના CCTV વાયરલ થયા છે. લેટરકાંડમાં ખળભળાટ મચાવતા સીસીટીવી સામે આવ્યા છે. આરોપી મનીષ વઘાસિયાએ આ લેટર કુરિયર કરવા માટે પાયલને મોકલી હતી. આ લેટરમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર આરોપ લગાવવામાં આવ્યા હતા. સતત બે દિવસ સુધી પાયલે અલગ-અલગ કુરિયર કર્યાં હતા. કુરિયરનું પેમેન્ટ રોકડમાં અને ઓનલાઈન કર્યું હતું.

આ સમાચાર પણ વાંચોઃ ભારતની અર્થવ્યવસ્થાને લઈ માઠા સમાચારઃ GDPમાં થઈ શકે છે મોટો ઘટાડો!

Related Posts

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!
  • June 18, 2026

Gujarat Teachers Protest: ગુજરાતમાં ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષણ જગતમાંથી પણ સરકાર સામે મોટો બળવો શરૂ થયો છે. રાજ્યભરના હજારો પ્રાથમિક શિક્ષકો હાલ TET (Teacher Eligibility Test) પરીક્ષામાંથી મુક્તિની માંગ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 3 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 4 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 7 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 8 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • 10 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!