કોંગ્રેસમાં પડતા પર પાટું, અમિત નાયકે રાજીનામું આપી શું કર્યા આક્ષેપ? | Amit Nayak

Amit Nayak: કોંગ્રેસની હાલ રાજકીય સ્થિતિ ખૂબ ખરાબ છે, કારણ કે પક્ષમાં જ ફૂટેલી કરતૂસો ભરેલી છે. કોંગ્રેસને ભાજપાની બી ટીમ ગણવામાં આવે છે. કોંગ્રેસના નેતાઓ ભાજપા સાથે મળેલા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જીગ્નેશ મેવાણી અને રાહુલ ગાંધી ભાજપા સાથે મળેલા નેતાઓેને કાઢી નાખવાની વાત કરે છે પણ તેવું કરી શકતા નથી. જેના કારણો પક્ષમાં જ આંતરિક વિખવાદ છે.

આ વચ્ચે કોંગ્રેસને પટડતા પર પાટું પડ્યું છે. કોંગ્રેસના એક નેતાએ રાજીનામું ધરી દીધुं છે. પ્રવક્તા અમિત નાયકે અચાનક રાજીનામું આપી દીધુ છે.

કડી-વિસાવદરની પેટાચૂંટણી ટાળે જ ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ઝઘડાઓ વકર્યા છે. મેવાણી પક્ષના જ નેતાઓ સામે પડ્યા છે અને ફૂટેલા નેતાઓને પક્ષમાંથી કાઢવાની વાત કરી છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસના નેતાઓનું ભાજપા સાથે સેટિંગ છે તેવો આરોપ  લગાવી પ્રવક્તા અમિત નાયકે કોંગ્રેસમાંથી રાજીનામું ધર્યુ છે.

પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે રાજકીય સબંધ

ડૉ. અમિત નાયકે પક્ષના કેટલાક નેતાઓ પર ષડયંત્ર અને લાગતાવળગતા ગોઠવવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલના પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે રાજકીય સબંધ જગજાહેર છે. તેમના પર એવો પણ આક્ષેપ છે કે, ભાજપ સાથે ગોઠવણ હાવોના કારણે હિંમતસિંહને કમાન્ડોનું રક્ષણ અપાયુ છે.

અમિત નાયકે ફેસબુક પર રાજીનામું મૂકી કોંગ્રેસના નેતા અને ભાજપાના નેતાઓ સાથેની તસવીરો મૂકી છે. સાથે સાથે સવાલ ઉઠાવ્યાં છે કે, શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ ભાજપાના નેતા સાથે તેમના ખર્ચે પ્રવાસ કરી આવ્યાં છે અને ફાઈવ સ્ટારમાં મિજબાની માણી આવ્યાં છે ત્યારે કોંગ્રેસનું સંગઠન કેવી રીતે ટકશે? સામાન્ય કાર્યકર જીવના જોખમે, ધંધાના જોખમે, સામાજીક જોખમે પક્ષના વિચારધારા માટે ક્યાં સુધી લડશે? નેતાઓ તો ભાજપા સાથે ગોઠવાયેલાં છે.

શું આ રાજીનામુ માન્ય ગણાઈ?
 અમિત નાયકનું રાજીનામું માન્ય ગણાય કે નહીં તે ગુજરાત કોંગ્રેસની આંતરિક પ્રક્રિયા અને નિયમો પર આધાર રાખે છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા અને રાહુલ ગાંધીને લખેલા જાહેર પત્ર દ્વારા રાજીનામાની જાહેરાત કરી હતી, જેને સત્તાવાર ગણી શકાય. જોકે, રાજીનામું સ્વીકારવું કે નહીં તે પક્ષના ઉચ્ચ નેતૃત્વ અથવા સંબંધિત સમિતિ નક્કી કરે છે. હાલમાં ઉપલબ્ધ માહિતી અનુસાર, ગુજરાત કોંગ્રેસે આ રાજીનામાં અંગે સત્તાવાર રીતે કોઈ નિવેદન જાહેર કર્યું નથી, તેથી તે માન્ય થયું છે કે નહીં તે અંગે સ્પષ્ટતા નથી. 

આ પણ વાંચો:

US: આ દેશના લોકોને અમેરિકા ઘૂસવા નહીં દે, લગાવ્યો પ્રતિબંધ, શું આમાં ભારત સામેલ?

Surat: ઉડતા સુરત! ગૃહ રાજ્યમંત્રીના હોમ ટાઉનમાં જ ડ્રગ્સના નશેડીઓનો ઉપદ્રવ

Tesla કાર ગુજરાતમાં બનશે એવો જુઠ્ઠનો પરપોટો ફૂટી ગયો

4 વહુઓની સાસુ બોયફ્રેન્ડ સાથે ભાગી, CM યોગીને જાણ કરાઈ!, જાણો સમગ્ર મામલો

MP: મહાકાલ મંદિર પાસે ફૂલો વેચતી હિન્દુ છોકરીને રોહિતે ફસાવી, પછી બતાવ્યો અસલી રંગ!

Gujarat Weather: આજે ગુજરાતના 17 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ

Toronto firing: કેનેડાના ટોરોન્ટોમાં ગોળીબાર, એક વ્યક્તિનું મોત, પાંચ લોકો ઘાયલ

UP: 3 આરોપીને PM મોદી મળ્યા, વિપક્ષે પૂછ્યૂં મોદી ગુનેગારો સાથે કેમ?, જાણો વધુ!

Pakistani Spy: પંજાબમાંથી પકડાયો વધુ એક પાકિસ્તાની જાસૂસ, જ્યોતિ મલ્હોત્રા સાથે શું છે કનેક્શન

Rajkot: રાજકોટ મનપાની વેબસાઈટ પર સાયબર હુમલો

RCB vs PBKS: સંયોગો જોઈ અમે કહ્યું, RCB જીતશે: અને તે સાચું પડ્યું!

Dehradun: મહિલા મિત્રને લઈને વિવાદ બાદ ભાજપ નેતાની હત્યા, જાણો સમગ્ર મામલો

RCB vs PBKS: IPL શરુ થતા પહેલા નંબર 18, ફાઈનલની તારીખનું ટોટલ પણ 18, શું આ માત્ર સંયોગ છે?

Related Posts

Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?
  • August 5, 2025

Surat Fake Tobacco Factory: સમગ્ર દેશ સહિત ગુજરાતમાં વારંવાર નકલી વસ્તુઓ, અધિકારીઓ, કચેરીઓ ઝડપાઈ રહી છે. છતાં સરાકર ઊંઘતી ઝડપાઈ રહી છે. જેનો લાભ ગઠિયાઓ લઈ રહ્યા છે. સુરતમાં નકલી શેમ્પૂના…

Continue reading
Dahod ની આંગણવાડીઓમાં બાળકોના જીવને જોખમ, અનેક જર્જરીત હાલતમાં, શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોવે છે?
  • August 5, 2025

Dahod: વિકસિત અને ગરવી ગુજરાતના દાવાઓ વચ્ચે ટ્રાઇબલ બેલ્ટ ગણાતા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આંગણવાડી કેન્દ્રોની દુર્દશા ચિંતાનો વિષય બની રહી છે. ગરબાડા નગરના નવાગામ ફળિયામાં આવેલી એક આંગણવાડીની જર્જરીત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

  • August 5, 2025
  • 6 views
Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

  • August 5, 2025
  • 3 views
120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?

  • August 5, 2025
  • 12 views
Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?

Russia Ukraine war: રશિયા ચીન-પાકિસ્તાનના ભાડૂતી સૈનિકો લાવ્યું, ઝેલેન્સકીના દાવાનો પાકિસ્તાને શું આપ્યો જવાબ?

  • August 5, 2025
  • 14 views
Russia Ukraine war: રશિયા ચીન-પાકિસ્તાનના ભાડૂતી સૈનિકો લાવ્યું, ઝેલેન્સકીના દાવાનો પાકિસ્તાને શું આપ્યો જવાબ?

Dahod ની આંગણવાડીઓમાં બાળકોના જીવને જોખમ, અનેક જર્જરીત હાલતમાં, શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોવે છે?

  • August 5, 2025
  • 15 views
Dahod ની આંગણવાડીઓમાં બાળકોના જીવને જોખમ, અનેક જર્જરીત હાલતમાં, શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોવે છે?

‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court

  • August 5, 2025
  • 22 views
‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court