Dahod Mgnrega Scam: વર્ષો જુના કૌભાંડમાં અત્યારે જ કેમ કાર્યવાહી ? આ કારણે બચુ ખાબડના પુત્રોને નથી બચાવતી ભાજપ

Dahod Mgnrega Scam: દાહોદના મનરેગા કૌભાંડમાં પંચાયત રાજ્યમંત્રી બચુ ખાબડના બંને પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડની ધરપકડ કરવામાં આવી છે. તેમના બંન્ને પુત્રો હાલ રિમાન્ડ પર છે. ત્યારે અહીં સવાલ તે થઈ રહ્યો છે. આ કૌભાંડ તો 2016-17 માં જ સામે આવ્યું હતુ કોંગ્રેસે આ મુદ્દાને ઉઠાવ્યો હતો. પરંતુ એટલા વર્ષો બાદ હવે કેમ આ મામલે કાર્યવાહી થઈ રહી છે અને ભાજપ મંત્રી બચુ ખાબડના પુત્રોને કેમ નથી બચાવી રહી છે તે અંગે દાહોદના જ એક પત્રકાર ઉમેશભાઈએ ધ ગુજરાત રુપોર્ટ સાથે વાત કરી હતી અને તેમને આ સમગ્ર કૌભાંડમાં મામલે પડદા પાછળની હકીહકત જણાવી હતી.

બચુ ખાબડના પુત્રોના કૌભાંડ મામલે હવે જ કેમ કાર્યવાહી થઈ ?

આ વીડયોમાં પત્રકાર ઉમેશભાઈ બચુ ખાબડએ કયા ક્યા કૌભાંડ કર્યા તેના વિશે જણાવ્યું છે.તેમજ અત્યારે કૌભાંડ કેમ પકડાઈ રહ્યા છે ? ભાજપ બચુ ખાબડના પુત્રોને બચાવવાનો કોઈ પણ પ્રયત્ન નથી કરી રહી? તે અંગે ફોડ પાડ્યો હતો.

ભાજપ બચુ ખાબડના પુત્રોને કેમ નથી બચાવી રહી ?

આ માત્ર મનરેગા કૌભાંડની વાત નથી પરંતુ દાહોદમાં અંતર આને રહેલા ક્લેશની વાત છે. જે રાજવી પરિવારના પુત્ર જે સરકારી કાર્યક્રમમાં કોઈ દિવસ જતા નહોતા તે હવે જઈ સરકારી કાર્યક્રમમાં સ્ટેજ પર જોવા મળે છે. ભાજપ નવા નેતાને લાવવા માંગે છે. તેના કારણે ભાજપ બચુ ખાબડના પુત્રોને નથી બચાવી રહી.

ભાજપમાં આંતરિક કલેહ

દાહોદ જિલ્લાની લોબી બચુ ખાબડના વિરોધમાં બની હતી. જેથી આમા માત્ર ભ્રષ્ટાચારનો મુદ્દો નથી પરંતુ આંતરિક વિખવાદનો પણ મામલો છે. ઉમેશભાઈ આ કૌભાંડ મામલે શું વધું ખુલાસા કર્યા તેના માટે જુઓ વીડિયો…

આ પણ વાંચોઃ

Gondal: જામીન પર છુટેલા દિનેશ પાતરની તબિયત લથડી, હોસ્પિટલના બિછાનેથી જિલ્લા પોલીસ વડા અને જયરાજસિંહ પર આક્ષેપ

હિંમતનગર પાલિકાએ લગાવેલા ટ્રાફિક સિંગ્નલો 5 વર્ષથી બંધ, ચાલુ કરવા માંગ | Traffic signal

Gujarat માં આજે 21 જિલ્લામાં ખાબકશે વરસાદ, જાણો હવામાન વિભાગની નવી આગાહી

Ahmedabad માં એક સાથે નોંધાયા 7 નવા કેસ, 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષીય વૃદ્ધા આવ્યા ઝપેટમાં

Ahmedabad: ચંડોળામાં બીજા તબ્બકાનું દબાણો હટાવવાનું કામ યથાવત, 8 હજારથી વધુ ઘરો તોડી પડાયા

Lion Census: ગુજરાતના સાવજોની સંખ્યા જાહેર, 891 વસ્તી

Vadodara: કોંગ્રેસ નેતાના પુત્રની કરતૂત, દુષ્કર્મ બાદ બળજબરીથી ગર્ભપાત, નર્સ, મામા- મામી સહિત 8 લોકોની સંડોવણી

Ahmedabad માં એક સાથે નોંધાયા 7 નવા કેસ, 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષીય વૃદ્ધા આવ્યા ઝપેટમાં

Rajkot:કોંગ્રેસની રેલી યોજાય તે પહેલા જ કાર્યકરોની અટકાયત, કોંગ્રેસ 6 દિવસ કરશે આ કાર્યક્રમો

Jamnagar: 20 યુવકોએ હાઈવે પર લગાવી બાઈક રેસ, યુવક ટ્રક સાથે અથડાયો, પળવારમાં મોત

Covid-19:દેશમાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને, જાણો કુલ કેસનો આંકડો

Dahod Mgnrega Scam: ભાજપ નેતાઓ બચુ ખાબડના બેટાઓના કૌભાંડ પર ચૂપ કેમ?

Rajkot:કોંગ્રેસની રેલી યોજાય તે પહેલા જ કાર્યકરોની અટકાયત, કોંગ્રેસ 6 દિવસ કરશે આ કાર્યક્ર

મો

tsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

Related Posts

Politics: ‘આ લોકોને 6 મહિનામાં ભાગવું પડશે, આખું રાજકારણ બદલાઈ જશે’, શું ઉથલપાથલ થવાની છે?
  • August 4, 2025

Politics: ભાજપ સરકારના નિર્ણયોથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગુજરાતમાં સ્માર્ટ મીટર હોય કે બિહારમાં મતદાર યાદી સુધારણા હોય. દરેક ક્ષેત્રે ભાજપ સરકાર લોકોને હેરાન પરેશાન કરી મૂક્યા છે. દેશમાં…

Continue reading
India Economy: ‘ભારતનું અર્થતંત્ર મૃત, આર્થિક-રક્ષણ અને વિદેશ નીતિ તબાહ’, રાહુલે ટ્રમ્પના આ નિવેદનનું સમર્થન કર્યું!
  • July 31, 2025

Rahul Gandhi  Said  India Economy Dead: હાલ દેશમાં સંસદસત્ર ચાલી રહ્યું છે. ત્યારે મોદી ચારકોરથી ઘરાઈ છે. સરકારને જવાબ આપવામાં ફાંફાં પડી રહ્યા છે. ત્યારે હવે રાહુલ ગાંધીએ ચોકાવનારુ નિવેદન…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court

  • August 5, 2025
  • 5 views
‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court

Banaskantha: આદિવાસી સમાજના વિરોધમાં ધારાસભ્ય પણ જોડાયા, કાંતિ ખરાડી કલેક્ટર કચેરીના પગથીયે બેસી ગયા

  • August 5, 2025
  • 6 views
Banaskantha: આદિવાસી સમાજના વિરોધમાં ધારાસભ્ય પણ જોડાયા,  કાંતિ ખરાડી કલેક્ટર કચેરીના પગથીયે બેસી ગયા

મોદીએ સાથી અમિત શાહ સાથેના સંબંધો કાપી નાંખ્યા હતા, શાહ સાથે ફોટો ન આવે તેની કાળજી લેતાં | Amit shah

  • August 5, 2025
  • 17 views
મોદીએ સાથી અમિત શાહ સાથેના સંબંધો કાપી નાંખ્યા હતા, શાહ સાથે ફોટો ન આવે તેની કાળજી લેતાં | Amit shah

Morbi: AAP ની સભામાં લાફાવાળી, ઈસુદાન ગઢવીને સવાલ પૂછનાર યુવકને પડ્યો લાફો

  • August 5, 2025
  • 12 views
Morbi: AAP ની સભામાં લાફાવાળી, ઈસુદાન ગઢવીને સવાલ પૂછનાર યુવકને પડ્યો લાફો

Gujarat politics: વિસાવદરવાળી થવાનો ડર કે બીજું કંઈ? હાર્દિક પટેલ સહિતના નેતાઓ સરકાર સામે પડ્યા

  • August 5, 2025
  • 17 views
Gujarat politics: વિસાવદરવાળી થવાનો ડર કે બીજું કંઈ?  હાર્દિક પટેલ સહિતના નેતાઓ સરકાર સામે પડ્યા

UP: મહિલાના પ્રાઈવેટ પાર્ટને દબાવીને ભાગી જનારને પોલીસે ગોળી મારી દીધી, જાણો કોણ છે આ લંપટ?

  • August 5, 2025
  • 32 views
UP: મહિલાના પ્રાઈવેટ પાર્ટને દબાવીને ભાગી જનારને પોલીસે ગોળી મારી દીધી, જાણો કોણ છે આ લંપટ?