BJP: રાજ્યના ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓ બાવા-સાધુઓના ચક્કરમાં ન પડે ! હિંદુત્વ ખતરામાં કે ભાવિ પેઢી ખતરામાં ? જુઓ ખાસ વિશ્લેષણ

BJP: હાલમાં ધો.10 અને ધો.10ની પરીક્ષાના માહોલમાં બાળકો તૈયારીઓ કરી રહયા છે ત્યારે આવા બાળકોને પોતાના આરાધ્ય દેવ અથવા કુળદેવી ઉપર વિશ્વાસ રાખી આત્મવિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ પણ કોઈ ભગવાધારી બાવા અને ધૂતરાઓના ચક્કરમાં નહિ પડવા અને તેવી રીલ નહિ જોવા સિનિયર પત્રકાર મેહુલ વ્યાસે સલાહ આપી છે કારણકે તે સમયની બરબાદી સિવાય કંઈજ નથી.

તેઓએ સમજાવ્યું કે દેશ અને ગુજરાતમાં હિંદુત્વ મુદ્દે હમણાં હમણાં ખૂબ ચાલ્યું છે અને હિન્દૂ ખતરામાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.ગુજરાતમાં આ વાત 30 વર્ષ પહેલાં કહેવામાં આવી અને ભાજપનું રાજ ચાલુ થયું પણ 30 વર્ષથી સતત હજુ પણ હિન્દૂ ખતરામાં હોવાની વાત હાલમાં ચાલુ છે અને 2050 સુધી પણ હિન્દૂ ખતરામાં રહેવાનો છે.હિંદુત્વની વાતો કરતા કરતા 30 વર્ષ નીકળી ગયા છે અને હજુપણ આ બધું ચાલુ છે.

THE ગુજરાત REPORTના સિનિયર મેહુલ વ્યાસે આ મુદ્દે કહ્યું કે દેશના ભાવિ નાગરિક એવા બાળકોને શિક્ષણની જરૂર છે તેઓને સાચી દિશા કોણ બતાવશે? યોગીથી મોદી સુધી બધાજ બોલે છે કઈક અને કરે છે કઈક!તાજેતરમાં પ્યૂ રિસર્ચ સેન્ટર (Pew Research Center) ના રિપોર્ટ મુજબ, 2050 સુધીમાં ભારતમાં મુસ્લિમ વસ્તી વધીને આશરે 30 થી 31 કરોડ (લગભગ 18.4% થી 21%) થઈ જશે, જેનાથી ભારત વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બની શકે છે। જોકે, આ સમયગાળામાં પણ હિન્દુઓ દેશમાં બહુમતીમાં (આશરે 74%) જ રહેશે)રિપોર્ટ મુજબ 2050 સુધીમાં ભારત ઈન્ડોનેશિયાને પાછળ છોડીને વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બનશે।

વર્તમાન સ્થિતિ મુજબ 2011 ની વસ્તી ગણતરી મુજબ મુસ્લિમોની વસ્તી લગભગ 17.2 કરોડ (14.2%) હતી, જે 2023 સુધીમાં આશરે 19.7 કરોડ સુધી પહોંચી હોવાનો અંદાજ છે.આમ, આ સર્વે કહે છે તે વાત આગળ કરવામાં આવી રહી છે ત્યારે દેશની સાંપ્રત સ્થિતિ અંગે વરીષ્ઠ પત્રકાર મેહુલભાઈ વ્યાસે જે વિશ્લેષણ કર્યું છે તે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Narendra Modi: મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી ઈટાલિયન ગાંધીની- MODI
  • May 31, 2026

Narendra Modi: અપમાન જનક શબ્દો વાપરવા માટે મોદી જાણીતા છે. તેઓ મુખ્ય પ્રધાન હતા ત્યારે સોનિયા ગાંધી માટે ખરાબ શબ્દો બોલ્યા હોવાની અનેક ઘટનાઓ બની હતી. 2003 શ્યામજી કૃષ્ણ વર્માની…

Continue reading
Kutch Border Security Failure: પાકિસ્તાન સાથેની સરહદ ખરેખર સુરક્ષીત છે?
  • May 30, 2026

દિલીપ પટેલ Kutch Border Security Failure: ગુજરાતની મુલાકાતે ગૃહ પ્રધાન કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે કચ્છ સરહદની મુલાકાત લીધી તેના 15 દિવસ પહેલાં ડ્રગ્સ પાકિસ્તાન સરહદેથી પકડાયું હતું. અહીં પાકિસ્તાની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sanjay Raut: બકરા સામે ભૂંડ લાવીને સોસાયટીમાં હનુમાન ચાલીસાના પાઠ; ચૂંટણી જીતવા માટે મહારાષ્ટ્ર સરકારનું ગંદુ સાંપ્રદાયિક કાર્ડ!

  • May 31, 2026
  • 4 views
Sanjay Raut: બકરા સામે ભૂંડ લાવીને સોસાયટીમાં હનુમાન ચાલીસાના પાઠ; ચૂંટણી જીતવા માટે મહારાષ્ટ્ર સરકારનું ગંદુ સાંપ્રદાયિક કાર્ડ!

BJP Love Jihad Laws: ભાજપ શાસિત રાજ્યોના લવ જેહાદ કાયદાનો અસલી ચહેરો

  • May 31, 2026
  • 6 views
BJP Love Jihad Laws: ભાજપ શાસિત રાજ્યોના લવ જેહાદ કાયદાનો અસલી ચહેરો

Abhishek Banerjee Sonarpur Attack: એક તરફ ભાજપી ગુંડાઓનો આતંક, બીજી તરફ સીઆઈડીનું સમન્સ; વિપક્ષી નેતા અભિષેક બેનર્જીને ઘેરવા માટે સરકારી તંત્ર મેદાને

  • May 31, 2026
  • 5 views
Abhishek Banerjee Sonarpur Attack: એક તરફ ભાજપી ગુંડાઓનો આતંક, બીજી તરફ સીઆઈડીનું સમન્સ; વિપક્ષી નેતા અભિષેક બેનર્જીને ઘેરવા માટે સરકારી તંત્ર મેદાને

Narendra Modi: મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી ઈટાલિયન ગાંધીની- MODI

  • May 31, 2026
  • 14 views
Narendra Modi: મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી ઈટાલિયન ગાંધીની- MODI

Delhi Gymkhana Club: જિમખાના ક્લબ તો માત્ર બહાનું છે, અસલી મકસદ અબજોપતિ મિત્રો માટે દેશ લૂંટવાનો કાળો ધંધો છુપાવવાનો છે!

  • 15 views
Kutch Border Security Failure: પાકિસ્તાન સાથેની સરહદ ખરેખર સુરક્ષીત છે?