Morbi: બાળકી પર બળાત્કાર ગુજારનાર રીક્ષાચાલકને આજીવન કેદ, 35,100નો દંડ, પિડિતાને 4 લાખની સહાય

Morbi News: મોરબીમાં એક સગીરા સાથે દુષ્કર્મ ઘટના બનતાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકેફરિયાદ નોંધાતાં મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. દુષ્કર્મ કેસમાં મોરબી સ્પે.પોક્સો કોર્ટે આરોપી રીક્ષાચાલક નરશી સોલંકીને આજીવન કેદ અને રુ. 35,100નો દંડ ભરવા હુકમ કર્યો છે. આ સાથે વળતર યોજનામાંથી પીડિતાનેકુલ 4.35100 લાખની સહાય ચૂકવવા હુકમ કરાયો છે.

વર્ષ 2022માં દિવાળીના તહેવાર સમયે સગીર વયની બાળકી પર ઘરમાં ઘૂસી રિક્ષા ચલાવતાં શખ્સે દુષ્કર્મ ગુજાર્યું હતુ. નરાધમે દુષ્કર્મ આચર્યા બાદ કોઈને કહેશે તો પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ ઘટનાની પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

જેથી આ કેસની મોરબી સ્પેશિયલ પોક્સો કોર્ટમાં સુનાવણી થઈ હતી. આરોપી રીક્ષાચાલક નરશી નથુભાઈ સોલંકી(ઉ.વ.33)ને આજીવન કેદ અને રુ. 35,100નો દંડ પણ ફટકાર્યો છે. આ સાથે વળતર યોજનામાંથી પીડિતાને 4 લાખની સહાય ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ   Ahmedabad: આરોપીને પકડવા ગયેલી પોલીસકર્મીઓ પર માથાભારે શખ્સનો હુમલો

આ પણ વાંચોઃ  અમદાવાદના જમાલપુરમાં દિવાલ ધારાશાઈ થતાં 6 લોકોના માંડ જીવ બચ્યા, પણ હાલત ગંભીર | Ahmedabad wall collapses

આ પણ વાંચોઃ X પર સાયબર હુમલામાં યુક્રેનનો હાથ, IP એડ્રેસનો કર્યો ઉપયોગ: મસ્ક

આ પણ વાંચોઃ USમાં મંદીના એંધાણથી ભારતીય શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 400 ઘટ્યો, નિફ્ટી 22,400થી નીચે |Share Market

Related Posts

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!
  • June 18, 2026

Gujarat Teachers Protest: ગુજરાતમાં ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષણ જગતમાંથી પણ સરકાર સામે મોટો બળવો શરૂ થયો છે. રાજ્યભરના હજારો પ્રાથમિક શિક્ષકો હાલ TET (Teacher Eligibility Test) પરીક્ષામાંથી મુક્તિની માંગ…

Continue reading
Gir Illegal Lion Show Veraval: જંગલમાં દારૂની મહેફિલ અને સિંહ દર્શનનો ખેલ, મંત્રીના બોર્ડવાળી કારમાં ઝડપાયા 7 શખ્સો!
  • June 18, 2026

Gir Illegal Lion Show Veraval: ગીરના એશિયાટિક સિંહોની સુરક્ષાના ગર્વભેર દાવાઓ વચ્ચે વેરાવળમાં એક એવી ઘટના સામે આવી છે જેણે વન વિભાગની કામગીરી અને રાજકીય આડમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 2 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

  • June 18, 2026
  • 2 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

Trump Iran Peace Deal: ઈરાન કરારથી અમેરિકામાં રાજકીય ભૂકંપ, ટ્રમ્પને પોતાની જ પાર્ટીમાંથી વિરોધનો સામનો

  • June 18, 2026
  • 5 views
Trump Iran Peace Deal: ઈરાન કરારથી અમેરિકામાં રાજકીય ભૂકંપ, ટ્રમ્પને પોતાની જ પાર્ટીમાંથી વિરોધનો સામનો

Gujarat Industrial Policy: ઔદ્યોગિક નીતિ નિષ્ફળ, ફરી ધોલેરાની લોલોપોપ, જૂઠનું સત્ય વિશ્લેષણ

  • June 18, 2026
  • 3 views
Gujarat Industrial Policy: ઔદ્યોગિક નીતિ નિષ્ફળ, ફરી ધોલેરાની લોલોપોપ, જૂઠનું સત્ય વિશ્લેષણ

Gir Illegal Lion Show Veraval: જંગલમાં દારૂની મહેફિલ અને સિંહ દર્શનનો ખેલ, મંત્રીના બોર્ડવાળી કારમાં ઝડપાયા 7 શખ્સો!

  • June 18, 2026
  • 9 views
Gir Illegal Lion Show Veraval: જંગલમાં દારૂની મહેફિલ અને સિંહ દર્શનનો ખેલ, મંત્રીના બોર્ડવાળી કારમાં ઝડપાયા 7 શખ્સો!

Narendra Modi Gujarat Model: ચા વેચશે, દેશ નહીં વેચે… મોદીએ ગુજરાતને કેવી રીતે વેચી દીધું?

  • June 18, 2026
  • 12 views
Narendra Modi Gujarat Model: ચા વેચશે, દેશ નહીં વેચે… મોદીએ ગુજરાતને કેવી રીતે વેચી દીધું?