ભેંસે વાછરડીને જન્મ આપતા આખું ગામ ચકડોળે ચડ્યું; જૂઓ વીડિયો

  • India
  • February 11, 2025
  • 0 Comments
  • ભેંસે વાછરડીને જન્મ આપતા આખું ગામ ચકડોળે ચડ્યું; જૂઓ વીડિયો

સોશિયલ મીડિયા પર એક હેરાન કરનારો વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, એક ભેંસે ગાયના બચ્ચાને જન્મ આપ્યો છે.

કુદરતના કરિશ્મા એવા હોય છે કે અનેક વખત વિશ્વાસ કરવો ભારે પડી જાય છે. આંખો સામે આવી ઘટનાઓ જોવા મળે ત્યારે માનવીની આંખો પહોળી થઈ જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે એક પશુપાલકની  ભેંસે ગાયના બચ્ચાને જન્મ આપ્યો છે.

ભારતના ગ્રામીણ વિસ્તારમાં આજે પણ મોટા ભાગના પરિવાર ખેતીની સાથે પશુપાલનથી જીવન ગુજાર કરે છે. તેથી જ્યારે ભેંસ કોઈ બચ્ચાને જન્મ આપે છે ખેડૂતોમાં એક અલગ જ ખુશી જોવા મળે છે. પરંતુ આ કિસ્સામાં ખેડૂત પરિવાર દ્રિધામાં મૂકાઈ ગયો હતો. ગાભણ ભેંસના બચ્ચાને જોઈને બધા લોકો માથું ખંજાળાવા લાગ્યા હતા. કોઈને વિશ્વાસ જ ન આવ્યો કે ભેંસે ગાયના બચ્ચાને જન્મ આપ્યો છે.

આ પણ વાંચો- Murder: આણંદ જીલ્લામાં તબેલામાં રહેતાં યુવકની દંપતિએ કરી હત્યા!, પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો હોવાનો આરોપ

વીડિયોમાં દેખી શકાય છે કે ભેંસના ગર્ભથી આવેલ પાડીનો રંગ ભૂરો છે. તે જોવામાં ગાયના વાછરડી જ લાગી રહી હતી. પશુપાલકે જણાવ્યું કે, તેમણે ભેંસના બચ્ચાને જોયું તો તેઓ પોતે પણ હેરાન રહી ગયા હતા. કોઈને વિશ્વાસ આવી રહ્યો નથી કે આ ભેંસનું બચ્ચું છે. આખું ગામ આ બચ્ચાને જોવા માટે ઉમટી પડ્યું હતું. હવે આનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

શું કહે છે મેડિકલ સાયન્સ?

ભેંસના પેટથી ગાયના બાળકનું જન્મ થવાના સમાચાર ચર્ચાનો વિષય બનેલો છે. પહેલા પણ આવા કેટલાક કેસો સામે આવી ચૂક્યા છે. એવામાં પશુ ચિકિત્સકોનું કહેવું છે કે, બની શકે છે કે પાડું કે પાડી દેખવામાં વાછરડી કે વાછરડા જેવો દેખાઈ રહ્યો હોય પરંતુ તેના અંદરના તમામ ગુણ ભેંસના જ રહેશે. આવા કેસ પહેલા પણ જોવા મળ્યા હતા.

ગ્રામીણોના જણાવ્યા અનુસાર, ભેંસમાં આખલાનું સીમેન નાંખવાના કારણે આવું થયું છે. જ્યારે પશુ ચિકિત્સકો અનુસાર, ભેંસની બોડી આંખલાનું સીમેન એક્સેપ્ટ કરશે નહીં. તેવામાં આ વાત બેકાર છે.

આ પણ વાંચો-Murder: આણંદ જીલ્લામાં તબેલામાં રહેતાં યુવકની દંપતિએ કરી હત્યા!, પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો હોવાનો આરોપ

Related Posts

Priyanka Gandhi Women Safety: દિલ્હીમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને હત્યા, પ્રિયંકા ગાંધીએ મહિલા સુરક્ષા પર સરકારને ઘેરી
  • September 19, 2026

Priyanka Gandhi Women Safety: દિલ્હીમાં 17 વર્ષની સગીરા સાથે કથિત સામૂહિક દુષ્કર્મ અને ત્યારબાદ હત્યાની ઘટનાને લઈને મહિલા સુરક્ષાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. આ મામલે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ…

Continue reading
Asgar Ali Vohra Land Dispute: PM મોદીના સ્કૂલ સહપાઠીના જમીન વિવાદમાં નવી કાર્યવાહી, BJP ધારાસભ્ય સાથે જોડાયેલી કંપનીએ ડીલ રદ કરી
  • September 19, 2026

Asgar Ali Vohra Land Dispute: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્કૂલના સહપાઠી 81 વર્ષીય અસગર અલી વોહરાએ જમીન વિવાદ અંગે PM મોદી સાથે મુલાકાત કર્યા બાદ આ મામલે મહત્વનો વળાંક આવ્યો છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Priyanka Gandhi Women Safety: દિલ્હીમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને હત્યા, પ્રિયંકા ગાંધીએ મહિલા સુરક્ષા પર સરકારને ઘેરી

  • September 19, 2026
  • 3 views
Priyanka Gandhi Women Safety: દિલ્હીમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને હત્યા, પ્રિયંકા ગાંધીએ મહિલા સુરક્ષા પર સરકારને ઘેરી

Asgar Ali Vohra Land Dispute: PM મોદીના સ્કૂલ સહપાઠીના જમીન વિવાદમાં નવી કાર્યવાહી, BJP ધારાસભ્ય સાથે જોડાયેલી કંપનીએ ડીલ રદ કરી

  • September 19, 2026
  • 6 views
Asgar Ali Vohra Land Dispute: PM મોદીના સ્કૂલ સહપાઠીના જમીન વિવાદમાં નવી કાર્યવાહી, BJP ધારાસભ્ય સાથે જોડાયેલી કંપનીએ ડીલ રદ કરી

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

  • September 18, 2026
  • 3 views
Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

  • September 18, 2026
  • 6 views
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

  • September 18, 2026
  • 7 views
Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

  • September 18, 2026
  • 9 views
Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ