છોટાઉદેપુરમાં બાળાની બલી ચઢાવવા મામલે નવો વળાંક, પોલીસ તપાસમાં શું બહાર આવ્યું? |Bodeli News

Bodeli News ગઈકાલે છોટાઉદેપુર જીલ્લામાં ભૂવાએ તાંત્રિક વિધીના નામે એક 5 વર્ષિય બાળકીની કુહાડીના ઘા ઝીંકી બલી ચઢાવી દીધી હતી. બોડેલી તાલુકાના પાણેજ ગામમાં બાળકીની હત્યા મામલે પોલીસે આરોપી ભુવા લાલુ તડવીને ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. ત્યારે આ પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે.

આરોપી પોલીસને આપી રહ્યો છે ગોળ-ગોળ જવાબ

ગત રોજ બોડેલી પોલીસે બાળકીની હત્યા કરનાર ભૂવાને ઝડપ્યો હતો. ભૂવાએ એક ઓરડીમાં લઈ જઈ બાળકીને કુહાડીના ઘા મારી હત્યા કરી નાખી હતી.

આરોપી ભૂવાની ઝડપાયા બાદ સઘન પૂછપરછ હાથ ધરી છે. ત્યારે આરોપી ભુવા લાલુ તડવી પોલીસને ગોળ ગોળ ફેરવી રહ્યો છે. તે અલગ અલગ જવાબ આપી રહ્યો છે. તે ક્યારેક એમ કહે છે કે તાંત્રિક વિધિ નથી કરી. ક્યારેક આરોપી બહેનના ખૂનનો બદલો લેવાની વાત કરે છે, તો ક્યારેક બાળકીની માતા સાથે બોલાચાલી થવાના કારણે જૂની અદાવતમાં હત્યા કરી હોવાનું જણાવે છે.

ભૂવાએ કહ્યું મારી બહેનની હત્યાનો બદલો લીધો, જો કે ભૂવાની બહેનો જીવત

આરોપીએ પૂછપરછમાં આરોપીએ તાંત્રિક વિધિનો ઈનકાર કર્યો હતો. પહેલાં આરોપીએ કહ્યું કે, બાળકીના પિતાએ મારી બહેનનું ખૂન કર્યું હતું, જેથી મેં બદલો લેવા તેની દીકરીને મારી નાંખી. જો કે પોલીસે કરી તો ભૂવાની બે બહેનો જીવિત હોવાનું સામે આવ્યું છે. જેથી ખોટું નિવેદન આપી આરોપી ભૂવો ફસાયો છે.

આ પણ વાંચોઃ પ્રદૂષણ ફેલાવવામાં ભારત નંબર-1? વિશ્વમાં પ્રદૂષણ ફેલાવનારા ટોપ-20 શહેરોની યાદી જાહેર

આ પણ વાંચોઃ કહાનવાડી જમીન કૌભાંડ: ત્યાગ વલ્લભ સ્વામીનું પૂતળું સળગાવાયું, ગ્રામજનો ઉગ્ર |Kahanvadi land Scame

આ પણ વાંચોઃ Morbi: બાળકી પર બળાત્કાર ગુજારનાર રીક્ષાચાલકને આજીવન કેદ, 35,100નો દંડ, પિડિતાને 4 લાખની સહાય

આ પણ વાંચોઃ USમાં મંદીના એંધાણથી ભારતીય શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 400 ઘટ્યો, નિફ્ટી 22,400થી નીચે |Share Market

  • Related Posts

    Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?
    • August 7, 2025

    Bhavnagar: ભાજપના નેતાએ જ ‘BJP હટાવો દેશ બચાવો’ લખાણ ફેસબૂક પર પોસ્ટ કરતાં ખળભળાટ મચ્યો છે. આ મામલે ભાજપ નેતા યોગેશભાઈ બદાણીએ ખૂલાસો કર્યો છે. જાણો તેમણે શું કહ્યું? ભાવનગર…

    Continue reading
    High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!
    • August 7, 2025

    High Court: ગુજરાત હાઇકોર્ટમાં એક જૂની અપીલના કેસમાં ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે, જેમાં ખેડા પોલીસ અને સરકારી વકીલની કચેરી વચ્ચેના સંકલનના અભાવે ન્યાયિક પ્રક્રિયાને ગંભીર રીતે અસર કરી છે. આ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

    • August 7, 2025
    • 10 views
    Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

    Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

    • August 7, 2025
    • 10 views
    Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

    Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

    • August 7, 2025
    • 12 views
    Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

    High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

    • August 7, 2025
    • 29 views
    High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

    Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી

    • August 7, 2025
    • 14 views
    Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી

    UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!

    • August 7, 2025
    • 36 views
    UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!