જે પોતાની કાર જાતે ના ચલાવતાં હોય, એણે ટ્રેન ચલાવતાં શિખવાની શું જરૂર? | Dahod

મહેશ ઓડ

Dahod, PM Modi train inspection: દેશના મહાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂરની મોટી સફળતાં પછી ગુજરાતમાં પધાર્યા છે. દાહોદમાં મોદીએ દાહોદમાં ભારતીય રેલવેના 9,000 હોર્સપાવર (HP) ઇલેક્ટ્રિક લોકોમોટિવ(એન્જિન) ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. આ વખતે તેઓએ ટ્રેનના એન્જિનમાં બેસી ગયા હતા. અને ટ્રેનની અંદર રહેલા બે દાંડા આગળ-પાછળ કરવાનું શરુ કર્યું હતુ. એક માર્ગદર્શક હતા, સોરી સોરી…! રેલવે સંચારમંત્રી અશ્વિની વૈષ્ણવ હતા, જે બધુ મોદી સાહેબને પ્રેમથી સમજાવી રહ્યા હતા.

Image

જો કે સવાલ એ થાય છે કે PM મોદીને ટ્રેનના એન્જિનના અંદરના બે દાડા પકડવા, બટનો મચેડવાની શું જરુર પડી!, પોતે કોઈ દિવસ કાર ચલાવતાં જોવા મળ્યા નથી. તેઓ ટ્રેનના એન્જિનમાં આ રીતે બેસી જાય અને એન્જિનની મશીનરીમાં છેડછાડ કરે તે કેટલું યોગ્ય કહેવાય!, તેમની બાજુમાં કોઈ બેઠું પણ ન હતુ. મોદીજીને ટ્રેન ચલાવવાનો કે ટ્રેનના એન્જિનની મશીનરીનો અનુભવ છે ખરો!, એક સવાલ એ પણ થાય છે, કે PM મોદીની ટ્રેનનું એન્જિન ચેક શું કામ કર્યું?, શું તેમને ક્યાય કામ લાગવાનું છે, કે પછી કંઈ બીજું ચેક કરી રહ્યા હતા?

જ્યારે દાહોદમાં ટ્રેન એન્જિનનું ઉ્ઘાટન કરવાનું હતુ તે સમયે આપણા PM મોદી માથા પર હેલ્મેપટ પહેરી ટ્રેનના એન્જિનમાં ઘૂસે છે, અને ડ્રાઈવરની સીટ પર બેસી જાય છે. અને બટનો અને ગિયર જેવા દાંડા હલાવા લાગે છે. ત્યારે શું મોદીજી ટ્રેન ચલાવવના મૂડમાં હતા કે બટનો ચેક કરી રહ્યા હતા. કે સારી ગુળવત્તાવાળા છે કે નહીં.

ઉલ્લેખનીય છે કે આ સમયે મોદીના ઘણા ફોટા અને વીડિયો ઉતારવામાં આવ્યા છે. જેમાં ફોટા અને વીડિયો એંગલનું ખાસ ધ્યાન રખાયું છે. મોદી જાણે એકદમ ટ્રેન ડ્રાઈવર લાગે એ રીતે ફોટા પાડવામાં આવ્યા છે. આપણા મોદીજીને આજ વાત ખાસ બનાવે છે. તેમને ફોટા પડાવીની અને જાણવાની ઈચ્છાઓ. એ વાત છોડો મોદી અને કેમેરામેનનો ઊંડો સંબંધ હશે!

ઉલ્લેખનીય છે કે ઘણા મિડિયા રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે ટ્રેનમાં ડ્રાઈવરને ટોઈલેટની મોટી સમસ્યા હોય છે. તેમની માટે ટોઈલેટ હોતું નથી. આઠ-આઠ કલાક સુધી ડ્રાઈવર ટ્રેન ચલવે પણ તેઓ ટોઈલટની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. જ્યારે તેમને યોગ્ય પ્લેટફોર્મ પર ટ્રેન ઉભી રહે ત્યારે ટોઈલેટની સુવિધા મળે છે. ટ્રેનના એન્જિનમાં એસીની સુવિધા પણ હોતી નથી. જેથી ટ્રેન ડ્રાઈવરની હાલત કફોડી થતી હોય છે. ત્યારે આ નિરક્ષણ દરમિયાન ડ્રાઈવરની સમસ્યાઓનું ખાસ ધ્યાન રાખ્યું હતુ અને હવે બનતાં એન્જિનમાં કદાચ ડ્રાઈવર માટે ટોઈલેટની વ્યવસ્થા થઈ શકે.

મોદી દિવસમાં વારંવાર કપડાં બદલાના શોખીન છે?

દાહોદમાં જ નહીં આપણા PM મોદીની અનેક તસ્વીરો જોઈ હશે. જેમાં તેઓ અલગ અલગ દરેક વખતે અલગ-અલગ કપડાંઓમાં સજી ધજીને જોવા મળે છે. કેટલાં જોરદાર દેખાતા હોય છે. આટલા કપડાં લાવતાં કેવી રીતે હશે, દાહોદમાં ટ્રેન એન્જિન નિરિક્ષણ સમયે કપડાં અલગ, દાહોદમાં લોકોને સંબોધતી વખતે અલગ, વડોદરામાં અલગ, ભૂજમાં પણ અલગ કપડાં રોડ શો વખતે પણ અલગ કપડાં જોવા મળ્યા. એક જ દિવસમાં તેઓ ત્રણ-ચાર જોડી કપડાં બદલ્યા છે. જો કે કપડાં બદલવાની મેટર તેમની પર્સનલ હોઈ શકે, પરંતુ મોદીજીએ હજુ જાહેર કર્યું નથી કે કોના પૈસાના કપડાંથી રુઆપદાર ફરે છે!

 

 

આ પણ વાંચો:

Bihar: તેજ પ્રતાપને પાર્ટી અને પરિવારમાંથી હાંકી કાઢવાની વાત ઢોંગ: લાલુ પરિવારની વહુનો આરોપ

ખોટા જાતિના દાખલાથી POLICE બનેલા બી.એમ. ચૌધરી ફરાર, નિવૃત થાય તે પૂર્વે પાપનો ઘડો ફૂટ્યો!

Sabarkantha: 9 થી વધુ ઘરો, 29 વીજપોલ ધરાશાયી, પ્રાંતિજ સહિત તાલુકામાં વાવાઝોડાનો કહેર

TATA અને ખેડૂતોની લડાઈમાં દ્વારકાના RFO કેમ ખીજવાયા? શું મિલીભગત છે?

BJP નેતા અમર કિશોર કશ્યપનો જે મહિલા સાથે વીડિયો વાયરલ થયો તેણે શું કહ્યું?

Tapi: ‘પહેલગામ જેવી ઘટના ગુજરાતના સોનગઢમાં બની’, પોલીસે કહ્યું તમે બચી ગયા!

‘પાકિસ્તાનથી આવી હોય તેવું લાગે છે’, ભાજપા નેતાની ટિપ્પણીથી વિવાદ | N. Ravikumar

Rajkot Game zone fire: ‘1 વર્ષ વિત્યુ છતાં ન્યાય નથી મળ્યો, ‘આરોપીઓ અમને સોંપો’

બાંગ્લાદેશી યુવતીઓની ચીનમાં મોટાપાયે તસ્કરી, ચીને કહ્યું વિદેશી પત્નીઓ ન લાવો નહી તો…. | trafficking

Ahmedabad માં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો, PM મોદીના રોડ શોના રૂટ પર લગાવેલા બેનર અને મંડપ તૂટી પડ્યા

Mahisagar: દિકરાએ પિતા પર બોલેરો કાર ચઢાવી મારી નાખ્યા, શું હતી રીસ?

Himmatnagar: 8 વર્ષથી ગોકળગાયે બનતાં બ્રિજનું કામ કોણે ઝડપી પૂર્ણ કરાવ્યું?

Gujarat: રત્નકલાકારોના લાંબા સંઘર્ષ બાદ સરકારની શિક્ષણ ફી, લોન, વીજ ડ્યૂટીમાં રાહત

 

Related Posts

1 હજાર કરોડના 100 કૌભાંડોના પૈસા ક્યાં ગયા, મોદી? | Kaal Chakra | Part-56
  • August 4, 2025

Kaal Chakra  Part-56: ગુજરાત, એક રાજ્ય જે વિકાસના નામે દેશભરમાં ચર્ચામાં રહે છે, તે આજે ભ્રષ્ટાચારના આક્ષેપોના કેન્દ્રમાં છે. છેલ્લા 15 વર્ષમાં રાજ્યમાં થયેલા અનેક કૌભાંડોની યાદી એટલી લાંબી છે…

Continue reading
AMTSનું મોટું કૌભાંડ: એરો ઈગલને ઉંચા ભાવે 225 બસનો કોન્ટ્રાક્ટ, રૂ. 200 કરોડનું નુકસાન!
  • August 4, 2025

દિલીપ પટેલ AMTS scam: પૂનાની એરો ઈગલ કંપનીને પ્રતિ કિ.મી. રૂ. 94 ના ભાવે કોન્ટ્રાકટ આપશે. ઘણાં રાજ્યોમાં રૂ.57ના ભાવે ઠેકો અપાયો છે. રૂ. 37 ઉંચો ભાવ છે. 65 ટકા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 7 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 5 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

  • August 5, 2025
  • 17 views
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

  • August 5, 2025
  • 20 views
Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

  • August 5, 2025
  • 8 views
120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?

  • August 5, 2025
  • 28 views
Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?